બને ચાહે દુશ્મન જમાના હમારા .સલામત રહે દોસ્તાના હમારા. આવું જ કંઈ બન્યું બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ નડાબેટમાં નડેશ્વરી માતાના મંદિર ખાતે બનાસ કરતાં જિલ્લા કોંગ્રેસના પરથીભાઇ ભટોળ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઇ પટેલ બંને ઉમેદવારો નડેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે ભેટો થયો બન્ને જૂના મિત્રો એક સાથે મળી એક સાથે બેઠા ત્યારે હિન્દી ફિલ્મનું એક ગીત લોકોના મનમાં આવ્યું બંને જાહેર દુશ્મન જમાના હમારા સલામત રહે દોસ્તાના હમારા નડેશ્વરી માતાના મંદિર ખાતે યોજાયેલ હવનમાં સ્વામીજીના ચરણ સ્પર્શ કરી બંને ઉમેદવારોએ જીતના આશીર્વાદ મેળવ્યા હતા.