Admin
બિહારમાં બંદુકની અણીએ મોંઘી ડુંગળી ભરેલી આખી ટ્રક લૂંટી
બિહારના કૈમૂર જિલ્લાના મોહનિયામાં ડ્રાઇવર દેશરાજને બંદૂક બતાવીને 5 ટન ડુંગળી ભરેલી એક ટ્રક છ લૂંટારૂઓએ લૂંટી હતી. રાત્રીના આશરે 10.30 વાગ્યે ઓલ્ડ જીટી રોડના મુથની ટર્ન નજીક કાર પર સવાર 6 બદમાશોએ ટ્રકને નેશનલ હાઇવે નંબર 2 પર અટકાવી હતી. કને અજાણ્યા સ્થળે લઈ ગયો હતો અને દેશરાજને તેના કબજે કર્યો હતો. ત્યાં ટ્રક પર ભરેલા ડુંગળીની 102 કોથળા ભરેલા હતા. ક...
મેરી કોમે ઝરીનને હરાવી ઓલિમ્પિકમાં 7મી વખત સ્થાન
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમે નિખત ઝરીનને હરાવીને આવતા વર્ષે ચીનમાં ઓલિમ્પિક ક્વોલિફાયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું. 51 કિલો વજનની આ અંતિમ મેચમાં મેરી કોમે વિભાજિત પરિણામમાં જીત મેળવી હતી. આ મેચમાં, ખૂબ ઓછા પંચ થયા અને મેરી કોમે ટીમને 9-1થી જીતીને ટીમમાં સ્થાન મેળવ્યું. બીએફઆઇએ મેરી કોમ માટે સુનાવણી પણ જરૂરી કરી હતી અને નિખાત અને મેરી કોમ વ...
બિહારમાં કોંગ્રેસના નેતાની રાજકીય હત્યા
બિહારના ગાઝીપુર જિલ્લામાં કોંગ્રેસના સ્થાપના દિવસે પાર્ટીના નેતા રાકેશ યાદવની ગોળીથી હત્યા કરવામાં આવી છે. શનિવારે સવારે સવારે છ વાગ્યે તે મીનાપુર જીમ જવા ઘરેથી નીકળ્યા હતા. તે દરમિયાન હાજીપુરના સિનેમા રોડ નજીક યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવને બે બાઇક સવારોએ ગોળી મારી દીધી હતી. આ કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બદમાશોએ ગુનો કર્યો હતો....
ડાકોર પગદંડી ઓછી કરવા રૂ.3 કરોડનો અમપાનો ખર્ચ
અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં મ્યુનિ. શાસકો અને ઈજનેર અધિકારીઓએ ભકિતપથની ફૂટપાથની પહોળાઈ ઓછી કરવા માટે રૂ.ત્રણ કરોડન ખર્ચ કર્યો છે. પ્રજા ભલે વેરા ભર્યા કરે પણ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા માટે પગદંડી બનાવે અને પછી ટૂંકી કરાવે છે.
રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના બેઠકમાં “ભકિતપથ” માટે રજૂ થયેલ વિવાદાસ્પદ દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી છે. વટવા જ...
વિજય નહેરાએ વિજ ઠેકો સીરેલુમ કંપનીને વિજયની સરકારના દબાણથી આપ્યો
સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ કોન્ટ્રાકટ માનીતી સીરેલુમ કંપનીને રૂ.125 કરોડનો અપાવવામાં અમદાવાદ મહાનગર પાલિકાના કમીશ્નર વિજય નહેરા આખરે સફળ રહયા છે. ભાજપના ભંડોળ માટે કામ કરતાં નેતાઓએ જે કામ પરત કરેલું તેમાં વિજય નહેરાનો વિજય થયો છે. ગોલમાલ તો ત્યાં છે કે, વીજળીનું મેઈન્ટેનન્સ જેમને આપેલું છે એ કંપની સામે વિજીલન્સ તપાસ ચાલે છે અને તે શરૂં વિજય રહેરાએ કરા...
ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું
નવસારીની વિજલપોર નગરપાલિકામાં બબાલ થઇ છે. ભાજપના ઉપપ્રમુખે ભાજપના પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારવામાં આવી છે. ઉગ્ર બોલાચાલી બાદ ઉપપ્રમુખ સંતોષ પુંડકરે થપ્પડ મારતાં તેની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ બળવો કર્યો હતો. વિજલપોર શહેરને નવસારીમાં સમાવવાની ચર્ચા ચાલી રહી હતી. ગળુ પકડી તેમને તમાચા ઝીંકી દીધા હતા. વિજલપોર નગરપાલ...
જામનગરમાં કેનાલમાં કાર પડતાં 4ના મોત
જામનગરના જિલ્લાના ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-૧ ડેમની કેનાલ પસાર થઇ રહી છે ત્યારે આ કેનાલ પરથી પસાર થઇ રહેલી એક ઇકો કારના ચાલકને અચાનક ઝોકું આવી જતા તેણે કારના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી સીધી કેનાલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારના ડ્રાઇવર હરેશ અરજણભાઇ કરથીયા (ઉ.વ.૩૫), રસીક ભીમાભાઇ કદાવાલા (ઉ.વ.૩૫), નાર...
તીડ બલૂચિસ્તાનની તરફ ફંટાય તેવી પુરી સંભાવના
પવનની દિશાને પગલે તીડ બલૂચિસ્તાન તરફ જાય તેવી શક્યતા સરકારે વ્યકત કરી છે. રાજ્ય સરકારની આ કામગીરીને પરિણામે અને પવનની દિશાના આધારે તીડની દિશા હવે પાકિસ્તાનના બલૂચિસ્તાન તરફ રવાના થાય તેવી સંભાવના છે.
