વડોદરા મેરેથોનમાં દોડવા માટે 1લાખ થી વધુ દોડવીરોએ નોંધણી કરાવી હતી જેમાં 250 દિવ્યાંગોનો સમાવેશ થતો હતો.વિદેશવાસી ભારતીયો(એનઆરઆઈ), દેશના 16 રાજ્યો અને ગુજરાતના વિવિધ શહેરોના દોડવીરોએ ભાગ
લીધો હતો. મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ એ 10 km રનમાં દોડીને પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
15 વર્ષની ઉંમરના રોનીત જોશીએ આંખે પાટા બાંધીને 5km સ્કેટિંગ કર્યું હતું.