Admin
રૂપાણીએ દરેક નાગરિક પર રૂ.37,023નું દેવું કરી દેવાદાર બનાવી દીધા
ગાંધીનગર, 13 માર્ચ 2020 વિધાનસભા ગૃહમાં રાજ્યના જાહેર દેવાનો પ્રશ્ન હતો. જવાબમાં નાણા મંત્રીએ કબુલ્યું છે કે, વર્ષ ૨૦૧૮-૧૯ના સુધારેલ અંદાજો મુજબ રાજ્યનું દેવું રૂ. ૨,૪૦,૬૫૨ કરોડ થયું છે. રાજ્યના દેવા પેટે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૧૩,૭૦૦ કરોડના મુદ્દલની ચૂકવણી સામે રૂ. ૧૭,૧૪૬ કરોડ વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૫,૪૪૦ ...
30 હવાઇમથકો, 77 બંદરો પર વિદેશીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે
COVID-19 અંગે અપડેટ: તૈયારીઓ અને લેવાયેલા પગલાંની માહિતી નવી દિલ્હી, તા. 12-03-2020 નોવેલ કોરોના વાઇરસ બીમારી (COVID-19)ને હવે સત્તાવાર રીતે વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. સમગ્ર દુનિયામાં 114 દેશોમાં 118,000થી વધુ કોરોના વાઇરસની બીમારીના કેસો નોંધાયા હોવાથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ગઇકાલે તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે.
...
ગુજરાત કોંગ્રેસની ચંડાળ ચોકડીનો જૂથવાદ ક્યારે તૂટશે ?
દિલીપ પટેલ અમદાવાદ, 12 માર્ચ 2020 ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ છે. જૂના કોંગ્રેસના લોકો પોતાને કોંગ્રેસ માને છે, બહારથી આવેલા હોય તેમને બહારના ગણીને કોરાણે મૂકી દેવામાં આવે છે. કોંગ્રેસે આત્મ મંથન કરવાની જરૂર છે. જેટલા નેતાઓ બીજો પક્ષ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે. સામેના પક્ષમાથી નારાજગી વ્યકિત કરી કે બળવો કરી કોંગ્રેસમા જોડાયા હોય એવા શક્તિશાળી ...
શ્રીમંતોની કલબમાં ગંદકીનું રસોડું, ખાતા નહીં નહીંતર બિમાર પડશો
કર્ણાવતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાત્રે ક્લબના એક સભ્ય ઋત્વિક ઠક્કર પરિવાર સાથે ક્લબની રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. ત્યારે ભોજનમાંથી વંદો નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ઠક્કર પરિવારે રેસ્ટોરાંના રસોડામાં તપાસ કરી તો ત્યાં મરેલો ઉંદર તેમજ ગંદકી જોવા મળ્યા હતા. પરિવારે આ ઘટનાનો વીડિયો ઉતારી ફરતો કર્યો હતો. મામલો દબાવવા ક્લબ તરફથી ઠક્કર ...
10 લાખની કાર ખરીદવા સરકાર લોન આપશે
ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ગાડી ખરીદવા માટે હવે 10 લાખ રૂપિયા એડવાન્સ પેટે મળશે. જે કર્મચારીઓનો સાતમા પગારપંચના પે મેટ્રીક્સ પ્રમાણે બેઝિક પગાર માસિક રૂપિયા 50,500 કે તેથી વધુ હશે તેમને આ લાભ મળશે. કર્મચારીઓને આ એડવાન્સ 10 ટકાના ફિક્સ વ્યાજે મળશે અને તેનું ચૂકવણું દસ વર્ષમાં કરી શકાશે. આ એડવાન્સની રકમ ગાડીની ઓન રોડ કિમત અથવા દસ લાખ ...
વિશ્મય શાહે સર્વોચ્ચ અદાલતમાં જામીન માંગ્યા
શહેરના બહુ ચર્ચિત BMW હિટ એન્ડ રન કેસના દોષિત વિસ્મય શાહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જામીન માગ્યા છે. આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ગત ફેબ્રુઆરીમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની જેલની સજા યથાવત રાખી હતી. આમ વિસ્મય શાહે આ 5 વર્ષની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ પહેલા સેશન્સ કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેની સામે વિસ્મયે...
