અમદાવાદની પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજ રોજ 30 જૂલાઇ 2018 પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર જયેશ પટેલ, નીખીલ સવાણી, ગીતાબેન પટેલ સહીત સામાજીક આગેવાનોએ અમદાવાદ કલેકટરને મળી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલનને લઈને જગ્યાની ફાળવણી તેમજ પોલીસ પરમિશન આપવાની માગણીના મુદ્દે રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ મ્યુ.કમિશ્નર, અને મેયર ને પ્લોટ ની ફાળવણી મુદે રજૂઆત કરી હતી. આ મુદ્દે વિપક્ષ નેતા ને મળી રજૂઆત કરી તંત્ર ને અપીલ કરવા માગણી હતી.