[:gj]ગુજરાતમાં 115 અને બીજે 350 સિંહ પાંજરામાં પૂરાયેલા છે[:en]115 Lion in Gujarat and 350 in foreign – countries Lion kept in cages[:hn]गुजरात में 115 और देश – विदेशो में 350 गिर के शेर पिंजरों में बंध [:]

[:gj]ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020

674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ – વિદેશમાં 350 સિંહ પાંજરામાં લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આમ કુલ 465 ગીરના સિંહ પાંજરામાં પૂરાઈ રહે છે.

શકકરબાગ ઝૂ

115 માંથી જૂનાગઢ સાકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 85 સિંહો પાંજરામાં પૂરી રખાયા છે. વિશ્વમાં ગીર સિંહનું એક માત્ર મોટું બ્રિડિંગ સેન્ટર સક્કરબાગ ઝૂ છે. અહીંથી દર વર્ષે 7થી વધુ સિંહ જન્મે છે. કોડિનેટિંગ ઝૂ તરીકે ઓળખાય છે. એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશના વિવિધ ઝૂને સિંહો આપવામાં આવે છે. જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં 1863માં 198 હેક્ટરમાં બનાવવામાં આવ્યું હતું.

એક વર્ષ પહેલા સક્કરબાગથી 30 સિંહ-સિંહણને બીજા ઝૂને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ 54 સિંહ રહ્યાં હતા. 2020માં તે વધીને 85 થઈ ગયા છે.

lion gir
lion of gir , Gujarat

1 હજાર પ્રાણી સંગ્રહાલય

વિશ્વમાં સામાન્ય લોકો માટે ખુલ્લા હોય એવા મોટા 1 હજાર પ્રાણી સંગ્રહાલય છે. જેમાં ગીરના સિંહ મોકલવામાં આવે છે તે સક્કરબાગ ઝૂથી મોકલાય છે. આવા 350 સિંહ ગુજરાત બહારના પાંજરામાં રહેતા હોવાનું અનુમાન છે.

વસતી 2020

2020માં સિંહોની સંખ્યા 674 છે. વર્ષ 2015માં 523 સિંહ હતાં, 5 વર્ષમાં 150 સિંહનો વધારો થયો છે. અત્યાર સુધીની સૌથી વધુ વધારો છે. 161 સિંહ, 260 સિંહણ, 116 પુખ્ત બચ્ચા અને 137 બચ્ચા છે. 240 સિંહ બાળ બે વર્ષથી ઓછી વયના છે. વસ્તીમાં 28.87  ટકાનો વધારો થયો છે. 2010 થી 2015માં વિકાસ દર 27 ટકા હતો. પ્રાણીના ભૌગોલિક ક્ષેત્રમાં 36 ટકાનો વધારો થયો છે. 40 ટકા સિંહો વન વિસ્તારની બહાર રહે છે. 2015માં 532 માંથી 200 સિંહો ખુલ્લા વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા. જે હવે 270 સિંહ વન વિસ્તારની બહાર રેવન્યુ વિસ્તારમાં રહે છે.

વિસ્તાર

ગીર જંગલના 1600 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આ સિંહોનું ઘર છે. 2015 માં 22,000 ચોરસ કિલોમીટર અને 2020માં વધીને 30,000 ચોરસ કિ.મી. સિંહોની ગણતરી કરી હતી. 36 ટકાનો વધારો નોંધાયો છે. 1883 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આ સિંહો માટે સચવાયો હતો.

વર્ષે 125 લોકો પર હુમલા

2014-15માં સિંહના હુમલાથી 125 લોકો ઘાયલ થયા હતા. 1000 જેટલા પ્રાણીઓ તેમનો શિકાર બન્યા હતા. તેમ છતાં સિંહ પર ગીરના લોકો ક્યારેય હુમલો કરતાં નથી કે મારી નાંખતા નથી. તેથી સિંહ બચ્યા છે. 2016 થી 2017 ની વચ્ચે કુલ 184 સિંહોના મોત થયા હતા. ઓક્ટોબર-નવેમ્બર 2018 માં, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) ને કારણે 40 સિંહો મૃત્યુ પામ્યા હતા.[:en]In Gujarat, 115 lions have been caught in cages in areas around Gir.

Gandhinagar, 4 December 2020
Out of 674 Gir lions, 115 have been kept in various zoos and gene pools in Junagadh and adjoining districts of Saurashtra. About 15% of the Asiatic lion population of Gujarat lives in zoos and forests. Outside Gujarat, 350 lions are believed to entertain people in cages at home and outside. Thus a total of 465 Gir lions are kept in cages.

Shakarbagh Zoo
Out of 115, 85 lions are kept in cages at the Junagadh Sakarbagh Zoo. The only major breeding center of Gir lions in the world is the Sakarbagh Zoo. Every year more than 7 lions are born here. Which is known as Coding Zoo. Under the exchange program, lions are given to various zoos in the country and out of country. It was built in 1863 on 198 hectares at the time of the Nawab of Junagadh State.

Send 30 lions Gujarat out in 2019
A year ago, 30 lions from Saqqarabag were given to another zoo. Then there were 54 lions. In 2020, it has increased to 85.

