Thursday, July 2, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

ખંભાતના અખાતના સાગર ખેડુ અને ખેડૂતો પર ચેરનો ખતરો

અમદાવાદ : 2019નો વન અને પર્યાવરણ વિભાગે ડિસેમ્બર 209ના બહાર પાડેલા અહેવાલમાં જાહેર થયું છે કે,  દરિયા કાંઠે થતાં ચેરના વૃક્ષોનું આવરણ ગુજરાતમાં વધી ગયું છે. ચેરના પાન પશુ આહાર તરીકે ઉપયોગી થાય છે.  સ્થાનિક લોકો દ્વારા આજીવિકાના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા મેંગ્રોવ વાવેતર થાય છે. જે ઊંટ અને પાલતું પશુનો ચારો છે. ગુજરાત સરકારી સંસ્થા, ગ...

2020ના પહેલા દિવસે ભારતમાં 67 અને ગુજરાતમાં 5 હજાર બાળકોનો જન્મ

યુનિસેફ સંસ્થાએ બુધવાર 1લી જાન્યુઆરી 2020ની રાત્રે વિગતો જાહેર કરી હતી કે, 2020ના કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે. જન્મ દર પ્રમાણે ગુજરાતમાં તે 5 હજાર બાળકો જન્મ થયો હોવાનું અનુમાન સમાજસાસ્ત્રીઓ આપી રહ્યાં છે. બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,78...

લિબીયામાં છાવણીમાં 9 લાખ લોકો રિબાય છે, ભારતમાં પણ નાગરિકતા પછી 50 લાખ...

લિબિયામાં નવ લાખથી વધારે લોકો નરકનું જીવન જીવી રહ્યા છે, જો ભારતમાં નાગરિકતાના મુ્દદે છાવણી બનશે તો આસામની જેમ દરેક રાજ્યમાં શરણાર્થીઓ હશે. આવા ઓછામાં ઓછા 50 લાખ લોકો હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર મુજબ લિબિયામાં 9 લાખ લોકોને વર્ષ 2020માં માનવીય સહાયતાની જરુરત છે. આ વિગતો સંયુક્ત રાષ્ટ્રના ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમનટેરિયન અફેર્સ (OCHA)ના અહેવાલમ...

ગુદરાતની સરકારી હોસ્પિટલ અને ફોન નંબર Gujarat Hospital Information

  Hospital Information 22 General Hospitals District Level Under Medical Services Sr. No. District Hospital Place/City CONTACT NO. STD Code Office Hospital 1 Amreli Amreli 02792 222587 222113 2 Anand Petlad 02697 224645 224422 3 Banaskantha Palanpur 02742 253083 253252 4 Bharuch Bharuch ...

હું છું ગાંધી: ૮૮ ‘કુલી લોકેશન’ એટલે ઢેડવાડો?

હિંદુસ્તાનમાં આપણી મોટામાં મોટી સમાજસેવા કરનારા ઢેડ, ભંગી ઇત્યાદિ જેને અસ્પૃશ્ય ગણીએ છીએ તેને ગામ બહાર નોખા રાખીએ છીએ, ગુજરાતીમાં તેમના વાસને ઢેડવાડો કહીએ છીએ, ને તે નામ લેતાં સુંગાઈએ છીએ. આ જ પ્રમાણે ખ્રિસ્તી યુરોપમાં એક જમાનામાં યહૂદીઓ અસ્પૃશ્ય ગણતા ને તેમને સારુ જે ઢેડવાડો વસાવવામાં આવતો તેનું નામ ‘ઘેટો’ કહેવાતું. તે અપશુકનિયું નામ ગણાતું. આ જ પ...

ભાજપે પવિત્ર નર્મદાને ભ્રષ્ટ કરી : નહેરમાં પાંચ વર્ષમાં 351 ગાબડા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું કામ પૂર્ણ કરી શકી નથી. છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ભાજપની ભ્રષ્ટાચારી નીતિઓનો ભોગ ખેડૂત...

ત્રણ હજાર ગામમાં ગૌચર નહીં, 5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને

જગન્નાથ ગૌચર ગોટાળો - 7 દિલીપ પટેલ  ત્રણ હજાર ગામોમાં ગૌચર ખતમ 3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત. ગૌચર પર માફિયાઓનો કબજો ગામ ખાલી થવાનું મહત્વનું કારણ છે. ગૌચર પર પશુઓ સાથે દેખાવો થયા છે....

હિમાલયના બરફનો મોર – મોનલ પંખી અતિ સુંદર

મુખ્ય તસવીર - સંજય સોલંકી હિમાલિયન મોનલ, લોફોફોરસ ઇમ્પેજિનસ, ઇમ્પીઅન મોનલ અથવા તિજોરી તરીકે પણ ઓળખાય છે. તે તહેવાર પરિવારમાં એક પક્ષી છે, ફાસિનીડે. તેના શોધકર્તા, લેથમે તેના જનરલ હિસ્ટ્રી Birdફ બર્ડઝ (1821) માં લખ્યું છે: " ભારતમાં વસવાટ કરે છે, પરંતુ તે સામાન્ય નથી, હિંદુસ્તાનના ઉત્તરીય ભાગની ટેકરીઓથી કલકત્તા લાવવામાં આવી હતી. લેડી ઇમ્પ...

