Saturday, September 19, 2026

Admin

13491 POSTS 0 COMMENTS

બટાટાના લોટથી બેકરીની વસ્તુ બનાવવાની નવી તકનિક

બટાટા સંશોધન સંસ્થાએ તૈયાર કરેલી 10 પ્રકારની કુકીજ ઘઉં,  ગ્લુટેન, મોદો વગેરે પુરી રીતે મુક્ત છે. બટાટાને છોલવાની જરૂર નથી. સોડિયમ ઓછું હોય છે. પોટેશ્યમ પુષ્કળ હોય છે. બટાટાનો લોટ તેમાં મુખ્ય છે. ખાંડ, વસા, ગેસ બનાવે એવી સામગ્રી વપરાય છે. ઓવનમાં મકીને તૈયાર કરાય છે. બિસ્કુટ બનાવવા અને બીજી બેકરી પ્રોડક્ટમાં વાપરી શકાય છે. ક્યાંય મેંદો વાપરવો પડતો ન ...

બટાટા બરફીની નવી શોધ ભેળસેળ ઓછી કરશે

મીઠાઈમાં બરફી સૌથી વધું ખવાય છે. હાલની બરફી દૂધ, માવો, ફ્લેવરથી તૈયાર કરાય છે. જેમાં દૂધ, દૂધી, ગાજર, ફળ, બેસનથી બનતી બરફી કરતાં અલગ રીતે તાજા બટાટાની બરફી બનાવવાની ટેકનિક તૈયાર કરી છે. દૂધની બરફી પચવી ભારે પડે છે. પણ બટાટાની બરફી સરળતાથી પચી જાય છે. બટાટાની બરફી 20 દિવસ સુધી બગડતી નથી. ઓછી ચરબી વાળી બરફી તૈયાર થતી હોવાથી તેનો ઉપયોગ સારી રીતે કરી શ...

ક્યૂબ અને થ્રેડની શોધથી બટાટાના શાક અને નાસ્તામાં ક્રાંતિ આવી રહી છે

ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 જાન્યુઆરી 2020થી શરૂં થયું છે. જેમાં જે રીતે વેફર બનાવવાની ટેકનિક બાદ બટાટાને સૂકા હાથવગા નાસ્તા કરીને ગુજરાતમાં ગાંઠીયા પછી માન્યતા મળી છે તે રીતે બટાટા સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરેલી નવી પદ્ધતિ ઘર અને રેસ્ટોરામાં શાક બનાવવામાં ક્રાંતિ લાવી દેશે. બટાટાની ક્યૂબ અને થ્રેડની શોધથી ભોજનમાં નવી ક્રાંતિ આવશે. બટાટા...

બટાટાની સોજી અને દાણામાથી શીરો અને ઈડલી બનાવવાની ટેકનોલોજી

ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 તારીખથી શરૂ થવાનો છે. જેમાં વિજ્ઞાનીઓથી લઈને બટાટા પકવતાં ખેડૂતો અને બટાટામાંથી બનાવાતી વસ્તુઓના ઉત્પાદકો આવશે. જેમાં બટાટામાંથી 200 પ્રકારની મૂલ્ય વર્ધક વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય તે વિગતો જાહેર કરાશે. હાલ બટાટા માત્ર 61 પ્રકારના ભોજનમાં વાપરવામાં આવે છે. બીજી 140 નવી વસ્તુઓ બનાવીને કઈ રીતે બટાટાનું મૂલ્ય વર્ધન ક...

બટાટની મેઠા મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી

બટાટાની પેઠા-પેથા જેવી મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી શામલાની બટાટા સંશોધન કેન્દ્રએ શોધી છે હવે બટાટામાંથી પેઠા મીઠાઈ બની શકે છે. ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂં થઈ છે. જેમાં પેઠાની મીઠાઈની વાતો કરવામાં આવી હતી. બટાટા પેઠા – મીઠાઈ પેઠા આખું વર્ષ બનાવી શકાય છે. જે રંગ, સુગંધ, રૂપમાં અલગ બને છે. શિમલા સંશોધન કેન્દ્ર દ્વ...

