નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોએ જાહેર કરેલા 2018ના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2018માં 7793 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં 5210 પુરુષ અને 2583 મહિલાનો સમાવેશ થાય છે. બિમારીના કારણે લોકો વધું મરી રહ્યાં છે.
વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓમાં આપઘાતનું પ્રમાણ વધુ છે. 268 વિદ્યાર્થી અને 302 વિદ્યાર્થીની મળી કુલ 570એ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
ખેતીના વ્યવસાય સાથે સંકલાયેળા 117 પુરુષ અને 15 મહિલા મળીને 132 લોકોએ આત્મહત્યા કરી છે.
ખેડૂતો કરતા બેરોજગારોમાં આપઘાતનું પ્રમાણ 3 ગણુ વધુ જોવા મળ્યું છે.
કેન્સરના કારણે 153 લોકોએ આપઘાત કર્યો છે
નપુંસકતાના કારણે કુલ 26 લોકોએ આપઘાત કર્યો છે.
1952 લોકો બિમારીના કારમે અત્મહત્યા કરી છે. પોલીસ છૂપાવી રહી છે તે ખેડૂતોની આત્મહત્યા અને વેપારીઓ આર્થિક રીતે સંકડામણમાં આત્મ હત્યા કરી રહ્યા છે. તે છે. વળી વ્યાજ વસૂલીમાં મોટા પ્રમાણમાં લોકો આત્મહત્યા કરી રહ્યા છે.
ગુજરાતમાં જુદા-જુદા કારણોથી કરેલા આપઘાતના આંકડા
કારણ – પુરુષ – મહિલા – કુલ
બીમારી 1105 – 604 – 1709
કેન્સર 112 – 41 – 153
નપુંસકતા 8 – 18 – 26
દારૂ 62 – 2 – 64
1952 લોકો બિમારીના કારમે અત્મહત્યા કરી છે.
પારિવારિક વિખવાદ 1270 – 766 – 2039
પ્રેમ પ્રકરણ 278 – 208 – 486
સ્વજનનું મોત 55 – 23 – 78
પ્રતિષ્ઠાનિ હાનિ 21 – 5 – 26
મિલકત 23 – 1 – 24
ગરીબી 55 – 8 – 63