વિદ્યાર્થીઓને પક્ષી બચાવા પ્રેરિત કરવામાં આવ્યા

શનિવાર ના રોજ રોટરેક્ટ ક્લબ ડી એન પી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ અને રોટરેક્ટ ક્લબ રસાના કોલેજ દ્વારા આજ રોજ scw સ્કુલ અને સરદાર પટેલ સ્કુલ માં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત રોટરેક્ટ ક્લબ ડી એન પી આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેંજ ના પ્રમુખ પ્રજાપતિ ચંદ્રેશ મોહનભાઇ અને રોટરેક્ટ ક્લબ રસાના ના પ્રમુખ જીગર ટાંક અને નાનકભાઇ ઠક્કર ,વિક્રમભાઈ ઠક્કર ,મનોજભાઈ ત્રિવેદી ,પ્રજાપતિ મહેશ ,પુરોહિત કલ્પનાબેન,મોહિત ઠક્કર ,વ્યભવ પટેલ ,દીપ પુજારા ,અને scw સ્કુલ ના વસંતભાઈ પરમાર ,સેવકભાઈ ,અરવિંદભાઈ ચૌધરી ,બધા સાથે મળીને આજે રોજ વિદ્યાર્થીઓને પક્ષી બચાવો અભિયાન ના પ્રોજેક્ટ થી દરેક વિદ્યાર્થીઓને માહિતીગાર કરવા માં આવ્યા હતા. અને વિદ્યાર્થી ઓને પક્ષી બચાવા માટે પ્રેરિત કરવા માં આવ્યા હતા.