Thursday, October 1, 2026

Admin

13493 POSTS 0 COMMENTS

રિકવરી બાદ સેલ્ફ આઇસોલેશન અને કવોરેન્ટન રાખો, વિડિયોથી દર્દી- તબિબો સ...

તબીબો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સી.એમ.ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેંટર પરથી રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સારવાર લઈ રહેલા વ્યક્તિઓને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આ...

દૂઘ, શાકભાજી, કરિયાણું, અનાજ, દવાની ઘટ ન થાય તેનું વેપારી, ઉદ્યોગો કાળ...

વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં તેને વધુ ફેલાતો અટકાવવા અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય સ્વયં શિસ્ત લોકોમાં કેળવાય તે માટે વેપાર-ઉદ્યોગના સહયોગ હેતુથી 6 મહાનગરોના વેપાર ઉદ્યોગ-સંગઠનો, ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વેપાર ઉદ્યોગ-સગંઠનોને અપિલ ક...

રાજહઠ – આખું ગુજરાત બંધ પણ રૂપાણીની વિધાનસભા ચાલુ, ગૃહમાં શિખામણ...

ગાંધીનગર, 23 માર્ચ 2020 allgujaratnews.in ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના ન થાય એ માટે મોટું લાંબુ ભાષણ આપી દીધું હતું. જેમાં એક બાબત એ હતી કે લોકોએ 3 કે 5 ફૂટ અંતર રાખવું. એકઠા થવું નહીં. ટોળામાં ભેગું થવું નહીં. આ બધા નિયમ કોરોના માટે છે. પણ ગુજરાત વિધાનસભા હાઉસની અંદર શિખામણ આપે છે ત્યારે હાઉસ અંદર અને બહાર મુખ્ય પ્રધાન પો...

કોરોનામાં કરણ જોહરે મોદીના પ્રધાન સ્મૃતિ ઈરાનીનેકહ્યું મને ભેંટવા દો

દેશભરમાં કોરોના વાયરસ સામે લડવા માટે જાહેર કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. જનતા કર્ફ્યુને સામાન્ય લોકો તેમજ સેલેબ્સનો ઘણો ટેકો મળ્યો હતો. ઘરે કંટાળાને ટાળવા માટે, સેલેબ્સને તેમનો રસ્તો મળી ગયો. જ્યારે કેટલાક લોકો પેઇન્ટિંગનો આશરો લેતા હતા, વર્તમાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ટાઇમ પાસ માટે ટ્વિટર પર અંતાક્ષરી રમત શરૂ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીન...

કૃડના ભાવમાં કમાયેલા સવા લાખ કરોડ રપિયા કોરોનાની સારવારમાં આપી દો

એનઆઈટીઆઈ કમિશનના ભૂતપૂર્વ વાઇસ ચેરમેનએ કહ્યું - સરકાર તેલના પીડિત કોરોનાને 50 અબજ ડોલર આપી શકે છે વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરીયાએ ભારતને કોરોનાવાયરસ સાથેની લડત માટે મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે ભારતે વિશ્વવ્યાપી ક્રૂડ ઓઇલના ભાવનો લાભ લેવો જોઈએ અને તેમાંથી ઉભા કરેલા ભંડોળનો ઉપયોગ કોરોનાવાયરસ સામેની લડતમાં થવો જોઈએ. પનાગ...

લોકો કોરોના માટે ચણામમરાની જેમ દવા લેવા લાગ્યા, ચેતવણી

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે, એને આગોતરા પગલાં તરીકે લેવાની નથી : શ્રી ડૉ.એચ. જી. કોશીયા* આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોર...

કોરોનામાં કેન્દ્રને કોરાણે મૂકી રૂપાણી સરકાર લોકો સાથે જીવનું જોખમ ખેડ...

નવી દિલ્હી, માર્ચ 23, 2020 કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે 22 માર્ચ 2020માં રાજ્યોના તમામ મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોવિડ-19 અંગે સમીક્ષા કરી હતી. અસરકારક હસ્તક્ષેપ કરવાની જરૂર હોવાની રાજ્યોને તાકીદ કરી હતી. તેમાં ગુજરાતના કચ્છ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને અમદાવાદ જિલ્લાઓને તદદન બંધ...

પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ નવલકથાઓ આજે પણ એટલી જ કેમ વંચાય છે ?

  પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ ડૉ. હિમ્મત ભાલોડિયા , અઘ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ, કડોલી, તા. હિમ્મતનગર. જિ.સા.કાં. પન્નાલાલ પટેલનુ ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ થયુ ત્યારે ગુજરાતમાં જ નહીં સમસ્ત ભારતમાં ગાંધીજીનો વ્યાપક પ્રભાવ પ્રસરેલા હતો. છતાં પન્નાલાલનુ સમગ્ર સર્જન જોતાં માલુમ પડશે કે એમના કવિતા, કથા ક...

દેશ બંધ : કોરોનામાં ભારતમાં આખો દિવસ શું થયું, વાંચો,

ભાજરના તમામ વિસ્તારોમાં લોકો બહાર નિકળ્યા ન હતા. ઘરની અંદર જ રહ્યાં હતા. સાંજના અનેક રાજ્યોમાં જાહેર પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે. ટ્રેન બંધ છે. 25મી સુધી બંધ રહેશે. ગુજરાતમાં પણ 25મીં સુધી બંધ છે. સાંજે લોકો થાળીયો લઈને ગુજરાતમાં બહાર નિકળ્યા હતા. જનતા કર્ફ્યુને સફળ બનાવવા અને કોરોના વાયરસને ફેલાતા અટકાવવા માટે બેંગલુરુમાં કલમ 144 લાગુ કર...

