Admin
હું છું ગાંધી: ૭૯ નિરીક્ષણનું પરિણામ
જ્યારે ૧૮૯૩ની સાલમાં હું ખ્રિસ્તી મિત્રોના નિકટ પ્રસંગમાં આવ્યો ત્યારે હું કેવળ શીખનારની સ્થિતિમાં હતો. ખ્રિસ્તી મિત્રો મને બાઇબલનો સંદેશ સંભળાવવા, સમજાવવા ને મારી પાસે તે સ્વીકારાવવા મથતા હતા. હું નમ્રભાવે, તટસ્થપણે તેમનું શિક્ષણ સાંભળી સમજી રહ્યો હતો. આને અંગે મેં હિંદુ ધર્મનો યથાશક્તિ અભ્યાસ કર્યો ને બીજા ધર્મો સમજવાની પણ કોશિશ કરી. હવે ૧૯૦૩માં ...
26મીએ સૂર્યગ્રહણ તમામ રાશીમાં શું લાભ શું નુકશાન કરશે ?
સૂર્યગ્રહણ 2019 : 26 ડિસેમ્બર એ લાગશે વર્ષ નો છેલ્લો સૂર્યગ્રહણ, જાણો રાશિઓ પર એનો પ્રભાવ
કઈ રાશિઓ માટે આ ગ્રહણ શુભ રહેશે અને કઈ રાશિઓ માટે આ ગ્રહણ અશુભ રહેશે.
સૂર્યગ્રહણ પ્રારંભ : સવારે 8.17 મિનિટ
પરમગ્રાસ : સવારે 9.31 મિનિટ
સૂર્યગ્રહણ સંપૂર્ણ : સવારે 10.57 મિનિટ
2.40 કલાક સૂર્યગ્રહણ થશે
સુતકની શરૂઆત : 25 ડિસેમ્બર બુધવારે સાંજે 5...
સૂર્ય ગ્રહણ મોદી, રૂપાણી અને રાહુલ ગાંધી માટે આફત સર્જી શકે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન રાશિમાં થતું આ ગ્રહણ મંત્રીઓ, પ્રધાન વ્યક્તિ, રાજા, સૈનિક, હથિયાર રાખનાર, ડોક્ટર,મોટા વેપારીઓને કષ્ટ આપશે. આગામી 6 મહિનામાં આ ક્ષેત્રોમાં કાર્યરત લોકો પર સૂર્યગ્રહણનો અશુભ પ્રભાવ રહેશે.
ધન રાશિના રાહુલ ગાંધી જે વર્તમાનમાં રાહુની દશામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે પણ ગ્રહણ અશુભ સમય લાવશે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજનેતાઓ ...
અમદાવાદ સરદાર રીંગ રોડ પર 18 પુલ બનશે, કુલ થશે 20
પ૬ કી.મી. લંબાઈનો રીંગ રોડ ઔડા દ્વારા બનાવવામાં આવ્યો છે. જેના પર ત્રણ સ્થળે ટોલ બુથ મુકવામાં આવ્યા છે. એેસ.પી.રીંગ રોડની યોગ્ય દેખરેખ થતી ન હોવાથી ટોલટેક્ષની રકમ ઔડામાં જમા થશે તે મતબલનો પરિપત્ર થોડા દિવસો પહેલા જ થયો છે. ઔડાની માલિકીના એસ.પી. રીંગ તૈયર થયેલ ફલાય ઓવરનો ખર્ચ પણ રાજ્ય સરકારે ભોગવ્યો છે. આમ, એસ.પી. રીંગ રોડના નિર્માણ અને નિભાવની કોઈ ...
દિશમાન પર આવકવેરાના દરોડા કેમ પડ્યા ?
અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ફરી એક વખત ઈન્કમટેક્ષ વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે આજે સવારે આયકર વિભાગના અધિકારીઓએ ફાર્મા સ્યુટીકલ કંપનીઓના ધંધાના તથા કંપનીના ડીરેકટરોના નિવાસસ્થાને સામુહિક દરોડાની કાર્યવાહી કરી પ્રાથમિક તપાસમાં જ મોટી રકમની કરચોરી પકડી પાડી હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ ...
અમદાવાદના નિષ્ફળ મ્યુનિસિપલ કમિશ્નર છતાં ભાજપ મૌન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો હતો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત...
અમદાવાદમાં સૌથી વધુ ઝેરી હવા બોપલ તથા પીરાણામાં
પીરાણાની હવા સૌથી ઝેરી હોવાનું જાણવા મળે છે. જેને કારણે લોકોને શ્વાસ લેવાની મુશ્કેલી પડી રહી છે. તથા હૃદયરોગ, શ્વાસ-દમની બિમારી, સર્ગભા મહિલાઓ તથા બાળકો પર ઝેરી હવાની ગભંરી અસર પડતી હોવાનું જાણવા મળે છે. સૌથી વધુ ઝેરી હવા એક્યુએાઈ ૩૦૦, બોપલ તથા પીરાણામાં નોંધાઈ છે. શહેરમાં સરેરાશ એક્યુઆઈ ર૪ર તથા એરપોર્ટ વિસ્તારમાં એક્યુઆઈ ર૯૬ પ્રદુષિત માત્ર નોંધાઈ ...
