[:gj]10 વર્ષથી બનાસકાંઠા અને ભાવનગરની શાકભાજી પકવવાનો એકાધીકાર કોઈ બીજા જિલ્લાના ખેડૂતો તોડી શક્યા નથી[:en]The farmers of Banaskantha and Bhavnagar in Gujarat the monopoly of cooking vegetables for 10 years[:hn]गुजरात के बनासकांठा और भावनगर के किसान 10 साल से सब्जी पकाने के एकाधिकार कोई नहीं तोड़ पाए[:]

[:gj]ગાંધીનગર, 25 ઓગસ્ટ 2020

ચોમાસામાં ખેતરમાં કોઈ જઈ શકતું ન હોવાથી શાકભાજીના ભાવ શહેરોમાં વધી ગયા છે. તેથી બટાટા અને ડૂંગળીના ભાવો પણ વધ્યા છે. 12 માસી શાક બટાકા અને ડૂંટળીનું આટલું જંગી ઉત્પાદન છતાં ભાવ વધે કારણ કે માંગ વધી છે અને તેનો ફાયદો ખેડૂતોને ઓછો પણ કોલ્ટસ્ટોરેજમાં માલ સંગ્રહ કરેલા વેપારીઓને વધું ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ બે પાકનું વાવેતર બે જિલ્લામાં સૌથી વધું થઈ રહ્યું છે.

ગુજરાતમાં 10 વર્ષમાં શાકભાજીના વાવેતર અને ઉત્પાદનમાં મોટી ઉથલપાથલ થઈ નથી. 10 વર્ષ પહેલા 2008-09માં 3.95 લાખ હેક્ટરમાં 68 લાખ ટન શાક પાકતું હતું. સૌથી વધું 57 હજાર હેક્ટરમાં 13 લાખ ટન શાકભાજી બનાસકાંઠામાં પાકતું હતું.

આજે 2018-19માં 6.26 લાખ હેક્ટરમાં 1.25 કરોડ ટન શાકભાજી થાય છે. 10 વર્ષમાં બે ગણું ઉત્પાદન શાક અને ભાજીમાં થવા લાગ્યું છે. જેમાં બનાસકાંઠામાં 95 હજાર હેક્ટરમાં 25 લાખ ટન શાકભાજી થાય છે. આજે આખા ગુજરાતના 20 ટકા અને આખા સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં 23 લાખ ટન જેટલું શાક પાકે છે એટલું શાક માત્ર બનાસકાંઠા એકલામાં પેદા થાય છે.

તેનું કારણ એ પણ છે કે બટાટાનું અહીં પહેલેથી જ ઉત્પાદન વઘું થાય છે. 2008-09માં 28 હજાર હેક્ટરમાં 7.84 લાખ ટન બટાટા પાકેલા હતા. 2018-19માં 68 હજાર હેક્ટરમાં 20 લાખ ટન બટાકા પાકે છે. આમ 25 લાખ ટનમાં શાકભાજી તો 5 લાખ ટન જ પાકે છે. બીજા નંબર પર ભાવનગરમાં 2008-09માં 38 હજાર હેક્ટરમાં 9.30 લાખ ટન શાક પાકતું હતું જેમાં ડુંગળીનું વાવેતર સૌથી વધું રહેતું આવ્યું છે. 30 હજાર હેક્ટરમાં 7.83 લાખ ટન ડૂંગળી પાકી હતી. જે ગુજરાતના કુલ 58 હજાર હેક્ટરના 49 ટકા જેવી હતી. 2018-19માં રાજ્યમાં 44 હજાર હેક્ટરમાં 11 લાખ ટન ડૂંગળી થઈ તેમાં ભાવનગરમાં 26 હજાર હેક્ટરમાં 6.58 લાખ ટન ડૂંગળી થઈ હતી.

આ કારણસર આ બન્ને જિલ્લા શાકભાજીના વાવેતર અને ઉત્પાદનમાં આગળ છે. 10 વર્ષથી તેમની મોનોપોલી બીજા કોઈ જિલ્લા તોડી શક્યા નથી.[:en]Gandhinagar, 28 August 2020

Prices of vegetables have increased in cities in Gujarat as no one can visit the fields during the monsoon. Therefore, the prices of potato and onion have also increased. Despite such a mass production of 12 months potatoes and onions, prices have increased as demand has increased and farmers are benefitting less but traders have get benefits, stored goods at the coltdstore. At that time, the cultivation of both these crops is being done in two districts.

In the last 10 years, there has been no major upheaval in the cultivation and production of vegetables in Gujarat. In 2008-09, 10 years ago, 68 lakh tonnes of vegetables were grown on 3.95 lakh hectares. Banaskantha had a maximum of 1.3 crore tonnes of vegetables grown on 57,000 hectares. The Agriculture Department of the Government of Gujarat has told the same things in the last report released.

