Friday, July 3, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

મંદી-મોંધવારી-મોદી સામે 8 જાન્યુઆરીએ દેશ વ્યાપી હડતાલ

8 જાન્યુઆરી 2020માં દેશવ્યાપી સામાન્ય હડતાલની હાકલ કરી હતી. નવી સરકાર -2 ના માત્ર 100 દિવસમાં, રાષ્ટ્રવ્યાપી હડતાલ આવી રહી છે. છેલ્લા 9 વર્ષથી સંયુક્ત મજૂર સંઘર્ષ તરફ દોરી રહેલા દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન સંગઠનો અને સ્વતંત્ર ફેડરેશન્સના સંયુક્ત મંચ, જન વિરોધી, મજૂર વિરોધી, રાષ્ટ્રવિરોધી નીતિઓ અને મોદી સરકારના પગલાઓ વિરુદ્ધ આ સંમેલનનું આયોજન કર...

રાહુલ દ્રવિડના પુત્ર સમિતે 201 રન ફટકાર્યા

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ પણ તેના પિતાની જેમ બેટ બતાવી રહ્યો છે. સમિત દ્રવિડ હાલમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર લીગમાં રમી રહ્યો છે. આ લીગ દરમિયાન રમાયેલી મેચમાં સમિત દ્રવિડે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેની બે ઇનિંગ્સમાં, સમિત દ્રવિડે 295 (201 અને 94 *) રન બનાવ્યા છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનમાં ઉ...

તોફાનો ભડકાવતી મોદીની વાણી, ક્યાં ગયા મોદીના “ગાંધી”

સમયની પલ્સ: મૂંઝવણના આ વાતાવરણમાં तवलीन सिंह લવસીન સિંહ - जनसत्ता દેશના મોટા શહેરોમાં અશાંતિ અને અરાજકતા ફેલાયા પછી પણ વડા પ્રધાન મોદીએ ગત સપ્તાહે પોતાના ચૂંટણી ભાષણમાં કોંગ્રેસ પાર્ટીને પડકાર ફેંકતા કહ્યું કે, શું કોંગ્રેસ દરેક પાકિસ્તાનીને ભારતનું નાગરિકત્વ આપવા માંગે છે, તો શું તે ત્રિપલ તલાક પાછો લાવવા માંગે છે? શું તે કલમ  370 પાછી લાવવા મ...

સૂર્ય ગ્રહણ ગુજરાતમાં સવારે 8થી 11 સુધી રહેશે, પ્રભાવ પડશે

કંકણાકૃતિ સૂર્યગ્રહણ 26/12/19  માગશર વદ – 50 (અમાવસ)ને  ગુરુવારના રોજ સૂર્યગ્રહણ થશે. ગ્રહણનો સ્પર્શ:  8: 04 ગ્રહણનો મધ્ય સમય: 09:19 ગ્રહણનો મોક્ષનો સમય: 10:48મિનિટ ગ્રહણનો ભોગ્ય સમય : 02:44 મિનિટ રહેશે. ગ્રહણની તેજસ્વિતા: 0.97 રહેશે. વેધ  : 25-12-2019 સાંજે 6-05 સ્પર્શ : 26-12-2019 સવારે 8-04 મધ્ય : 26-12-2019 સવારે 9-22 ...

ભારતના નાગરિક ન રહેવા માટે ગુજરાતમાં 14 લોકોએ મંજૂરી માંગી

ગીર સોમનાથ જિલ્લાના આકોલાળી ગામના હિન્દુ ધર્મના જ દલિત પરિવારના વર્ષ 2012માં તેમના પુત્રને લાલજી સરવૈયાને કે જેની ઉમર 27 વર્ષ હતી તેને આરોપીઓએ જીવતો સળગાવી દીધો હતો અને તે પરિવારે ઉના તાલૂકાના દેલવાડા ગામે હીજરત કરેલ હતી. આ પછી આ આકોલાલી ગામના દલિત પરિવારનું સંપૂર્ણ પુન:વસન કાયદાની જોગવાઇઓ મુજબ કરવામાં આવેલ નથી અને આ બનાવ વર્ષ 2012માં બન્યો હતો. બન...