ફળનો રસ ચૂસતું પંખી

રુફસ સિબીઆ (હેટોરોફેસિયા કેપિસ્ટ્રાટા) એ લિયોથ્રિચિડે કુટુંબમાં પક્ષીની એક પ્રજાતિ છે. તે તેનાં રસ ઝરતાં ફળોનો રસ ચૂસી ખાય છે. જંતુઓ પર નભે છે. તે ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગોમાં, સમગ્ર ભારત, નેપાળ અને ભૂટાનમાં જોવા મળે છે. તેનો કુદરતી રહેઠાણ એ નીચલાથી મધ્ય હિમાલયના સમશીતોષ્ણ જંગલો છે. પ્રજાતિઓ તેના રુફુસ વર્ચસ્વ ધરાવતા રંગ અને કાળા માથા સાથે છૂટ...

પપૈયાના સારા ભાવ, ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને

પપૈયાનું માથા દીઠ ઉત્પાદન અને આવકમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબર પર છે. રૂ.1022 કરોડનું ઉત્પાદન 2013-14માં થયું હતું. 2019-20માં તે વધીને 1200 કરોડની આસપાસ રહે એવી ધારણા છે. જોકે, 2011-12માં રૂ.915 કરોડનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્રમાં રૂ.1117 કરોડનું ઉત્પાદન 2013-14માં હતું. આમ માથાદીઠ ઉત્પાદનમાં ગુજરાત એક નંબરના સ્થાન પર છે. દેશમાં રૂ.5000 ...

જુગારમાં પોલીસે 18 લાખ ખંખેર્યા, હવે મૃત્યુ પામેલા યુવાનથી બચાવવા ધમાલ...

જામનગરના જામજોધપુર શહેરમાં એક મિલમાં જામનગર એલસીબી પોલીસે દરોડો પાડી વીસથી વધુ શખ્સોને જુગાર રમતા પકડી જુગારીઓને પાછલા બારણે છોડી મૂકવા માટે રૂ.18 લાખનો પોલીસે તોડ કર્યો હોવાના આરોપો બાદ  રેંજ આઈજી દ્વારા આ પ્રકરણની ગંભીર નોંધ લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબીને તપાસ સોંપી છે. તપાસ કરતી પોલીસ ટીમ સામે આ પ્રકરણ રફેદફે કરી નાખવા દબાણ કરવામાં આવી રહ્યું છે....

જીવન બદલાતા નિઃસંતાન દંપત્તિઓ ગુજરાતમાં વધી રહ્યાં છે, ડો.હરિક્રિષ્ના ...

અલ્ટ્રા મોર્ડન સમાજમાં નિ:સંતાન દંપતી વધી રહ્યાં છે. પરિવાર વિહિન બની રહેલા દંપતિઓની સંખ્યા વધવા માંડી છે. મોટી સમસ્યાનું કારણ પુરૂષોમાં ઘટતું જતું શુક્રાણુઓનું પ્રમાણ છે. બીજું કારણ  સ્ત્રીઓમાં ઝીરો ફીગર્સ બનાવવાની ઘેલછા છે. મેલ ઇન્ફર્ટલીટીને આજના જમાનાનો અભિશાપ છે. જીવન જીવવાની પદ્ધતિ, કામ કરવાની શૈલી, ખાવા પીવાની રીત ખાસ કરીને પુરૂષોમાં વંધ્ય...

પોલીસ નિશાન તેના ગણવેશ પર લગાવાશે, જિલ્લાની ઓળખ ભૂંસી નંખાશે

ગુજરાત પોલીસની અલગ ઓળખ માટે ગણવેશમાં એક સમાન બેઝ તથા ગુજરાત પોલીસના લોગોનું સોલ્ડર એમ્બ્લમ લગાવાશે. ગુજરાત પોલીસની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે પોલીસના ગણવેશમાં એક સમાન ‘GP’ (Gujarat Police) બેઝ અને ગુજરાત પોલીસના લોગોનું સોલ્ડર એમ્બ્લમ લગાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત પોલીસદળના લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના યુનિફોર...

ખોરાક ઝેરી બની જતાં 70 પશુઓના પાંજરાપોળમાં મોત

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગની અસર થતા ૭૦ જેટલા પાડાઓના કરૃણ મોત થયા હતા. બપોરના સુમારે નિત્યક્રમ મુજબ લીલું ઘાસ આરોગ્યા પછી એકાએક ઝેરની અસર થતાં પાંજરાપોળ કંપાઉન્ડમાં મુંગા પશુઓ એકપછી એક ટપોટપ મરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સકોની ૯ ટીમો દોડી આવી હતી અને અસરગ્રસ્ત અન્ય પશુઓની ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી...

નાગરિકતા કાયદો પસાર કરવા તાબડતોબ વિધાનસભા બોલાવતા રૂપાણી 

દેશમાં 8 રાજ્યોએ નાગરિકતા કાયદાનો વિરોધ કરીને તેનો અમલ નહીં કરવા માટે જાહેરાત કરી છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર મોદીના સમર્થનમાં તુરંત વિધાનસભા બોલાવવાની જાહેરાત કરી છે. દેશના નાગરિકો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. ભારતના બંધારણની વિરૂદ્ધ હોવાનું લોકોએ જાહેર કર્યું છે. ત્યારે ભાજપ લોકોની વિરૃદ્ધ જઈને હવે ગુજરાતમાં પણ લોકશાહીના મંદિરમાં લોહશાહી...