1 thousand zoo
There are more than 1 thousand zoos in the world which are open to the general public. The lions of the Gir have been sent from Sakarbagh Zoo. It is estimated that 350 such lions live in cages outside Gujarat.

The population
The number of lions in 2020 is 674. There were 523 lions in 2015, an increase of 151 lions in 5 years. 28.87 percent increase. This is the highest increase ever. It has 161 lions, 260 lionesses, 116 adult cubs and 137 cubs.  Out of 240 lion cubs are less than two years old.

The growth rate from 2010 to 2015 was 27 percent. The geographical area of ​​the animal has increased by 36 percent.

40% of the lions live outside the forest area. In 2015, 200 out of 532 lions were seen roaming in the open. Which now has 270 lions who live in the revenue area outside the forest area.

Area
The area of ​​1600 sq km of Gir forest is home to these lions. 22,000 sq km in 2015 and increased to 30,000 sq km in 2020. Lions counted. 36 percent increase. An area of ​​1883 square kilometers was reserved for these lions.

125 people are attacked in a year
In 2014–15, 125 people were injured in lion attacks. About 1000 animals became their prey. Yet the people of Gir never attack the lion nor kill him. Hence the lions have survived. A total of 184 lions died between 2016 and 2017. In October – November 2018, 40 lions died due to Canine Distemper Virus (CDV).[:hn]गुजरात में, गिर के आसपास के क्षेत्रों में 115 शेरों को पकड़ लिया गया है।
गांधीनगर, 4 दिसंबर 2020
674 गिर शेरों में से 115 जूनागढ़ और सौराष्ट्र के आसपास के जिलों में विभिन्न चिड़ियाघरों और जीन पूल में रखे गए हैं। गुजरात की लगभग 15% एशियाई शेर की आबादी चिड़ियाघरों और जंगलों में रहती है। गुजरात के बाहर, 350 शेरों को घर और बाहर के पिंजरों में लोगों का मनोरंजन करते हुए माना जाता है। इस प्रकार कुल 465 गिर शेर पिंजरों में रखे जाते हैं।

शकरबाग चिड़ियाघर
115 में से, 85 शेरों को जूनागढ़ सकरबाग चिड़ियाघर में पिंजरों में रखा जाता है। दुनिया में गिर के शेरों का एकमात्र प्रमुख प्रजनन केंद्र सकरबाग चिड़ियाघर है। हर साल 7 से अधिक शेर यहां पैदा होते हैं। जिसे कोडिंग चिड़ियाघर के नाम से जाना जाता है। एक्सचेंज प्रोग्राम के तहत देश के विभिन्न चिड़ियाघरों को शेर दिए जाते हैं। यह 1863 में 198 हेक्टेयर में जूनागढ़ राज्य के नवाब के समय में बनाया गया था।

2019मेे 30 शेर गुजरात बहार भेंजे
एक साल पहले, सक्करबाग से 30 शेर दूसरे चिड़ियाघर को दिए गए थे। तब 54 शेर थे। 2020 में, यह बढ़कर 85 हो गया है।

1 हजार चिड़ियाघर
दुनिया में 1 हजार से अधिक चिड़ियाघर हैं जो आम जनता के लिए खुले हैं। गिर के शेर सकरबाग चिड़ियाघर से भेजे गए हैं। ऐसा अनुमान है कि 350 ऐसे शेर गुजरात के बाहर पिंजरों में रहते हैं।

आबादी
2020 में शेरों की संख्या 674 है। 2015 में 523 शेर थे, 5 साल में 150 शेरों की वृद्धि। अब तक की सबसे अधिक वृद्धि है। इसमें 161 शेर, 260 शेरनी, 116 वयस्क शावक और 137 शावक हैं। 240 में से शेर शावक दो साल से कम उम्र के हैं। जनसंख्या में 28.87 प्रतिशत की वृद्धि हुई है। 2010 से 2015 तक विकास दर 27 प्रतिशत थी। पशु के भौगोलिक क्षेत्र में 36 प्रतिशत की वृद्धि हुई है। 40% शेर वन क्षेत्र के बाहर रहते हैं। 2015 में 532 में से 200 शेर खुले में घूमते देखे गए। जिसके पास अब 270 शेर हैं जो वन क्षेत्र के बाहर राजस्व क्षेत्र में रहते हैं।

क्षेत्र
गिर जंगल का 1600 वर्ग किमी क्षेत्र इन शेरों का घर है। 2015 में 22,000 वर्ग किमी और 2020 में बढ़कर 30,000 वर्ग किमी हो गया। शेरों की गिनती हुई। 36 फीसदी की बढ़ोतरी। इन शेरों के लिए 1883 वर्ग किलोमीटर का क्षेत्र आरक्षित किया गया था।

एक वर्ष में 125 लोगों पर हमले होते हैं
2014-15 में, शेर के हमलों में 125 लोग घायल हुए थे। लगभग 1000 जानवर उनके शिकार बन गए। फिर भी गिर के लोग शेर पर कभी हमला नहीं करते और न ही उसे मारते हैं। इसलिए शेर बच गए हैं। 2016 और 2017 के बीच कुल 184 शेरों की मौत हुई। अक्टूबर-नवंबर 2018 में, कैनाइन डिस्टेंपर वायरस (सीडीवी) के कारण 40 शेरों की मौत हो गई।[:]