ઢોંગી રૂપાણી સરકારનો મરતો માનવ અધિકાર

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી દ્વારા માનવ અધિકાર ભંગના કેસમાં આપેલ નિર્દેશ મુજબ પોરબંદર જીલ્લાના ભોળદર થી રોઘડા ગામે હિજરત કરેલ અનુસુચિત જાતિના હિજરતી પરિવારનું પુન:વસન કરવા બાબત આદેશ આપવા છતાં નિર્દેશનુ પાલન કરવામા રાજ્ય સરકાર બેદરકાર અને તંત્ર ઠાગાઠૈયા કરે છે. ભોગ બનનાર લોકો ઠેરના ઠેર છે. ગુજરાત સરકાર માનવ અધિકારોના રક્ષણ કરવામાં બેદરકાર છે....

રિસોર્ટમાં માથુ અથડાતા માસૂમ વિદ્યાર્થીનું મોત

અમદાવાદના મણિનગરમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ વડોદરાના મહી વોટરગેટ રિસોર્ટનાં પ્રવાસે ગયા હતા, જ્યાં 13 વર્ષીય વિદ્યાર્થી જીમીલ ગોપાલભાઇ કવૈયાનું મોત થઇ ગયું છે, જ્યારે વિદ્યાર્થીઓ ગાડી જેવી બેટરી સંચાલિત રાઇડમાં મજા માણી રહ્યાં હતા, તે સમયે જીમીલે રાઇડમાંથી પોતાનું માથું બહાર કાઢ્યું અને બાજુના થાંભલા સાથે અથડાતા તેનું મોત થઇ ગયું, ...

ખુશ્બૂનો હત્યારો આઇટીઆઇમાં અભ્યાસ કરતો જય વ્યાસ

વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામમાં તળાવમાંથી ખુશ્બૂની લાશ મળી હતી, એમ.એસ.યુનિવર્સિટીમાં બીકોમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને પિતાની છત્રછાયા વગરની ખુશ્બૂની લાશ તાડપત્રીમાં લપેટીને તલાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, તેના હાથપગ કેબલ વડે બાંધેલા હતા, શરીરના ભાગે ઇજાઓ હતી, એક લાકડા સાથે તાડપત્રી બાંધીને તેની લાશ તળાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, આ કેસમા...

શાહઆલમના તોફાનોમાં કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાન પઠાણ આરોપી

શેહજાદખાન પઠાણનો ફોટો અમદાવાદ: શાહઆલમની હિંસા એક આયોજન પૂર્વનું ષડયંત્ર હતુ, તેના માસ્ટર માઇન્ડ છે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાન પઠાણ અને વોર્ડ પ્રમુખ સલીમ ખાન, આ શખ્સોએ જ શાહ આલમની શાંતિ છીનવી લીધી, મુનીફ અન્સારી સહિતના કહેવાતા આ ત્રણ નેતાઓએ નાગરિકતા કાયદાના વિરોધમાં રેલીની મંજૂરી માંગી હતી, પરંતુ અજંપાભરી સ્થિતી જોતા પોલીસમાંથી મંજ...

SP નિર્લિપ્ત રોયને ધમકી આપનારી લેડી ડોન સોનુ ડાંગર ઝડપાઇ

રાજકોટની લેડી ડોન તરીકે જાણીતી અને ક્રાઇમની દુનિયામાં જેના માથે અનેક ગુના છે તેવી સોનુ ડાંગર પોલીસ સકંજામાં આવી ગઇ છે, રાજસ્થાનની ઉદેપુરની એક હોટલમાં છુપાઇને બેઠી સોનુને ગુજરાત પોલીસે ઝડપી લીધી છે, થોડા દિવસ પહેલા તેને એક વીડિયો બનાવીને અમરેલી SP નિર્લિપ્ત રોય અને PSI જલ્પા ડોડિયાને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં તેની સામે ધમકી આપવાનો અને સરકારી ક...

