ગાંધીનગર ઓલ ઈ ન્ડયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા ગત રરમી ડિસેમ્બરનાં રોજ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરનાં કોબા ૩⁄૪ાતે આવેલ પ્રેક્ષા વિશ્વ ૧⁄૪ારતી ૩⁄૪ાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગાંધીનગર સહિત કુલ ૧૧ જિલ્લાનાં કરાટે ૩⁄૪ેલાડીઓએ ઉત્સાહ૧⁄૪ેર ૧⁄૪ાગ લીધો હતો.
૪૮૮ ૩⁄૪ેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે ૨૫ ગોલ્ડ મેડલ્સ સાથે દ્વિતીય સ્થાન મેળવી રનરઅપ ટ્રોફી મેળવી હતી. જ્યારે આણંદ જિલ્લાની ટીમે ૩૦ ગોલ્ડ મેડલ્સ મેળવી ચે મ્પયન ટ્રોફી મેળવી હતી. અલગ અલગ બેલ્ટ અને વજન કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં બ્રાઉન અને બ્લેક બેલ્ટ્સની ફાઈટ રોમાંચક રહી હતી. બ્રાઉન અને બ્લેક બેલ્ટ્સની કેટેગરીમાં શ્રી દર્શ રાવલ, શ્રી ઓમ કપુર, કુ. શિવાંગી આહીર અને કુ. યશ્વી મોદી ગોલ્ડ મેડલ્સ મેળવવામાં સફળ રહ્યા હતા.
સમાપન સમારોહમાં ૧⁄૪ારત સરકારનાં ડાયરેક્ટર ઓફ સેન્સસ શ્રી પી. કે. સોલંકી તથા ઉદ્યોગપતિ શ્રી હિતેશ રોર ઉપ સ્થત રહ્યાં હતા. શિહાન શ્રી અરવિંદ રાણા સહિત મંચસ્થ મહાનુ૧⁄૪ાવોનાં વરદ હસ્તે વિજેતા ૩⁄૪ેલાડીઓને મેડલ્સ તથા ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પ્રેસિડન્ટ ડા. અંકુર પરમાર, સેક્રેટરી શ્રી પાર્થ ઠક્કર, પ્રેસિડન્ટ ઈલેક્ટ શ્રીમતી ઈલાબહેન વોરા, રોટેરીયન શ્રી અ૧⁄૪ેરાજ ચૌધરી અને શ્રી નરેશ પ્રજાપતિ સહિત શ્રી જે. એમ. ચૌધરી ઈંગ્લીશ મિડીયમ સ્કુલનાં આચાર્યા શ્રીમતી ૧⁄૪ાવનાબહેન સેંગલ વગેરે મહાનુ૧⁄૪ાવોએ દિવસ દરમ્યાન ઉપ સ્થત રહી વિજેતા ૩⁄૪ેલાડીઓને મેડલ્સ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
સ્પર્ધાનાં સમાપન પ્રસંગે ગાંધીનગર તથા સુરેન્દ્રનગરના ૩⁄૪ેલાડીઓ દ્વારા રોમાંચક નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેન્શી શ્રી ગૌરાંગ રાણા તથા રેન્શી શ્રી જિગ્નેશ િર્ાવેદીનાં માર્ગદર્શનમાં યોજાયેલી આ સ્પર્ધામાં ૫૦ જેટલા નિષ્ણાત નિર્ણાયકોએ દિવસ૧⁄૪ર સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાપન સમારોહનું સફળ સંચાલન સેનસાઈ શ્રી વિશાલ મિ†ી દ્વારા કરવામાં આવ્યું હતું.
2018માં શું થયું હતું ?
ઓલ ઈન્ડિયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા વાડોકાઈ કરાટે-ડો અકેડમી, ગુજરાતનાં સહયોગથી ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન ૩૧મી ડિસેમ્બરનાં રોજ કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં રાજ્યનાં ૧૦ જિલ્લાઓમાંથી પ૬૧ ખેલાડી ઓએ ભાગ લીધો હતો. જુદી જુદી ઉંમર, વજન અને બેલ્ટને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલી આ સ્પર્ધામાં ગાંધીનગર ની ટીમ ૩૧ ગોલ્ડ મેડલ્સ સાથે પ્રથમ સ્થાને રહી હતી. જ્યારે આણંદની ટીમ રર ગોલ્ડ મેડલ્સ સાથે દ્વિતીય સ્થાને રહી હતી.
ગાંધીનગરનાં કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી કેમ્પસમાં યોજાયેલી આ સ્પર્ધાનાં સમાપન પ્રસંગે ભારત સરકારનાં ડાયરેક્ટર ઓફ સેન્સેસ તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી પી. કે. સોલંકી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઉપરાંત રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગરનાં પ્રમુખ બી. કે. ચાવડા, પૂર્વ પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા, પાર્થભાઈ ઠક્કર, વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ અંજારીયા, વૈદિક પરીવારના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધી, લાયોનેસ ક્લબનાં સેક્રેટરી નીતાબહેન રાણા, પૂર્વ પ્રમુખ વૈશાલીબહેન જોષી સહિત લાયોનેસ ક્લબનાં અનેક પદાધિકારીઓએ પણ દિવસ દરમ્યાન અલગ અલગ સમયે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને મેડલ્સ એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ સ્પર્ધા ઓલ ઈન્ડિયા વાડોકાઈ કરાટે-ડો એસોસી-એશનનાં વાઈસ ચેરમેન તથા ટેક્નિકલ ડાયરેક્ટર અરવિંદ ભાઈ રાણાનાં માર્ગ દર્શનમાં યોજવામાં આવી હતી. જેમાં ટેક્નિકલ કમિટિનાં ચેરમેન તરીકે ગૌરાંગ રાણા અને સેક્રેટરી તરીકે શૈલેષ આહિરે સેવાઓ પ્રદાન કરી હતી. આ ઉપરાંત વિવિધ જિલ્લામાંથી ૭ર જેટલા તાલીમબદ્ધ નિષ્ણાતોએ ઓફિશીયલ્સ તરીકે પોતાની સેવાઓ પ્રદાન કરી હતી.
વિજેતા ખેલાડીઓની સાથે સાથે ગાંધીનગરની વિજેતા ટીમને પણ અતિથિ વિશેષ પી. કે. સોલંકી તથા અરવિંદભાઈ રાણા સહિત મંચસ્થ મહાનુભાવોએ ટ્રોફી એનાયત કરી હતી. વિજેતા થયેલી ગાંધીનગરની ટીમનાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ડિસ્ટ્રીક્ટ ડાયરેક્ટર ગૌરાંગ રાણા, જિગ્નેશ ત્રિવેદી, શૈલેષ આહિર, યોગેશ વિશ્વકર્મા, દર્શન સુથાર, સુરજ ત્રિપાઠી, હનુ પરમાર, કેતન ચૌધરી અને સુરેન્દ્રસિંહ વાઘેલાએ તાલીમ આપી હતી. વિજેતા ટીમને તથા તેમના પ્રશિક્ષકોને અરવિંદભાઈ રાણાએ અભિનંદન પાઠવ્યા હતા.