રિલાયન્સ જ્વેલ્સે બેલા કલેકશન-સમકાલીન સ્ટાઈલિશ જ્વેલરી લોન્ચ કર્યું છે. તેની અજોડ સ્ટાઈલ સાથે ઉત્કૃષ્ટ ગિફ્ટિંગ વિકલ્પ છે. રેન્જ બારીકાઈથી હસ્તકળા કારીગરી કરવામાં આવી છે. રોઝ ગોલ્ડ અને વ્હાઈટ ગોલ્ડમાં નેકલેસ અને બ્રેસલેટ્સના વજનમાં હલકા, આધુનિક, નંગો અને ડાયમંડ બ્રેસલેટ્સનો સમાવેશ થાય છે.
ગોલ્ડ જ્વેલરી મેકિંગ ચાર્જીસ પર ફ્લેટ ૨૦ ટકા ડિસ્કાઉન્ટ અને ડાયમંડ જ્વેલરી પર ફ્લેટ ૨૦ ટકા છૂટનો સમાવેશ થાય છે. આ ઓફર ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી લાગુ રહેશે.
બેલા રૂ.૫૦૦૦થી શરૂ થતી રેન્જ સાથે એફોર્ડેબલ કિંમતે ઓફર કરાય છે અને રિલાયન્સ જ્વેલર્સના સ્ટેન્ડઅલોન શોરૂમો અને ટ્રેન્ડ્સમાં મોજૂદ શોપ-ઈન-શોપ્સ અને પ્રોજેક્ટ ઈવ આઉટલેટ્સમાં તે ઉપલબ્ધ થશે. સુંદર બે ડાયમંડ રેખાના બ્રેસલેટ્સ રૂ.૬૯,૯૯૯થી શરૂ થતી કિંમતે મળશે.
ગુજરાતી
English




