Thursday, September 10, 2026

Admin

13490 POSTS 0 COMMENTS

રાજ્યસભામાં ભાજપ દર વર્ષે પાટીદારને ટિકિટ આપે પણ કોંગ્રેસે 40 વર્ષમાં ...

ભાજપ દર વર્ષે રાજ્યસભામાં પાટીદાર ઉમેદવારને ચૂંટીને મોકલે છે. પણ કોંગ્રેસે માધવસિંહના ખામ થિયરી અપનાવ્યા બાદ છેલ્લાં 40 વર્ષથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાંથી મોકલ્યા નથી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા હોય છે એટલે કમને કોંગ્રેસની ચંડાળ ચોકડી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પણ રાજ્યસભામાં તો કોંગ્રેસના પાટીદારો હવે ઓબીસી બની ગયા છે. ...

ભારતમાં શેર બજાર તૂટતા 4 લાખ કરોડ ગુમાવી દેતાં રોકાણકારો

શેરબજારમાં ગુરૂવારના દિવસે પણ હાહાકારની સ્થિતી રહી હતી. શેરબજારમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે દલાલ સ્ટ્રીટમાં હાલત કફોડી રહી હતી. મૂડીરોકાણકારોએ ૪ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મિનિટોના ગાળામાં જ રોકાણકારોની સંપત્તિમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાઈ ગયો હતો. સ્થિતિમાં છેલ્લે સુધી કોઈ સુધારો થયો ન હતો. હાલમાં રોકણકારો જંગી રકમ ગુમાવી ચુક્યા છે. આજે પણ રો...

અમદાવાદના સીજી રોડના વેપારીની બાવીસ કિલો ચાંદી લઈ ઠગ ફરાર

અમદાવાદ 13 માર્ચ 2020 અમદાવાદ: માણેકચોક સોનીઓ પાસેથી સોના ચાદીના મેળવીને દાગીના બનાવી આપાત શખ્શે સીજીરોડના એક સોની પાસેથી રૂપિયા સાડા આઠ લાખની કિમતની બાવીસ કિલો ચાદી લઈ જઈને નાસી જતા સોની વેપારીઓને ફફડાટ વ્યાપી ગયો છે આ અંગે વેપારીએ ભાડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. યશવંતભાઈ પટેલ નવરંગપુરા સીજીરોડ ખાતે ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં ચોકસી યશવંતકુ...

રૂપાણી સરકાર રોજગારી માંગનારા યુવાનોને કચેરીના દરબાજા બતાવી દે છે

ગાંધીનગર, 13 માર્ચ 2020 યુવાનો રોજગારી મેળવવા માટે સરકારને અરજી કરે છે પણ તેમાંથી 24 ટકા મંજૂર કરવામાં આવે છે. બાકીની ફગાવી દેવામાં આવે છે. 1.95 લાખ યુવાનો રોજગારી મેળવવા માટે અરજી કરી હતી. તેમાં 47 હજાર મંજૂર કરી અને બાકીના યુવાનોને ધુતકારી કાઢીને રોજગારી આપવામાં ન આવી. રાજ્યના 16 જિલ્લામાં 5 લાખ 56 હજાર 29 બેરોજગારો 39,584 બેરોજગારો ...

ગ્રાહકોના કરોડો રૂપિયા લૂંટો, પકડાવ તો રૂ.2430નું વજન મૂકી છૂટી જાઓ

ગાંધીનગર, 13 માર્ચ 2020 ગુજરાતના લોકોને ઊંચા ભાવ લઈને લૂંટો. પકડાવ તો રૂપાણી સરકાર થોડો દંડ કરીને છોડી મૂકશે. જેલમાં નહીં પૂરે કે ગુનો પણ નહીં નોંધે. રૂ.2430 સરેરાશ દંડ કરીને વેપારી કે ઉત્પાદકને છોડી મૂકવામાં આવે છે. વળી, કઈ વસ્તુનો પેકેટ પર શું ભાવ રાખવો તે અંગે સરકારની કોઈ નીતિ નથી. તેથી ગ્રાહકડોની ઉઘાડી લૂંટ ચાલે છે. એક જ વર્ષમાં 691 એકમોની ત...

શિક્ષણ પરનો ગુજરાત ખર્ચ અન્ય રાજ્યોની તુલનામાં ‘સુધારવામાં નિષ્ફ...

પ્રો.આત્મન શાહ *, અભિષેક મિશ્રા ** દ્વારા કંટ્રીવ્યૂથી સાભાર ગુજરાત એ ભારતના આર્થિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક છે, પરંતુ જ્યારે માનવ વિકાસ, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યની વાત આવે છે, ત્યારે તેનું પ્રદર્શન તદ્દન નબળું છે. 1999-2000માં, માથાદીઠ નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (એનએસડીપી) માં ગુજરાતનો ક્રમ પાંચમો હતો, પરંતુ ભારતના મોટા રાજ્યોમાં માનવ વ...

