Friday, July 3, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

26 હજાર લોકોએ એકી સાથે બ્રસ કર્યું

મોઢાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે IAPHD અને કલીંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ સાથે ભાગીદારી કરી 26,382 લોકોએ કેઆઈએસએસ, ભુવનેશ્વર ખાતે સાગમટે તેમના દાંતોને બ્રશ કર્યું મોઢાની સંભાળમાં બજાર આગેવાન કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા ભારતમાં મોઢાના આરોગ્યનું મહત્ત્વ અધોરેખિત કરવા અને એક સ્થળે સાગમટે સૌથી વધુ સંખ્યામાં લોકો તેમના ...

ટાટા સ્કાય પર 160 ગુજરાતી ચલચિત્ર અને 250 નાટકો

અમદાવાદ, 6 નવેમ્બર, 2019 – ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા સ્કાયે ફરી એકવાર પોતાની પ્રાદેશિક ભાષાના સેવાઓનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે અને તે દર્શકો વચ્ચે પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા માટે સજ્જ છે. અગ્રણી મૂવી કન્ટેન્ટ પ્રોવાઇડર્સ પૈકીના એક શેમારુ સાથે ભાગીદારી કરીને ટાટા સ્કાય ગુજરાતી સિનેમાએ 800થી વધુ કલાકની ગુજરાતી કન્ટે...

92 હજાર કરોના ભારથી મોદીની ટેલી કંપની 40 હજારની છટણી કરશે

રૂ.૯ર,૦૦૦ કરોડથી વધુનો ભાર દૂર કરવા કંપનીઓ પગલુ ભરી શકે છે.ટેલિકોમ સેક્ટરમાં ૪૦,૦૦૦ કર્મચારીઓની નોકરીમાં છટણીની શક્યતા છે. નવીદિલ્હી, ભારતીય વાણિજ્ય ક્ષેત્ર આગામી છ મહિનામાં લગભગ ૪૦,૦૦૦ લોકોની નોકરીઓ પર કાતર ફેરવી શકે છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી ટેલિકોમ કંપનીઓછ ૯ર,૦૦૦ કરોડથી વધુના ભારમાં દબાઈ ગઈ છે. આવામા આ ભારને દૂર કરવા માટે આ કંપનીઓ પોતાનો વર...

ટાટાનો 150 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજક્ટ

ભારતની સૌથી મોટી સંકલિત વીજ કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)ને 150 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજક્ટ વિકસાવવા 31 ઓક્ટોબર, 2019નાં રોજ ટાટા પાવર – ડિસ્ટ્રિબ્યુશન પાસેથી લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. વીજ ખરીદી સમજૂતી (પીપીએ)નો અમલ મંજૂરી મળતાં મળશે અને મહારાષ્ટ્ર વીજ...

એર ઇન્ડિયા 2020 માર્ચમાં વેચી નંખાશે ?

નવીદિલ્હી,  એર ઇન્ડિયાના વેચાણ માટેની પ્રક્રિયાને માર્ચ ૨૦૨૦ સુધી સમેટી લેવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ અંગેની વાત કરવામાં આવ્યા બાદ ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને પણ નવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સીતારામનનું કહેવું છે કે, એર ઇન્ડિયાના વેચાણ અંગે રોકાણકારોની અંદર વ્યાપક હિત જાવા મળી શકે છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આંતરરાષ્ટ્...

જિંજર સાણંદમાં પોતાની પ્રથમ લીન લક્સ હોટલ શરૂ કરી

જિંજરએ ડાયમન્ડ સિટી સુરતમાં એની બીજી હોટેલ લોંચ કરી હતી. આ હોટેલ લોંચ થવાની સાથે બ્રાન્ડે આખા ભારતમાં 50 ઓપરેટિંગ પ્રોપર્ટીની સીમાચિહ્ન સફળતા હાંસલ કરી હતી. જિંજરનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપિકા રાવે કહ્યું હતું કે, “અમને 50મી જિંજર હોટેલ ખોલવાની જાહેરાત કરવાની ખુશી છે. જિંજરની લીન લક્ઝ હોટેલની નવી ઓફરને જબરદસ્ત આવકાર...