હું છું ગાંધી: ૧૧૩ સત્યાગ્રહનું છમકલું

આમ ધર્મ સમજીને હું યુદ્ધમાં પડયો તો ખરો, પણ મારે નસીબે તેમાં સીધો ભાગ લેવાનું ન આવ્યું એટલું જ નહીં, પણ આવે નાજુક વખતે સત્યાગ્રહ કરવાનુંયે આવી પડયું. જ્યારે અમારાં નામો મંજૂર થયાં ને નોંધાયાં ત્યારે અમને પૂરી કવાયત આપવાનું સારુ એક અમલદારને નીમવામાં આવ્યાનું હું લખી ચૂક્યો છું. અમારી બધાની ગરજ એવી હતી કે, આ અમલદાર યુદ્ધની તાલીમ આપવા પૂરતા અમારા મ...

મોદી – શાહે ગુજરાતનું નામ કલંકિત કર્યું, છાતી પર ચઢીને હરાવીશું ...

https://www.youtube.com/watch?v=zHOiFl3ATj8 26 જાન્યુઆરી 2020ના દિવસે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દિલ્હીમાં શાહીનબાગ છાવણી ખાતે આક્રમક ભાષણ આપ્યું હતું. તેની દેશભરમાં ચર્ચા છે. આ ભાષણના મહત્વના મુદ્દા આ પ્રમાણે છે. મોદીની છાતી પર ચઢીને ભાજપની ઘરવાપસી ગુજરાતમાં કરાવીશું. 26 જાન્યુઆરીએ તેમણે મુખ્ય મહેમાન તરીકે બ્રાઝીલના એ નેતાને બનાવ્...

બોડી ગામનો જાંબાવાળો કુવો જાંબાજ માણસો પેદા કરે તેમ છે, છતાં તે શોધાતો...

અરવલ્લી 27 જાન્યુઆરી 2020 બોડી ગામમાં ઈડર સ્ટેટના સમયમાં જાંબાવાળો નામ તરીકે ઓળખાતો કુવો હતો જેનું પાણી પીવાથી ઝનુન પેદા થતું લોકોમાં જોવા મળતું હતું. ઈડર રાજાએ ગામના એક વ્યક્તિને જેલમાં પૂર્યા હતા. હોળી સમયે તેમને ફાગણીયો ગાયો હતો. જેલના સળિયા તોડી નાંખ્યા હતા. રાજાએ તે જાંબાવાળા કૂવો પૂરી દીધો હતો. આ કૂવો ક્યાં હતો તે શોધી કાઢવામાં આવ્યો નથી. ...

વ્યારા કલેક્ટર કચેરીએ સાત્વિક ખેત પેદાશો વેચવાનું શરું

તાપી જિલ્લાના ખેડૂતો શુદ્ધ અને સાત્વિક ખેત  દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી બહાર દર સોમવારે અને ગુરુવારે વેચાણ કરવાનું શરૂં કરાયું છે. સજીવ ખેત પેદાશની મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ ક...

ફોન કૌભાંડમાં સાબરમતી જેલ અધિકારી જગદીશ પકડાયો

વિશાલ ગોસ્વામીના આખા નેટવર્કને ઝડપી પાડ્યા બાદથી જુદા જુદા યાર્ડમાંથી મોબાઈલ ફોન તથા અન્ય પ્રતિબંધીત વસ્તુઓ મળવાનો સિલસિલો ચાલુ રહેતા શનિવારે ત્રણ મોબાઈલ ફોન ત્રણ ઈયર ફોન તથા રવિવારે પણ એક મોબાઈલ ફોન મળી આવતા હવે જેલ સત્તાવાળાઓ વધુ શંકામાં ઘેરાયા છે. તેમની સીધી સંડોવણી હોય તેનું આ ચોખ્ખું ઉદાહરમ છે. શુક્રવારે ઝડતી પાર્ડએ અચાનક જ તપાસ કરતા જેલના કે...