ગુજરાતમાં 26મીએ સવારે 9.30 કલાકે સૂર્ય ઢંકાઈ જશે
26મી ડિસેમ્બર 2019માં સવારે અમુક દેશો-પ્રદેશોમાં કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્ભૂત અવકાશી નજારો જોવા મળવાનો છે. ભારતમાં દક્ષિણ પ્રદેશોમાં કંકણાકૃતિ અને બાકીના રાજયોમાં ખંડગ્રાસ ગ્રહણ જોવાનો અવસર છે. ગુજરાતમાં સવારે 9.30 કલાકે આશરે 68 ટકા સૂર્ય ઢંકાઈ જશે.
વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે....
રાજ્ય કક્ષાની વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપમાં ગાંધીનગરની ટીમ બીજા સ્થાને ...
ગાંધીનગર ઓલ ઈ ન્ડયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા ગત રરમી ડિસેમ્બરનાં રોજ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરનાં કોબા ૩⁄૪ાતે આવેલ પ્રેક્ષા વિશ્વ ૧⁄૪ારતી ૩⁄૪ાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગાંધીનગર સહિત કુલ ૧૧ જિલ્લાનાં કરાટે ૩⁄૪ેલાડીઓએ ઉત્સાહ૧⁄૪ેર ૧⁄૪ાગ લીધો હતો.
૪૮૮ ૩⁄૪ેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામા...
ખામી દૂર થતાં અમદાવાદના જોધપુરમાં ઉતરાયણ બાદ 24 કલાક પાણી
૧૯૯પથી રાજકીય લાભ લેવા માટે શરૂ કરવામાં આવેલ ર૪ટ૭ વોટર સપ્લાય પ્રોજેકટ આડે રહેલ તમામ ટેકનીકલ ત્રુટિઓ અને અંતરાયો દૂર થયા છે. ઉતરાયણ બાદ જાધપુરના રહીશોને ર૪ કલાક પાણી સપ્લાય કરવાની શરૂઆત થઈ શકે છે.
ર૦૧૦-૧૧માં તત્કાલીન હોદેદારોએ અભરાઈએ મુકવામાં આવેલી ફાઈલનો ફરીથી અમલ કરવા નિર્ણય કરી જાધપુર વોર્ડની પસંદગી રાજકીય દ્રષ્ટિએ કરી હતી. પરંતુ ટેકનીકલ દ્રષ...
મહિલાઓના નામે 17 ટકા મિલકતો, મોટાભાગે કાળા નાણાંને સગેવગે કરવા ઉપયોગ
ગાંધીનગર : ર૦૦૪-૦પ બાદ મહિલાઓના નામે નોંધાયેલી પ્રોપર્ટીની રજીસ્ટ્રેશન ફીમાં ૧ ટકાનો ઘટાડો જાહેર કર્યો છતાં સરકારના ધાર્યા મુજબ મહિલાઓના નામે પ્રોપર્ટીમાં વધારો થયો નથી. કુલ પ્રોપર્ટીમાં ૧૭ ટકા જ છે.
રાજ્યમાં રજીસ્ટ્રેશન થયેલી પ્રોપર્ટીની સંખ્યા કુલ 1.35 કરોડ છે. પરંતુ તેમાંથી ફક્ત સવા ત્રેવીસ લાખ જેટલી જ મિલકતો મહિલાઓના નામે છે. ર૦૧૬-૧૭ના વર્ષ ...
ગુજરાતના 40 લાખ ખેડૂતો ઉપર 60 હજાર કરોડનું દેવું
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર એ ખેડૂતને આર્થિક પાયમાલીમાં રાહત આપવા માટે બે લાખ રૂપિયા જેટલું દેવું ખેડૂતોનું માફ કર્યું તેને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ માં સરકાર બનતાની સાથે જ ખેડૂતોને દેવા માફી નો અમલ કર્ય...
નર્મદા બંધ પાસે હોવરક્રાફ્ટ શરૂં
હવે બે દિવસ બાદ ક્રિસમસનું વેકેશન શરૂ થશે. ત્યારે ગુજરાતી સહેલાણીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ૧૦ દિવસથી રિવર રાફ્ટીંગ બંધ હતું જેને શરૂ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે તે ૧૦ દિવસ રીવર રાફ્ટીંગ બંધ રહેવાને કારણે ૫ લાખથી વધુનું નુકસાન થયું છે. આ સુવિધાનો પ્રારંભ નર્મદા નદીનાં કાંઠે આવેલા ખલવાણી ગામેથી કરવામાં આવ્યો ...
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે 50 ફૂટ ઊંચું સરદારનું બાવલું
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આકાર લઈ રહેલા સરદારધામ ખાતે ૫૦ ફૂટ ઉંચી અને ૧૭૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી બ્રોન્ઝ મેટલની સરદાર પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જે આજે નોઈડાથી વિશેષ વાહન દ્વારા અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. આ પ્રતિમા વિશ્વવિખ્યાત શિલ્પકાર પદ્મ વિભૂષણ રામ સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે કે જેમના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ સહિત વિશ્વમાં સ...
અમદાવાદના ભાઈ-બહેને વર્ષો સુધી સોનાના હાર ચોર્યા
અમદાવાદ - આંતરરાજ્ય ચોર ભાઈ બેન મળીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ચોરી કરતી હોવાની વિગતો બહાર આવી છે. અમદાવાદ શહેરમાં સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરતી અને જવેલર્સોના શો રૂમમાંથી ઘણા વર્ષોથી ચોરી કરતા ભાઈ-બહેનને ઝડપી લેતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
જવેલર્સોની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈ હાજર કર્મચારી તથા વહેપારીને દાગીન...
ગુજરાતી
English