યંગસ્ટર્સ ભાજી કે લીલા શાકભાજી ખાવાનું ટાળી રહ્યા છે, કેમ ?

આજની ભાગદોડભરી અને અનિયમિત ખાન-પાનભરી જીંદગીમાં કવોલિટી અને ન્યુટ્રીશન્સ ફુડની ઘણી જ મહત્વતા છે ત્યારે સમાજમાં ન્યુટ્રીશન્સ ફુડ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું બહુ જ અગત્યનું બની જાય છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં યંગસ્ટર્સ ભાજી કે લીલા શાકભાજી ખાવાનું ટાળી રહ્યા છે, તે બાબત ઘણી ગંભીર છે. વળી, ન્યુટ્રીશન્સ અને કવોલિટી ફુડ મોંઘા કે પોષાય તેમ નહી હોવાની...

MTNLના ૧૩૫૦૦ કર્મચારીઓ VRSનો લાભ લેવા માટે તૈયાર

એમટીએનએલના ૧૦ વર્ષ પૈકી નવ વર્ષમાં નુકસાન થયું છેઃ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મીઓની સંખ્યા વધી શકે નવીદિલ્હી, સરકારી માલિકીના બીએસએનએલને વીઆરએસના (VRS in BSNL and MTNL) મામલામાં મોટી સફળતા હાથ લાગ્યા બાદ હવે મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડનું કહેવું છે કે, તેના વીઆરએસ પ્લાનને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૧૩૫૦૦થી વધુ કર્મચારીઓએ હાલમાં જ જાહેર કરવામ...

2019માં 8 મિલિયન ચોરસ ફીટ જગ્યા ભાડે અપાઈ

7.8 મિલિયન ચોરસ ફીટ ફ્લેક્સિબલ સ્પેસ સાથે બેંગલોર ટોચ પરઃ ત્યારબાદ દિલ્હી-NCR અને મુંબઈ રિયલ્ટી ક્ષેત્રની મુખ્ય કામગીરીઃ કેલેન્ડર વર્ષ 2019નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં ફ્લેક્સિબલ સ્પેસનો વપરાશ 2.0 મિલિયન ચોરસ ફીટને આંબી ગયો કેલેન્ડર વર્ષ 2019માં અત્યાર સુધી 8 મિલિયન ચોરસ ફીટ સ્પેસ ભાડાપટ્ટે અપાઈ એપીએસીમાં ફ્લેક્સિબલ સ્પેસનો સ્ટોક 65 ...

એક એવી ડેરી જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે

મહારાષ્ટ્ર, 16 ડિસેમ્બર, 2019:અત્યારે ભારતનું દૂધનું ઉત્પાદન 176.4 મિલિયન ટન છે. એમાં મોટા ભાગનું પ્રદાન દેશની મહિલાઓ કરે છે, જેઓ પશુઓને ચારો આપવાનું, દૂધ કાઢવાનું અને એનું વેચાણ કરવા જેવી પશુ સંવર્ધનની 75 ટકાથી વધારે કામગીરી કરે છે. મહિલાઓને સક્ષમ બનાવવાના આશય સાથે ટાટા પાવરે મહારાષ્ટ્રમાં પૂણેનાં મવાળમાં મહારાષ્ટ્રની ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇઝ’ની ...