બોપલમાં બનાવટી દારૂ બનાવતી ફેક્ટરી બંગલામાંથી પકડાઈ

બોપલના વિભુષા બંગ્લોઝના ૧પ૧ નંબરના મકાનમાં બુટલેગરો દ્વારા કિંમતી દારૂની બોટલમાં નકલી દારૂ બનાવી પેક કરીને તેને વેચવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. નકલી દારૂ બનાવવાની સાધન સામગ્રી મળી આવી છે. મકાનમાં શંકાસ્પદ હિલચાલ જાવા મળતી હતી. બે દિવસથી આ મકાનની બહાર વોચ ગોઠવવામાં આવી હતી.  બપોરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મકાનને ચારેબાજુથી ઘેરો ઘાલી રેડ પાડી હત...

મોદીને એવોર્ડ આપનારને પદ્મ એવોર્ડ, હીસબ ચૂકતે

વડા પ્રધાનને લીડરશીપ એવોર્ડ એનાયત કરનારા જગદીશ શેઠને નરેન્દ્ર મોદી સરકારે પદ્મ એવોર્ડ આપ્યો, લોકો ટ્વિટર પર કહી રહ્યા છે કે મોદીએ હિસાબ ચૂકતે કરી આપ્યો છે. યુ.એસ.માં સ્થિત માર્કેટિંગ વિદ્વાન ડો.જગદીશ શેઠના નામની જાહેરાત પદ્મ ભૂષણ પુરસ્કારોની યાદીમાં સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કરી હતી. ગયા વર્ષે જગદીશ શેઠે પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર...

એર ઇન્ડિયા વેચી મારવી તે મોદીનો દેશ વિરોધી સોદો છે, ભાજપના સાંસદ 

રાજ્યસભાના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એર ઈન્ડિયાના 100 ટકા હિસ્સાના વેચાણની કેન્દ્ર સરકારની મોદીની ભાજપ સરકારને આકરી ટીકા કરી છે. સોમવારે 27 જાન્યુઆરી, 2020 સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ભાજપના સાંસદે કહ્યું હતું કે તેઓ સરકારના આ પગલાની વિરુદ્ધ કોર્ટમાં જશે. સરકારે 27 જાન્યુઆરી 2020એ 'એર ઇન્ડિયા' ના 100 ટકા હિસ્સાના વેચાણ માટે ...

ઉર્વશી રાદડિયાનું ફેસબુક હેક કરી ફોટો મૂકી દેવાયા 

અમદાવાદ 27 જાન્યુઆરી 2020 ઉર્વશી રાદડિયાનું ફેસબુક હેક કરી ફોટો મૂકી દેવાયા. સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હેક કોણે કર્યું છે તે હવે શોધી કાઢવામાં આવશે. ઉર્વશી રાદડિયાનો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે. તેમના માતાનું નામ સરોજબેન અને પિતાનું નામ માધુભાઈ રાદડિયા છે.ઉર્વશી રાદડિયાનો ઉછેર અમદાવાદમાં થયો છે. તેમણે 6 વર્ષની ઉંમરે...

કથાકાર મોરારીની બે ભૂલ, સરદાર તડિપાર ન હતા અને રાજા પ્રથા રહી નથી

ગાંધીનગર, 27 જાન્યુઆરી 2020 ગુજરાતના રામ કથાકાર મોરારી દાસ હરિયાણવીને 60 વર્ષ પછી બુદ્ધિ નાઠી હોય તેમ ધર્મ અને કાયદા વિરુદ્ધ હમણાં વર્તન કરી રહ્યાં છે. તેમણે અમિત શાહને સરદાર પટેલ તરીકે ગણાવી દીધા ત્યારે તેઓ એ ભૂલી ગયા હતા કે, અમિત શાહને ગુજરાતમાંથી અદાલતે તડિપાર કર્યા હતા. અમિત શાહ પોતે એક વિવાદાસ્પદ વ્યક્તિ છે. ધાર્મિક નેતાની બીજી મોટી ભૂલ એ છ...