In Gujarat today, in 2018-19, 1.25 crore tonnes of vegetables are grown on 6.26 lakh hectares. Production in vegetables has doubled in 10 years. In which 25 lakh tons of vegetables are grown on 95 thousand hectares in Banaskantha. Today, 20 percent of the entire Gujarat and 12 districts of Saurashtra-Kutch produce 23 lakh tons of vegetables, which are produced in Banaskantha alone.

This is also due to the fact that potato production is already high here. In 2008-09, 7.84 lakh tonnes of potatoes were grown on 28,000 hectares. In 2018-19, 20 lakh tonnes of potatoes are harvested on 68 thousand hectares. Thus, out of 25 lakh tonnes, only 5 lakh tonnes of vegetables are harvested. In 2008-09, Bhavnagar was second with 9.30 lakh tonnes of vegetables grown on 38,000 hectares, with onion being the largest crop. 7.83 lakh tonnes of onions were planted in 30 thousand hectares. Which was 49% of the total 58 thousand hectares of Gujarat. In 2018-19, the state produced 11 lakh tonnes of onions in 44,000 hectares, while Bhavnagar produced 6.58 lakh tonnes of onions in 26,000 hectares.

For this reason, both these districts are leaders in vegetable cultivation and production. No other district has broken their monopoly for 10 years.[:hn]गांधीनगर, 28 अगस्त 2020

गुजरात में शहरों में सब्जियों की कीमतें बढ़ गई हैं क्योंकि मानसून के दौरान कोई भी खेत में नहीं जा सकता है। इसलिए आलू और प्याज के दाम भी बढ़ गए हैं। 12 महीने मील ते आलू और प्याज के इतने बड़े पैमाने पर उत्पादन के बावजूद, कीमतों में वृद्धि हुई है क्योंकि मांग में वृद्धि हुई है और किसानों को कम फायदा हो रहा है लेकिन व्यापारियों ने कोल्टस्टोर में माल जमा किया है। उस समय इन दोनों फसलों की खेती दो जिलों में सबसे अधिक की जा रही है।

पिछले 10 वर्षों में, गुजरात में सब्जियों की खेती और उत्पादन में कोई बड़ी उथल-पुथल नहीं हुई है। 2008-09 में 10 साल पहले, 3.95 लाख हेक्टेयर में 68 लाख टन सब्जियां उगाई गई थीं। बनासकांठा में 57,000 हेक्टेयर में उगाई गई अधिकतम 1.3 करोड टन सब्जियां थीं। गुजरात सरकार के कृषि विभाग ने जारी कीया आखीरी रपट में ऐ बातें बताई है।

गुजरात में आज, 2018-19 में, 6.26 लाख हेक्टेयर में 1.25 करोड़ टन सब्जियां उगाई जाती हैं। 10 वर्षों में सब्जियों में उत्पादन दोगुना हो गया है। जिसमें बनासकांठा में 95 हजार हेक्टेयर में 25 लाख टन सब्जियां उगाई जाती हैं। आज पूरे गुजरात में 20 फीसदी और पूरे सौराष्ट्र-कच्छ के 12 जिलों में 23 लाख टन सब्जियों की पैदावार होती है, जो अकेले बनासकांठा में ही पैदा होती है।

यह इस तथ्य के कारण भी है कि यहां आलू का उत्पादन पहले से ही अधिक है। 2008-09 में, 28,000 हेक्टेयर में 7.84 लाख टन आलू उगाए गए थे। 2018-19 में, 68 हजार हेक्टेयर में 20 लाख टन आलू काटा जाता है। इस प्रकार, 25 लाख टन में से केवल 5 लाख टन सब्जियों की कटाई होती है। 2008-09 में 38,000 हेक्टेयर में उगाई गई सब्जियों में 9.30 लाख टन के साथ भावनगर दूसरा स्थान था, जिसमें प्याज सबसे बड़ी फसल थी। 30 हजार हेक्टेयर में 7.83 लाख टन प्याज लगाया गया था। जो कि गुजरात की कुल 58 हजार हेक्टेयर भूमि का 49% था। 2018-19 में, राज्य ने 44,000 हेक्टेयर में 11 लाख टन प्याज का उत्पादन किया, जबकि भावनगर ने 26,000 हेक्टेयर में 6.58 लाख टन प्याज का उत्पादन किया।

इस कारण से, ये दोनों जिले सब्जी की खेती और उत्पादन में अग्रणी हैं। कोई भी अन्य जिला 10 वर्षों से उनके एकाधिकार को नहीं तोड़ सका है।[:]