મોદી ફીર એક બારમાં કોઈને રસ નથી, રથ ખાલી

ભરૂચમાં અહેમદ પટેલને ટક્કર આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અને યોજનાઓ માટે એક રખ ફેરવવામાં આવી રહ્યો છે. એક બાર ફિર મોદી સરકારની અપીલ લોકોને કરવામાં આવે છે પરંતુ લોકો આવા રથ જોવા કે તેમાં રખાયેલા સ્ક્રીન પર નાટક જોવા માટે જતું નથી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના વોર્ડમાં આવું જ થયું છે. તેમના વિસ્તારમાં મોદી રથ ફેરવવામાં આવ્યો પણ 5 લોકો જ જોવા આવ્યા હતા. ગુજરાતના કોઈ નાગરિકને મોદીમાં હવે રસ ન હોય એવું જણાઈ રહ્યું છે.

એક બાર ફિર મોદી સરકાર રથને નિહાળવા આંગળી જેટલા લોકો આવ્યા હતા. જે રીતે અહેમદ પટેલ અહીં નિષ્ફળ છે તેમ ભાજપ પણ નિષ્ફળ છે. તેથી હવે ટીડીપીના મનસુખ વસાવાની તકો મજબૂત બની છે.

ભરૂચની જેમ ગુજરાતમાં અનેક સ્થળે મોદી રથ જોવા માટે કોઈ જતું પણ નથી. આમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યની વિજય રૂપાણીની પરાજીત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં પ્રજાને કોઈ રસ ન હોય એવું જણાય છે.