પોલીસ સ્ટેશનમાં સારવાર ન આપતાં કલ્ટોડિલ મોતનું કલંક
પાંડેસરા પોલીસ સ્ટેશનથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસીંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ મંગળવારની રાત્રે ઉપાડી ગઈ હતી. શ્વાસની તકલીફથી પીડિત વિમલ આખી રાત બુમો પાડતો રહ્યો છતાં લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ મોત ને ભેટ્યો હોવાનુ...
અમરેલીની ડોન સોનું ડાંગર સામે આતંકવાદી હોવાનો ગુનો
ગુજરાત આંતકવાદ 1 નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં અમરેલી એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા ફરિયાદી બન્યા છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય તસ્કરીમાં કાર્યરત રહેવાથી કુખ્ય...
દાહોદમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ જોડિયા બાળકનું મોત
દાહોદ તાલુકાના કતવારા ગામમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ તબિયત લથડતા એક મહિનાના જોડિયા બાળકોના મોત નીપજ્યા છે. આ મામલે કતવારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ તાલુકાના કતવારા ગામમાં રહેતા રાકેશભાઇ કટારાની પત્નીએ 40 દિવસ પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમના નામ મયંક અને અર્પિત રાખવામાં આવ્યા હતા.
બંને બાળકોને ગત 4 માર્ચના રોજ ઓરી અને ...
કોંગ્રેસમાં ટીકીટ આપવા સાતવ પર દબાણ
રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતની ચાર સીટોમાંથી ત્રણ સીટો જીતવે માટે ભાજપ દ્વારા કોંગ્રેસેનાં ધારાસભ્યોને તોડવા માટેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. તો ગુજરાત કોંગ્રેસમાંથી જ્ઞાતિને આધારે રાજ્યસભાની ટિકિટ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં આ તમામ પ્રકારનાં દબાણને કારણે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ બરાબરનાં અકળાયા...
રાજકોટના અધિકારી પૂજા બાવડા કેમ બાવડા બતાવે છે ?
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતાં કૌભાંડને પગલે સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. જ્યારે મીડિયાકર્મીઓ પૂરવઠા અધિકારીને સવાલ પુછવા પહોંચ્યો તો તેઓ બરાબરનાં ભડક્યા હતા. અને મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણુક કરતાં કહ્યું હતું કે, સવાલ પુછવા હોય તો ચેમ્બર બહાર નીકળી જાઓ. સ...
મેંગો ડ્રીંક્સ બનાવતી વડોદરાની મનપસંદ બેવરેજીસ કંપનીના કૌભાંડો વાંચો, ...
મનપસંદ બેવરેજીસ LTD કંપની સાથે 100 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો
12 માર્ચ, 2020
વડોદરા
સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લિમિટેડ કંપની સાથે રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજે કંપનીના સત્તાવાળાઓને રૂપિયા 100 કરોડની લોન અપાવવાના બ...
ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર કેમ જાહેર ન કર્યા ?
અભય ભારદ્વાજ અને રમીલા બારાની કરી પસંદગી
અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપે 2 ઉમેદવાર જાહેર કર્યા છે. પણ ત્રીજા ઉમેદવાર તરીકે કોઈનું નામ જાહેર કર્યું નથી.
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસે ધીરે ધીરે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ગુજરાતની રાજ્યસભાની ચૂં...
રિલાયન્સના પરીમલ નથવાણીને પોતાનો ખેસ પહેરાવનારા જગનમોહન રેડ્ડી કોણ છે ...
દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીએ જનગમોહનના દરબારમાં હાજર થવું પડ્યું એટલી તાકાત ધરાવે છે ગાંધીનગર, 12 માર્ચ 2020 વાય. આર. એસ. કોંગ્રેસ પક્ષ - મતલબ - યુવજન શ્રમિક રાયતુ (વાયઆરએસ) કોંગ્રેસ પાર્ટી નો ખેસ પહેરીને અને જગનમોહનનો પાલવ પકડીને સાંસદ બની રહેલાં રિલાયન્સના કિંગ પરિમલ નથવાણી રાજ્યસભામાં જવા તૈયાર થયા છે. તેમણે વાય એસ આર આર પક્ષનો સહારો ...
રિલાયંસના કોર્પોટે કિંગ નથવાણીએ રાજ્યસભાનું ઉમેદવારી પત્ર આંધ્રથી ભર્ય...
અમદાવાદ, 12 માર્ચ 2020
માર્ચ 11, 2020: રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને તેમના પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસ (Yedug...

English