Tuesday, July 1, 2025

ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...

ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ. દિલીપ પટેલ 22 મે 2025 ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે. ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...

શહેરીકરણ – આર્થિક અને રાજકીય મજબૂત કરાતા ગામડાઓ ફેંકાયા

3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર Cities have been strengthened economically and politically, now there is no trace of villages દિલીપ પટેલ અમદાવાદ, 25 મે 2025 ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી.  8 મહાનગરો થયા એટલે શહેરીકરણનો વ્યાપ 47 ટકા થયો હતો. 17 મહાનગરો થતાં હવે તે...

આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજારા ફળની કચ્છમાં ખેતી

Cultivation of the amazing Bijora fruit of international value in Kutch कच्छ में अंतरराष्ट्रीय मूल्य के अद्भुत बिजरा फल की खेती પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે અમદાવાદ કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાય...

PCR પોલીસ નિષ્ફળ જતાં હવે ડ્રોન પોલીસ બની

After the failure of PCR police, now drone police has been formed. લોકોના ભલા કરતાં વીઆઈપીઓના ભલા માટે ડ્રોન વધારે વપરાશે અમદાવાદ, 6 એપ્રિલ 2025 ગુજરાત પોલીસ “GP – DRASTI” (ગુજરાત પોલીસ – ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન) શરૂ કરી છે. ઘટના બનતાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સ વધુ અસરકારક બનાવશે. લોકોના ભલ...

ગુજરાતમાં કિમોથેરાપીની આડઅસર ઘટાડતા મશીનને પેટન્ટ

Patent Granted for Machine Reducing Side Effects of Chemotherapy in Gujarat गुजरात में कीमोथेरेपी के दुष्प्रभाव को कम करने वाली मशीन को पेटेंट 12 માર્ચ 2025 ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભ...

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?

अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल? અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...

ખેતરના શેરડી અને મકાઈમાંથી બોટલ બનાવી

Bottles made from farm sugarcane and corn खेत के गन्ने और मक्के से बनी बोतलें અમદાવાદ, 25 ઓક્ટોબર 2024 શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી છે. ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં ઇકો ફ્રેન્ડલી બોટલ બની રહી છે. શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. પણ તે 8 ગણો ભાવ વધારે છે. ગુજરાતમાં 4 લાખ હેક્ટરમાં 9 લાખ ટન...

તાપી નદીમાં હવે વોટર મેટ્રો પ્રોજેક્ટ

Now Water Metro Project in Tapi River તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે આયોજન કરી રહી છે. સુરતને ભારતમું લોજીસ્ટ્રીફ્સ હબ બનાવવા વોટર મેટ્રો માટે શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરાશે. કોચી પછી સુરતમાં વોટર મેટ્રો શરુ કરનાર શહેર બની શકે છે. સુરતમાં શરૂ થાય તો, કોચીન શિપયાર્ડ દ્વારા બોટ બનેવાયા છે. પેરીસ ખાતે ટ્રાન્સ્પોર્ટેશન અંગેના ...

21 હજાર કરોડના C-295 56 વિમાનો, 39 વડોદરામાં બનશે

56 aircraft worth Rs 21 thousand crore, 39 to be made in Vadodara 23 ઓક્ટોરબર 2024 સપ્ટેમ્બર 2021માં ભારતે C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે 21 હજાર 935 કરોડ રૂપિયાના સોદો કર્યો હતો. એક એરક્રાફ્ટ રૂ. 375 કરોડમાં ભારતને પડશે. ભારતનું પોતાનું મિગ-29 છે, તે શું દેશની રક્ષા માટે પુરતું નથી? વડોદરામા...

