Dt.18.10.2018.10:45.Am
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત ની આગેવાનીમાં આજરોજ *ભાજપના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના ધર પાસે રાજકોટ શહેર ખાતે ભાજપના મહીસાશૂર નરેન્દ્ર મોદી ના પુતળાનું દહન કરવામાં આવેલ* તે સમયે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી,પ્રદેશ મંત્રી દીનેશભાઈ મકવાણા,કોરપોરેટર ધનશ્યામ સિંહ જાડેજા,મયુરસિંહ જાડેજા, સુરેશ ગરૈયા,હારૂન ડાકોરા, nsui ઉપપ્રમુખ રોહિતસિંહ ડોડીયા ઓ.બી.સી પ્રમુખ રાજેશભાઈ આમરણીયા, માઇનોરીટી ચેરમેન યુનુસ જુણેજા,કેયુરભાઈ મસરાણી, પૂર્વ આઈ.ટી સેલ પ્રમુખ ભાર્ગવ પઢીયાર, વોર્ડ પ્રમુખ નારણભાઈ પટેલે વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા જીક્ષેશ વાગડીયા, હર્ષદભાઈ ખુંટ,દર્શન ચૌહાણ ,સલીમ કારયાણી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.