તીડો પૈકી એક ટોળું ફંટાઇને રાજસ્થાન તરફ ગયું છે. અને અડધું ટોળું વાઘાસણ, મિયાલ, આજુબાજુના ગામોના અંદાજે ત્રણ હજાર હેક્ટર વિસ્તારમાં જોવા મળ્યું હતુ...
દેશની સરહદનું રક્ષણ મીગ વિમાન હવે ભંગારવાડે
ભારતીય વાયુસેનામાં ત્રણ દશકથી દેશની રક્ષા કરતા ફાઇટર પ્લેન મિગ-૨૭ શુક્રવારે રાજસ્થાનના જોધપુર એરબેઝ ખાતે ૭ ફાઇટર પ્લેનોએ અંતિમ વાર ઉડાન ભરી હતી. વાયુસેનાના અનેક મોટા અધિકારી ઉપસ્થિત રહી વિમાનને સલામી આપી હતી. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાંં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી,દુશ્મનના ઠેકાણાઓ પર રાકેટ અને બોમ્બ ચોકસાઇથી ફેંક્યા હતા. 2006થી કાફલામાં રહેલા પોતાના સ...
ગુતરાતમાં મોદીના વિવાદી ભાષણ અંગે વાંધો ઉઠાવ્યો તો આવક વેરાની નોટિસ
અખબારો, ટીવી ચેનલો, કેટલાંક ન્યાયાધિશો, અધિકારીઓ, સરકારની સ્વતંત્ર સંસ્થાઓ પર કેન્દ્રની ભાજપની સરકારે કબજો કરી લીધા બાદ હવે ચૂંટણી કમીશ્નરને લક્ષ્ય બનાવીને તેમની સામે આવક વેરા વિભાગ દ્વારા પરેશાન કરવામાં આવતાં હોવાનો આરોપ છે.
આવકવેરા વિભાગે હરિયાણાનાં અધિક મુખ્ય સચિવ અને નાણાકીય કમિશનરને પત્ર લખ્યો છે. હરિયાણા સરકારને ચૂંટણી કમિશનર અશોક લવાસાનાં...
હીજડા યુનિવર્સિટી બનશે, શું શિખશે કોલેજમાં ?
હીજડા સમુદાય માટે દેશની પહેલી વિશ્વ વિદ્યાલય ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવશે. વિશ્વ વિદ્યાલયમાં સમુદાયના સ્ટુડન્ટ, ધોરણ-1થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કરી શકશે. ત્યાં સુધી કે જો તે કોઈ વિષય પર રિસર્ચ કરવા માંગે છે તો વિશ્વ વિદ્યાલય તેમને વિસારદની પદવી આપશે. ત્યાં નજીક જ એક સમયે વિશ્વ વિખ્યાત નાલંદા વિદ્યાપીઠ હતી.
અત્...
ભ્રષ્ટાચાર અટકાવવામાં રૂપાણી નિષ્ફળ : પોલીસ ચોકીઓ ભ્રષ્ટાચારના કારણે બ...
RTO ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું નિતિન પટેલે જાહેર કર્યું છે. આ અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આવી જ જાહેરાત કરી હતી. તેનો મતલબ કે ભ્રષ્ટાચારને કાબુમા લેવામાં ભાજપની વિજય રૂપાણી સરકાર નિષ્ફળ રહી છે. ખરેખર તો ચોકી હોય તો જ વ્યવસ્થા જળવાય છે. ભ્રષ્ટાચાર થતો હોવાથી બંધ કરવી તે શાણા શ...
સરકાર સામે વિરોધ કરવા ફરી દેખાયો જનતા કફર્યું
મોડાસા શહેરમાં બજારમાં જનતા કર્ફ્યુ હતો. મોડાસા શહેરના લઘુમતી સમાજના તમામ લોકોએ ઘરની અંદર રહી રોજા રાખી વિરોધ નોંધાવ્યો હતો. CAA અને NRC ના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવામાં આવ્યો હતો.
નાગરિક કાયદાના સમર્થનમાં ભાજપની નાગરિક જાગરણ સમિતિ દ્વારા રેલી બાદમાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા દ્વારા શુક્રવારે સ્વંયભૂ બંધ અને જનતા કર્ફ્યુનું એલાન ...
કૃષિમાં ગુજરાત 10મું અને ભાજપ ભ્રષ્ટાચારમાં નંબર 1
• ભાજપ સરકારની વિકાસની વાતનો પરપોટો ગુડ ગર્વનન્સના અહેવાલમાં ફૂટી ગયો.
• શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય પાછળના નાણાં અન્ય હેતુ માટે ખર્ચવાના કારણે આ સ્થિતીનું નિર્માણ થયું છે. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રમાં ગુજરાત ૧૧માં સ્થાને છે : દેશના ટોપ ૧૦ માં સ્થાન નહી.
• ભાજપ સરકારની જાહેરાત - સુત્રોમાં જ ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટ.
‘ગુડ ગર...
હું છું ગાંધી: ૮૨ એક સાવચેતી
પ્રવાહપતિત કથાના પ્રસંગને હજુ આવતા પ્રકરણ લગી મુલતવી રાખવો પડશે.
ગયા પ્રકરણમાં માટીના પ્રયોગોને અંગે હું જે લખી ગયો તેના જેવો મારો ખોરાકનો પ્રયોગ પણ હતો, એટલે એ વિશે આ સમયે થોડું લખી નાખવું ઉચિત સમજું છું. બીજું કેટલુંક પ્રસંગોપાત્ત હવે પછી આવશે.
ખોરાકના મારા પ્રયોગો અને તેને વિશેના વિચારોનો વિસ્તાર આ પ્રકરણોમાં નહીં કરાય. એ વિશે મેં ‘આરોગ્ય ...
ગુજરાતી
English