• રાજકારણ
  • ગોલમાલ
  • સમાચાર
  • કૃષિ
  • શુભ સમાચાર
  • ગાંધી
  • Language Menu: ગુજરાતી
    • ગુજરાતી ગુજરાતી
    • English English
    • हिंदी हिंदी
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy
Password recovery
Recover your password
Search
Thursday, August 7, 2025
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
All Gujarat News All Gujarat News All Gujarat News
  • રાજકારણ
  • ગોલમાલ
  • સમાચાર
  • કૃષિ
  • શુભ સમાચાર
  • ગાંધી
  • Language Menu: ગુજરાતી
    • ગુજરાતી ગુજરાતી
    • English English
    • हिंदी हिंदी
  • સમાચાર
  • ગુજરાત
  • અમદાવાદ

સીએમએ ફાઇનલનુ પરિણામ ૧૯.૪૩ ટકા, ફાઉન્ડેશનનુ ૫૩.૬૨ અને ઇન્ટર મિડીએટનું પરિણામ ૨૮.૨૬ ટકા

August 27, 2019

ધ ઇન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા(CMA) દ્વારા જૂન ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદ ચેપ્ટરનું ફાઇનલનુ પરિણામ ૨૦.૯૯ ટકા આવ્યુ છે. અગાઉ ડિસેમ્બર ૨૦૧૮માં લેવાયેલી ફાઇનલની પરીક્ષાનુ પરિણામ ૨૬.૩૮ ટકા આવ્યુ હતુ. આ વખતે ફાઇનલ પરિણામમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

સીએમએ.ની ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરમાંથી કુલ ૬૯માંથી ૩૭ વિદ્યાર્થીઓ પાસ થતાં ૫૩.૬૨ ટકા પરિણામ આવ્યુ હતુ. ઓવરઓલ ઇન્સ્ટિટયુટનું ફાઉન્ડેશનનું પરિણામ ૭૫.૬૬ ટકા આવ્યુ હતુ. આજ રીતે ઇન્ટરમીડીયેટમાં અમદાવાદ ચેપ્ટરમાં ૩૨૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ૪૮ પાસ થતાં ૨૮.૨૬ ટકા પરિણામ આવ્યુ. ચેપ્ટરનુ પરિણામ ૨૬.૮૦ ટકા આવ્યુ છે. આજ રીતે ફાઇનલની પરીક્ષામાં ૨૪૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ૪૮ પાસ થતાં ૧૯.૪૩ ટકા પરિણામ આવ્યુ હતુ. જયારે ઇન્સ્ટિટયુટનુ પરિણામ ૨૦.૯૯ ટકા આવ્યુ હતુ. આમ, અમદાવાદ ચેપ્ટરના ફાઇનલના પરિણામમાં ૬.૭૩ ટકાનો ઘટાડો અને ઇન્ટરમીડીયેટના પરિણામાં ૦.૮૯ ટકા વધારો નોઁધાયો છે. અમદાવાદ ચેપ્ટરમાંથી ૨૮ વિદ્યાર્થીઓે સીએમએ થયા છે. જયારે ૫૭ વિદ્યાર્થીઓ ઇન્ટરમીડીયેટ પાસ કરવામાં સફળ રહ્યા છે.

ફાઇનલમાં સ્થાન મેળવનારા   વિદ્યાર્થીઓ
નામ -માર્કસ
વત્સલ ગાંધી -૪૫૨ -(૪૦મો રેંક)
ઉમેશ ચૌધરી -૪૩૬
કિંજલ પટેલ- ૪૨૬

ઇન્ટર મીડીયેટમાં પાસ થનારા વિદ્યાર્થીઓ
નામ -માર્કસ
મિહિર ત્રિપાઠી- ૫૫૦ (ઓલ ઇન્ડિયામાં ૧૭મો રેંક)
દિવ્યા ટહેલરામાની -૫૩૬(ઓલ ઇન્ડિયા ૨૫ મો રેંક
વિદિશા પટેલ -૪૫૮

ઇન્ટરવ્યુ ….
મારા પિતાને મદદરૂપ થવા શાકની લારીએ બેસતો હતો : ઉમેશ ચૌધરી (ફાઇનલ પાસ)
કોસ્ટ એકાઉન્ટિંગના ફાઇનલમાં ૪૩૬ માર્કસ લાવનારા ઉમેશ કહે છે, મારા પિતા શાકભાજીના લારી ચલાવે છે. હુ ધો.૧૨માં પિતાજીને મદદ કરવા માટે સાથે જતો હતો ત્યારથી નક્કી કર્યુ હતુ કે, પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લઇને મારા પિતાના સંઘર્ષને સફળ બનાવીશ. બી.કોમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મે સીએમએના કોર્સમાં પ્રવેશ લીધો હતો. પ્રથમ પ્રયાસે જ મે પરીક્ષા પાસ કરી દીધી છે. સીએમએના સમગ્ર અભ્યાસ દરમિયાન વાંચનનો સમય નક્કી નહોતો. જોકે, હુ કોન્સેપ્ટ કલીયર રહે તે રીતે વાંચન કરતો હતો. દરરોજ ૯ કલાક સુધી વાંચન થાય તેવા પ્રયાસ કરતો હતો. હુ માનુ છુ કે, આપણી પાસે કંઇજ ન હોય અને અભાવમાં જાત મહેનત કરીને ભણવાની ચેલેન્જ સ્વીકારી અને તેમ સફળતાં મેળવવાની ખુશી કઇક અલગ છે.

  • TAGS
  • Account
  • Result
  • અમદાવાદ
  • The Institute of Cost Accounts of India (CMA)
  • Umesh Chaudhary
  • Study
  • CMA Foundation
Previous articleઅમદાવાદના મુસ્તુફા સીબાત્રાએ સતત ત્રીજા પ્રોગ્રામમાં રેંકીગમાં સ્થાન મેળવ્યુ
Next articleબે સપ્તાહમાં મકાઈ વાયદો ૧૪ ટકા તુટ્યો
Admin

RELATED ARTICLESMORE FROM AUTHOR

અમિત શાહની ધરપકડ પહેલાં મ...

મોદીના 22 વર્ષના જુઠા વચન...

નહેરુનું નામ ભૂંસી નાંખતો...

ગુજરાતના મ્યુઝિયમ

કમાલની શોધः ચણાની નવી જા...

© All Gujarat News
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Cookie settingsACCEPT
Privacy & Cookies Policy

Privacy Overview

This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these cookies, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may have an effect on your browsing experience.
Necessary
Always Enabled

Necessary cookies are absolutely essential for the website to function properly. This category only includes cookies that ensures basic functionalities and security features of the website. These cookies do not store any personal information.

Non-necessary

Any cookies that may not be particularly necessary for the website to function and is used specifically to collect user personal data via analytics, ads, other embedded contents are termed as non-necessary cookies. It is mandatory to procure user consent prior to running these cookies on your website.

MORE STORIES

અંદરની વાત –...

March 7, 2020

એટ્રોસિટીની 27 ફર...

March 9, 2019

બમણી સુરક્ષા હોવા...

August 12, 2019

7 લાખ કર્મચારીઓને...

April 10, 2020