દરિયાની સપાટી 300 ફુટ વધવાથી દ્વારકા ડૂબી હતી

2024 પ્રાચીન નગરી દ્વારકા અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું મનાય છે. ઘણા બધા પથ્થરો ગોઠવેલા જોવા મળે છે. અહીંથી મળેલા મોટા પથ્થરો એવું દર્શાવે છે કે અહીં પ્રાચીન બંદર હતું. તેમાં કોઈ શંકા રહેતી નથી. સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમે 50,000 વર્ષ દરમિયાન દરિયાની સપાટીમાં કેવી રીતે ફેરફારો થયા છે તેનો ડૅટા એકઠા કર્યો છે. 15...

5 હજાર વર્ષની ટેકનોલોજીથી 450 વર્ષથી પાણીના સંગ્રહનો ગુજરાતનો પાઠ

Lessons of 450 years of water storage from 5 thousand years of technology 5 हजार साल की तकनीक से 450 साल के जल भंडारण के सबक જયદીપ વસંતની વિગતો બીબીસી ગુજરાતીનો આભાર સાથે સાર 6 સપ્ટેમ્બર 2024 કચ્છમાં ધોળાવીરાથી 5 હજાર વર્ષથી વરસાદી પાણીના સંગ્રહની અનોખું ઈજનેરી કૌશલ્ય રહ્યું છે. ગુજરાતના શહેરો પાણીમાં ગરકાવ હતા. પણ 450 વર્ષ પહેલાં કચ્છના ભ...

લુપ્ત થતી રોગન કલા હવે સલામત

लुप्तप्राय गुजरात की रोगान कला अब सुरक्षित है દિલીપ પટેલ 07 સપ્ટેમ્બર 2024 આજ સુધી ભય હતો કે કાપડ પરની છાપકામ કળા રોગાન લુપ્ત થઈ જશે. પણ હવે એવું નથી. એક કુટુંબે 30 બીજા કલાકારોને તૈયાર કર્યા છે અને હવે બીજા કલાકારો પણ પોતાની રીતે આ કલા શીખી ગયા છે. જેમાં એક છે આશિષભાઈ કંસારા. હવે આ કલા લુપ્ત નહીં થાય. કચ્છના નખત્રાણાના નિરોણા ગામમાં એક...

ગુજરાતમાં 15 લાખ મૂર્તિઓ નદીમાં નંખાય છે, વડોદરાની કલાની કથા

15 lakh idols immersed in river in Gujarat, art story of Vadodara! गुजरात में 15 लाख मूर्तियां नदी में विसर्जित, वडोदरा की कला कहानी! અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024 મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર છે. 1200 વર્ષથી અહીં ગણપતીની માટીની મૂર્તિ બને છે. દક્ષિણ ગુજરાતમાં ગણેશોત્સવથી 10 હજાર લોકોને રોજગ...

મોટા ટીંબલાના પટોળા

ગુજરાતનો કલાવારસો અદ્ભુત છે. અહીં વિવિધ સમાજના સમુદાય પ્રમાણે અલગ અલગ હસ્તકળા જોવા મળે છે. જેમાંની વર્ષો જૂની હસ્તકલામાં પટોળા વર્ક આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે. આ કળામાં દોરાની લટ પર ડિઝાઇન મુજબ રંગ કરી કાપડ તૈયાર કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ હસ્તકળાના પટોળા હવે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હાટમાં જોવા મળી રહી છે. https://www.youtub...

બીટી કપાસના ખેતરો પર સંકટ

Bt-કપાસનો 90 ટકા કબજો ભારતમાં ખેતરો પર જીએમ સામે ટક્કર લેતી જીવાતો મોટી સંખ્યામાં પરત આવી રહી છે. જીવાતો જંતુનાશક પ્રતિરોધક છે, તે પાક અને ખેડૂતોને બરબાદ કરી રહી છે. 2015 માં ગુલાબી-કૃમિના પુનરાગમનએ સૌપ્રથમ એલાર્મ ઘંટ વગાડ્યો. તે વર્ષે ભારતીય કોટન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ આનુવંશિક રીતે સંશોધિત (GM) Bt-કપાસ તકનીકના "ભંગાણ" વિશે ખૂબ ચિંતિત હતું. ગુજ...