બેંકના વ્યાજ ઘટવાથી ગુજરાતના પેન્શનરોને 263 કરોડનો ઘાટો

વ્યાજ દર ઘટવાથી પેન્શનરોને 5845 રૂપિયાનુ નુકસાન થયુ. ગુજરાતમાં પેન્શનરો પણ વધતાં જાય છે. સરકારી ખાતાઓમાં પેન્શનરોની સંખ્યા 450509 છે જેમને 14990 કરોડનું પેન્શન ચૂકવવામાં આવશે. વાર્ષિક માથાદીઠ પેન્શન અને અન્ય લાભોનું ખર્ચ 3.33 લાખ થવા જાય છે. આગામી વર્ષ માટે સરકાર વયનિવૃત્તિ અને ભથ્થાં પાછળ 5732 કરોડનો ખર્ચ કરશે. પેન્શનની રૂપાંતરિત કિંમત 1750 કરોડ થ...

કોમ્પ્યુટરનું બજાર 16 ટકાના દરે વધી રહ્યું છે

અમદાવાદ, ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન(આઇડીસી)ના ૨૦૧૯ના ત્રીજા કવાર્ટરના તાજા રિપોર્ટ મુજબ, દેશમાં ડેસ્કટોપ્સ, લેપટોપ-નોટબુક અને વર્કસ્ટેશન્સના ૩.૧ મિલિયન યુનિટના વેચાણ સાથે ૧૫.૮ ટકાથી વધુનો ગ્રોથ રેટ કોમ્પ્યુટર માર્કેટમાં નોંધાયો છે ત્યારે સ્માર્ટફોન્સના ચલણ છતાં લેપટોપ-કોમ્પ્યુટરનું માર્કેટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ટેકનોલોજી જાયન્ટ આસુસ ઈ...

18 વર્ષમાં 3 ગણી વિજળીનો વપરાશ વધી ગયો, ગરમ પાણી જવાબદાર, કયું ગીજર ખર...

આ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસે રેકોલ્ડ વોટર હીટરે ઉચિત પ્રોડક્ટની પસંદગી કરવા ગ્રાહકોને અપીલ કરી સ્માર્ટ હોમ ડિવાઇઝથી જ જીવન સરળ થવાની સાથે જો એનો ઉચિત ઉપયોગ કરવામાં આવે, તો તેઓ ઊર્જા, નાણાંની બચત કરવામાં અને આપણી પૃથ્વીનું રક્ષણ કરવામાં મદદરૂપ પણ થઈ શકે છે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (સીપીઆર)ના જણાવ્યા મુજબ, વર્ષ 2000થી અત્યાર સુધી ભારતીય ઘરોમાં વ...

ગુજરાતની નદીઓ ઉદ્યોગો કરતાં ગટરોએ વધું પ્રદુષિત કરી, ભ્રષ્ટાચાર કારણ

વડોદરા સ્થિત પર્યાવરણીય એન.જી.ઓ. પર્યાવર સુરક્ષા સમિતિ (પી.એસ.એસ.) એ ભારત સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયના સચિવને પત્રમાં જણાવ્યું છે કે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસ.ટી.પી.એસ.) ) ગુજરાતભરમાં રાજ્યની નદીઓનો "પ્રદૂષણનો મુખ્ય સ્રોત" છે અને સત્તાધીશો પરિસ્થિતિને સુધારવામાં ગંભીર નથી. પત્ર સૂચવે છે કે સુપ્રીમ કોર્ટના આદેશ, 22 ફેબ્...

રોજ 3 કરોડ લોકો આધાર વાપરે છે, 37 હજાર કરોડ વખત ઉફયોગ

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શરૂં કરેલા આધાર કાર્ડનો ઉપયોગ રોજ 3 કરોલ લોકો વેરીફિકેશન દ્વારા કરી રહ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઑથોરીટી (યુઆઈડીએઆઈ)એ જાહેરાત કરી છે કે આધાર પરિયોજનાએ 125 કરોડનો આંક પાર કરવાની નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેનો મતલબ એ છે કે ભારતના 125 કરોડથી વધુ રહેવાસીઓની પાસે 12 અંકની ખાસ ઓળખ ઉપલબ્ધ છે.  આધાર-આધારિત પ્રમાણીકરણ સેવાઓની શરૂઆ...