રાજ્યસભાની ઉમેવારી કરતાં ભાજપના 3 સભ્યો

ભાજપાના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલા બારા, નરહરિ અમીને વિધાનસભા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું.  પ્રસંગે ખૂબ જ વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો, શુભેચ્છકો અને સમર્થકો, ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ત્રણેય ઉમેદવારના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા ખાતે નામાંકન પત્ર દાખલ કર્યા પૂર્વે ભાજપ...

ગાય સરકીટ બનાવી ગુજરાત મોડેલમાં વિદેશીઓને ગૌમૂત્ર પિવડાવાશે

રાષ્ટ્રીય કામધેનું આયોગ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ગાય સરકીટ બનાવી રહ્યું છે જે માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને ગોવા રાજ્યોને પસંદ કર્યા છે. જેમાં વિદેશી પ્રવાસીઓ, વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી સંશોધનકર્તાઓ ગાયના ગુણગાન બતાવવા લાવવામાં આવશે. ભારતમાં ગાયની 37 પ્રકારની શુદ્ધ જાતિ જોવા મળે છે. ગીર ગાય,...

ગુજરાતમાં બે જિલ્લામાં 118 બળાત્કારીઓની ધરપકડ, તો સમગ્ર ગુજરાતમાં કેટલ...

છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં  દુષ્કૃત્યના કેસોમાં ૧૧૮ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો સમગ્ર ગુજરાતમાં આ સંખ્યા ગણવામાં આવે તો ઘણી મોટી સંખ્યા થઈ જાય છે. દરેક જિલ્લામાં સરેરાશ 50 બળાત્કારીઓ હોઈ શકે છે. રાજ્યમાં ૦ થી ૫ વર્ષ તેમજ ૬ થી ૧૮ વર્ષની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા સામુહિક દુષ્કર્મના કિસ્સામાં કાયદામાં કરાયેલા સુધારા મુજબ ગુનેગારોન...

રૂપાણી સરકારમાં લાંચ લેતા 255 કર્મચારી-અધિકારીઓ એક વર્ષમાં પકડાયા

ગાંધીનગર, 13 માર્ચ 2020 ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન તથા ૭૦ જેટલા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટરની નિમણૂંક સહિત ૧૨ જેટલા પેરવી ઓફિસરની જગ્યા ઉભી કરાશે ▪૨૦૧૯માં ૨૫૫ અધિકારી – કર્મચારીઓ સામે કાર્યવાહી : ૧૪૪ વચેટીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી એક વર્ષમાં વર્ગ-૧ થી ૪ના અધિકારીઓ અને વચેટીયાઓ સામે ૨૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે એટલું જ નહી ૧૪૪ જેટલા...

10 રાજ્યોને 4 રૂપિયે યિનિટ વીજળી ગુજરાતે વેંચી

ઉત્તરપ્રદેશ ૯.પ૪ મિલીયન યુનિટ- બિહાર ૭.૧૩ મિલીયન યુનિટ – પશ્ચિમ બંગાળ ૮.પપ મિલીયન યુનિટ વીજળી ગુજરાત પાસેથી ખરીદી ગુજરાતે પોતાની સરપ્લસ વીજળીનું દેશના ૧૦ રાજ્યોને વેચાણ કર્યુ છે.  ગુજરાત વીજળીનું વિપૂલ ઉત્પાદન કરનારૂં રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે. ગુજરાતે ર૦૧૯ના વર્ષમાં વીજળી વેચી છે તેમાં આંધ્...

ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે મિલકત જપ્તી

ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી અને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારની તિજોરીમાં જે ટેક્સ આપવો જોઈએ તે ટેક્સ ન આપે તો તેને શોધવા અને વસૂલ કરવા અમારો જીએસટી વિભાગ સતત પ્રયત્નશીલ છે. નકલી બીલોથી ટેક્સ ક્રેડિટ લેવાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અમારી સરકાર સહેજ પણ ચલાવી લેવ...

પોલીસમાં 10 હજાર નોકરી, 45 હજાર હોમગાર્ડ લેવાશે, વચનોની લહાણી

ગૃહ વિભાગની વિવિધ સંવર્ગમાં ૧૦,૯૮૯ નવી જગ્યાઓ ભરવામાં આવશે  રૂા. ૩.૪૩ લાખ કરોડના વિદેશી મુડી રોકાણના કમીટમેન્ટ  ખૂન, અપહરણ, દુષ્કર્મ, મહિલા વિરૂધ્ધના ગુના, આર્થિક ગુના, હિંસાત્મક ગુનાના રેટમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો  હોમગાર્ડના સંખ્યાબળમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યા બળ ૪૯,૮૦૮ કરવાનું આયોજન • ગુજરાત પોલીસ માટે બોડી વોર્ન ...