ભારતના શ્રીવાસ્તવ દ્વારા ચાલતા 750 ફેક મીડિયા, 265 વેબસાઈટનું વિશ્વ વ્યાપી નેટવર્ક પકડાયું

BBC

A world wide network of 750 fake media, 265 websites run by Srivastava of India

યુરોપિયન યુનિયનમાં ફેક ન્યૂઝ પર કામ કરતા એક સંગઠન ‘ઈયુ ડિસઇન્ફોલૅબ’નો દાવો છે કે એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેટવર્ક કામ કરી રહ્યું છે. આ કામ કામ માટે કેટલાક નિષ્ક્રિય સંગઠનો અને 750 સ્થાનિક ફેક મીડિયા સંસ્થાઓનો ઉપયોગ કરાયો હતો. ભારતનું સમર્થન કરતી 265 વેબસાઇટ્સ વિશે માલૂમ થયું હતું. તેને ટ્રેસ કરતા જાણવા મળ્યું કે તેના તાર દિલ્હી સ્થિત ભારતીય કંપની શ્રીવાસ્તવ ગ્રૂપ સાથે જોડાયેલા છે. બુધવારે પ્રકાશિત ‘ઇન્ડિયન ક્રૉનિકલ્સ’ રિપોર્ટ અનુસાર શ્રીવાસ્તવ જૂથ દ્વારા ચાલતું આ અભિયાન ઓછામાં ઓછા 116 દેશોમાં ફેલાયેલું છે.

આભાર સહ BBC, આખો સનસનાટી ભર્યો અહેવાલ વાંચો

https://www.bbc.com/gujarati/international-55278082

 

ભારતનો સ્પષ્ટ જવાબ