રૂપાણીના રાજકીય આરોપ, શાહઆલમની હિંસા પાછળ કોંગ્રેસ

અમદાવાદ: નાગરિકતા બિલના નામે શાહઆલમમાં પોલીસને લોહી લુહાણ કરી નાખવામાં આવી, અસામાજિત તત્વોએ પુરા વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, પોલીસર્મીઓ સહિત 25 લોકો ઘાયલ થયા છે, ત્યારે આ હિંસાની પાછળ કોંગ્રેસ હોવાનો સનસનીખેજ આરોપ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે, અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવેલા વિજય રૂપાણી કહ્યું કે ગુજરાતમાં હાલમાં શાંતિ છે, પરંતુ આ ષડય...

શાહઆલમ હિંસા, વીડિયો પોસ્ટ કરનારો મુફિસ અહેમદ અનિસ ઝડપાયો

અમદાવાદ: નાગરિકતા કાયદાના વિરોધની આડમાં શાહઆલમમાં લોકોને ભડકાવીને હિંસા કરવાનું એક ષડયંત્ર રચાયું હતુ, જેમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરાઇ છે, હવે આ કેસમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારો આરોપી મુફિસ અહેમદ અનિસ અંસારી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, જ્યારે શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થયો તેના ...

અમેરિકાના સાંસદે જવાબ આપ્યો – ભારત સરકાર ટીકા સાંભળવા માંગતી નથી...

યુએસમાં કોંગ્રેસ સમિતિ સાથે છેલ્લી ઘડીની બેઠક રદ કરવાની ઘોષણા પર ભારતીય-અમેરિકન મહિલા સાંસદે વિદેશ પ્રધાન એસ જયશંકરને જવાબ આપ્યો છે. યુએસ સાંસદ પ્રમિલા જયપાલે ટ્વિટ કર્યું હતું કે બેઠક રદ કરવા અંગેની માહિતી ખરેખર ખૂબ જ હાનિકારક છે. જયપાલે કહ્યું કે ભારત સરકાર તેની ટીકા સાંભળવા માંગતી નથી. ધ શિંગ્ટન પોસ્ટે પ્રમિલા જયપાલને ટાંકીને જણાવ્યું છે કે હાલન...

10 દિવસમાં બીજી વાર ટીવી ચેનલોને કડક પરિણામ ભોગવવા મોદીની ચેતવણી

નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં દેશના ગુજરાત સહીત જુદા જુદા ભાગોમાં વિરોધ અને હિંસાની ઘટનાઓ બની રહી છે. દરમિયાન સરકારે શુક્રવારે ન્યુઝ ચેનલો માટે સલાહકાર જારી કર્યો છે. આ સલાહકારમાં, ન્યૂઝ ચેનલોને એવી કોઈપણ સામગ્રીના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવા માટે કહેવામાં આવ્યું છે જે હિંસાને પ્રોત્સાહન આપે છે અથવા દેશ વિરોધી માનસિકતાને પ્રોત્સાહન આપે છે. વિશેષ વ...

ડોક્ટરે 30 વર્ષમાં 349 બાળકો પર જાતીય છેડછાડ કરી, ગુપ્ત ડાયરી

ડોક્ટર છેલ્લા 30 વર્ષમાં 349 બાળકો સાથે જાતીય ગુનાઓ કરી ચૂક્યો છે. ફ્રાન્સનો સૌથી મોટો જાતીય ગુનાનો કેસ હોઈ શકે છે. 68 વર્ષીય સર્જન જોએલ લે સ્કાઉર્નેક પર, બાળ બળાત્કારના કેસમાં માર્ચ મહિનામાં કેસ ચલાવવામાં આવશે. જોએલ લે સ્કાઉર્નિકે મધ્ય અને પશ્ચિમ ફ્રાન્સની હોસ્પિટલોમાં ત્રણ દાયકા સુધી કામ કર્યું હોવાનું જાણવા મળે છે. જોએલ લે સ્કાઉર્નેક પર પહેલા...