ભાજપના નેતા અને વિજય રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન જ્યારે ભાજપના કે સરકારના કોઈ કાર્યક્રમ ચાલતો હોય ત્યારે તેમની પ્રેમીકા અને ભાજપની નેતી સામે ગંદા ઈશારા કરતાં હતા. તેઓ કામવાસનનાના 84 આસનના શોખીન હતા. જુદી જુદી રીતે કામક્રીડા કરવામાં મજા આવે છે. એવું ટેપમાં સ્પષ્ટ કહે છે.
બાપ બેટીનો સંબંધ અને ખોટો ધંધો
પત્ર વાંચ્યા બાદ ભાજપની નેતી પ્રધાનને સમજાવે છે કે, આવળા ધંધા મૂકી દો. આ બધામાં રાજકીય કારકીર્દિ ખતમ થઈ જશે. બાપ બેટીની સંબંધમાં ખોટો ધંધો કરી રહ્યા છે. મૂકી દો આ બધું. નામ ખરાબ થઈ જશે. જાહેરમાં ઈશારા કરો છો. હું પત્ની બનીને રહી પણ તેમ રંગરેલીયા મનાવતાં રહ્યાં છો. જવાન છોકરીઓ સાથે તમને મજા આવે છે.
જવાન ઓરતો કે સાથ તુમ્હે મજા આતા હૈ, ઉમર થઈ ગઈ છે. ડોસો છતાં કામશાસ્ત્ર મુજબ સંબંધો બાંધે છે. તે કમલમમાં જમતી હોય ત્યારે વાસણો તેમની પાસે પહોંચી જતાં હતા.
ભારતીય જનતા પાર્ટીની નેતા છે. અંજાર તાલુકામાં ગોલ્ડન સિટીમાં ચૂંટણી જીતી છે. જે સંસદીય સચિવની પ્રેમિકા છે. દીકરી બનાવીને તેની સાથે શારીરિક સંબંધ રાખે છે. તેના ઘરમાં જ પડી રહે છે. પડોશીઓ જાણે છે. ડ્રાઈવર બધું જાણે છે. ઈનોવા કાર આપી છે. તેને દુકાન હતી તે બંધ કરાવી દીધી છે. પતિને નાઈટ ડ્યુટી પર મોકલી દે છે. સાપેડા ફાર્મ હાઉસમાં પકડાએલા પ્રેમીપંખીડા રૂ.20 લાખ આપીને મોં બંધ કરાવી દે છે. એ રાતે બેંગલોર જઈને હનીમૂન મનાવે છે. ઘરવાળઓને આ અંગે કંઈ જ ખબર નથી. આ નેતા પોતાની પ્રેમિકાને ઈશારાઓ કરે છે. જનતા આ બધું જુએ છે. તેની એટલી બધી સ્ત્રીઓ છે કે આ મહિલાઓ કહે છે કે ધારાસભ્ય સાથે મજા આવે છે. મકાનોની માલિક કઈ રીતે બની ગઈ છે. આ માણસના કારણે મહિલાઓ, યુવતિઓ રાજનીતિમાં આવતાં ડરે છે. જે નજરનો ગંદો છે. તેને હવે હટાવો.
એક જમાનો હતો કે જુનાગઢના દેવાયત આહીરને ત્યાં ઊછરેલા રા’નવઘણ ને એનો જીવ બચાવવા પોતાના પુત્ર વાહણનો ભોગ આપી દેતી આહીર હતો. અહીં તો દીકરી કહીને તેની સાથે સેક્સ કરે છે. ભાજપના નેતાના સંવાદો છે. સવારે ભગવાનની પૂજાના બદલે…. તને ચાટી રહ્યો છું, ભૂતકાળને વાગોળું છું, વર્તમાનમાં તને પ્યાર કરૂં છું, ભવિષ્યમાં કરતો રહીશ. મંત્રી ગાળો બોલે છે. ન સાંભળી શકાય એવી ગાળો બોલે છે. સવારે સવારે અહીં ગાળનો ઉપયોગ થતાં પ્રેમિકા અટકાવે છે અને કહે છે રાધે રાધે બોલો.