ગુજરાતમાં બે મોત18 કોરોના કેસ, દેશમા 10 મોત, 75 જિલ્લાઓમાં તાળા બંધી,

ગુજરાતમાં 18 કોરોના કેસ મળ્યા છે. ગુજરાતનાં 5 શહેરોને 25 સુધી લોકડાઉન જેવી સ્થિતીમાં મૂકી દેવાયા છે. ઉદ્યોગ બંધ રાખવા ગુજરાત સરકારે આદેશો આપ્યા છે. 7 હજાર એસટી બસ 25 તારીખ સુધી બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં સુરતમાં 1 અને વડોદરામાં 1 મળીને 2ના મોત થયા છીએ. દેશમાં 10ના મોત. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકલાઉનમાં 75 જિલ્લાઓ છે. માલ ટ્રેન...

કોરોના વાયરસ બિમારી (કોવિડ-19) માટે વધારાની માર્ગદર્શિકા

નવા દિલ્હી, 19 માર્ચ, 2020 કોઇપણ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક મુસાફર વિમાનને આગામી 22 માર્ચ, 2020થી એક અઠવાડિયા સુધી ભારતમાં ઉતારવાની મંજૂરી નહીં અપાય. રાજ્ય સરકારો યોગ્ય દિશાનિર્દેશો જારી કરશે જેથી કરીને જનતાના પ્રતિનિધિઓ/ સરકારી કર્મચારીઓ/તબીબી વ્યવસાયિકો સિવાયના 65 વર્ષથી વધુ વયના (મેડિકલ સહાયતા સિવાયના) નાગરિકોને ઘરમાં જ રહેવાની સલ...

કોરોના : 25મી સુધી ગુજરાત બંધ, બહાર ન નિકળવા રૂપાણીની અપીલ

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ ના સુરક્ષાત્મક પ્રતિકાર માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ આપેલા દેશવ્યાપી જનતા કરફ્યુ ના આહ્વાન માં ગુજરાત ની જનતા જનાર્દન ના મળેલા અપ્રતિમ સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે રાજ્યના સૌ નાગરિકો ને એવી અપીલ પણ કરી છે કે આ જનતા કરફ્યુ નો સમય સવારે 7 થી રાત્રે 9 સુધીની છે આમ છતાં નાગરિકો પોતાની આરોગ...

નિર્ભયા ફંડ હેઠળ ગુજરાતમાં 6 હજાર મહિલાઓએ મદદ માંગી

દિલ્હી, 20 માર્ચ 2020 એક જ છત હેઠળ મહિલાઓને સુરક્ષા, તબિબી, કાનૂની, પોલીસ, મનોચિકિત્સા સહિતની તમામ સહાય મળી રહે એ માટે રચાયેલા સખી કેન્દ્રોમાં ગુજરાતમાં 33 સખી કેન્દ્રો અને 6133 કેસો નોંધાયા છે. એપ્રિલ 2015થી નિર્ભયા ફંડ હેઠળ સમગ્ર દેશના 724 જિલ્લાઓમાં 728 સખી કેન્દ્રો મંજૂર કર્યા છે. તેમાંથી 680 સખી કેન્દ્રો કાર્યરત થઈ ચૂક્યા છે. તેમાંથી 33 ...

પોતાનું નામ કમાવા રૂપાણીએ અમદાવાદમાં રોજના રૂ.10 લાખ ફૂંકી માર્યા

• ઉત્‍સવપ્રિય ભાજપ સરકારમાં છેલ્લા બે વર્ષમાં ઉત્‍સવો પાછળ રૂ. ૩૨૦૪.૫૩ લાખનો ખર્ચ • એસ.ટી. નિગમ દ્વારા ખરીદ કરવામાં આવતી બસોનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં મોટાપાયે ભીડ ભેગી કરવા માટે જ થાય છે. • એસ.ટી. નિગમ દ્વારા ખરીદાયેલ બસોમાં ભ્રષ્‍ટાચાર થયો હોવાની આશંકા ઉત્‍સવપ્રિય ભાજપની રૂપાણી સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ મહોત્‍સવો જેવા કે, નવરાત્ર...

મોલ, શોપીંગ દુકાનો, રેસ્ટોરા, હોટેલો બંધ રહી, સસ્તુ અનાજ ન મળ્યું

ગુજરાતમાં જનજીવન બંધ રહ્યું છે. દુકાનો, મોલ, રેસ્ટોરા, હોટેલો, જાહેર સ્થળો, શાળાઓ છેલ્લાં બે દિવસથી ઘણાં વિસ્તારમાં બંધ રહેતી હતી. રવિવારે સંપૂર્ણ બંધ રહી છે. ઘરની બહાર લોકો નિકળતા નથી. આવું પહેલાં રોગચાળામાં ક્યારેય જોવા મળ્યું નથી. ગુજરાતમાં મહાગુજરાતના આંદોલન વખતે લોકોએ જાતે જનતા કરફ્યું રાખ્યો હતો ત્યારે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ, રસ્તા સ...