એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 31 ડિસેમ્બર, 2018નાં રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્વતંત્ર ધોરણે નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.
નાણાંકીય વર્ષ 2018- 19નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂા.પરર મિલિયનનો ચોખ્ખો નફો કર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂા.500 મિલિયન હતો.સમીક્ષાનાં ગાળામાં કામગીરીમાંથી આવક રૂા. 1,747 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂા.1,6ર7 કરોડ હતી.
ત્રિમાસિક ગાળા માટે ભખયમતબ રૂા.987 મિલિયન હતી, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં રૂા.947 મિલિયન હતી. નાણાંકીય વર્ષ ર018-19નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભખયમતબ માર્જિન 57 ટકા હતું. જે નાણાકીય વર્ષ 2017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં 58ટકા હતું.
સમીક્ષાનાં ગાળામાં કન્ટેઈનર કાર્ગોનો બિઝનેશ અંદાજે ×પક્ષ્ઋ તભગ( બલ્ક બિઝનેસ 0.33 ાોેત અને લિકવીડ બિઝનેશ અંદાજે ડક્ષ્પ ાોેત હતો. સમીક્ષાનાં ગાળામાં રોરો બિઝનેસઅંદાજે ર0કે કારનો હતો.
આ પરિણામો પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવનાં મેનેજિંગ ડાયરેકટર કેલ્ડ પેડરસેને કહૃાું હતું કે, ભભકંપનીએકન્ટેઈનર વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 4પ ટકાની વૃઘ્ધિ કરી છે, જે એકઝીમ, ટ્રાન્સશિપમેન્ટ અને કોસ્ટલ વોલ્યુમનું ઉચું મિશ્રણ હતું ×પક્ષ્ઋ તભગ( સાથે કંપનીએ કન્ટેઈનર વોલ્યુમમાં કોઈ પણ ત્રિમાસિક ગાળામાં સૌથી ઉચું વોલ્યુમ નોંધાવ્યું છે. હું અમારાં વિશ્વાસ મૂકવા બદલ અમારાં ગ્રાહકોનો આભારી છું અને મને ખાતરી છે કે, કંપની પોર્ટ સર્વિસમાં શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા પ્રયાસો જાળવી રાખશે.
એપીએમ ટર્મિનલ પિપાવાવ વિશે :
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ભારતમાં કન્ટેઈનર્સ, રો/રો (પેસેન્જર કાર), લિકવીડ બલ્ક અને ડ્રાઈ બલ્ક કાર્ગો માટે અગ્રણી ગેટવે છે, જે ગુજરાત રાજયનાં ગ્રાહકોને સેવા આપે છે તેમજ ભારતનાં અંતરિયાળ અને ઉતરપશ્ચિમ વિસ્તારો સાથે રોડ અને રેલવેનું નેટવર્ક ધરાવે છે. અત્યારે કાર્ગોનું સંચાલન કરવાની વાર્ષિક ક્ષમતામાં 1.3પ મિલિયન તભગ કન્ટેઈનર્સ, ર,પ0,00 પેસેન્જર કાર, ર મિલિયન મેટ્રિક ટન લીકવીડ બલ્ક અને પ મિલિયન મેટ્રિક ટન ડ્રાઈ બલ્ક સામેલ છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ) ભારતમાં દેશનું પ્રથમ સરકારી ખાનગી (પીપીપી) ભાગીદારીમાં રચાયેલું બંદર છે તથા એપીએમ ટર્મિનલ્સનાં ગ્લોબર ટર્મિનલ નેટવર્કનો ભાગ છે.