Admin
નિવૃત્ત સૈનિક 26 વર્ષથી ખેડા કલેક્ટર કચેરીના ન્યાય માટે ધક્કા ખાઈ રહ્ય...
મૂળ ખેડા જીલ્લાના નાનકડા ગામથી સૈન્યમાં જોડાયા હતા. 17 વર્ષ ફરજ બજાવી હતી. બેંગલોર, મેરઠ, હરીદ્વાર, નૈનિતાલ, જયપુર, રાંચી, બિહાર, અમદાવાદ અને ચીન બોર્ડર પર લદાખમાં 1987માં કડકડતી ઠંડીમાં દેશની રક્ષા માટે ફરજ બજાવનાર અમદાવાદનાં વતની કામિલભાઈ કે. સુતરિયા આજે 63 વર્ષની ઉંમરે પહોંચ્યા છે.
37 વર્ષે નિવૃત્ત થયેલા સૈનિક કામિલભાઈને ખેતી માટે સરકાર તરફથી જ...
બુલેટ ટ્રેનની જમીન માટે રૂ.620 કરોડ ખેડૂતો અને મકાન માલિકોને ચૂકવાયા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સંપાદિત જમીન ખાતેદારોની સર્વ સંમતિથી રૂ.620 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ભરૂચ અને વડોદરા જિલ્લામાં સંપાદિત જમીન માટે જંત્રીની કિંમત અથવા નજીકના વેચાણોની ચાર ગણી અને શહેરી વિસ્તારોમાં જંત્રીની કિંમત અથવા નજીકના વેચાણોની બજાર કિંમતના બે ગણા કિંમત ચૂકવવામાં આવી રહી છે. વિકસિત શહેરી ...
કચ્છના દરિયાકાંઠેથી ઘુસણખોરી વધી, 60 કિ.મી.ના વિસ્તારમાં પોલીસ નથી
પાકિસ્તાનની સરહદ સાથે દરિયાઈ અને જમીન સાથે જોડાયેલી કચ્છની ભારતની એક માત્ર સરહદ પર કોઈ ચોકી પહેરો નથી. કહેવા ખાતર રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે, બાકી જખૌથી કોટેશ્વર સુાધીના 60-70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા વ્યવસૃથા જ ગોઠવાયેલી નાથી. કચ્છમાંથી ક્યારેય આતંકવાદીઓ પકડાયા નાથી, પરંતુ જમ્મુ-કાશ્મીરના હુમલા બાદ એલર્ટ આપવામાં આવ્યું હોવા છતાં દર...
ચાઈનીઝ ભાષામાં લખેલા સંદેશ ધરાવતાં કબુતર મળતાં પોલીસની દોડધામ
ચાઈનીઝ ભાષાના સંદેશ સાથે ચીનથી ઉડીને આવેલાં કબૂતરે કચ્છના પોલીસ કર્મીઓને દોડતા કર્યાં છે. શેખપીર પારે પોલીસે કબૂતરને પકડીને તેની તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે ચાઈનીઝ ભાષાના લખાણ સાથે અને પગમાં બાંધેલી વિશિષ્ટ રીંગ સાથે એક કબૂતર મળી આવ્યું છે. આ લખાણને કારણે કબૂતરે પશ્ચિમ કચ્છ પોલીસને દોડતી કરી છે. શેખપીર પ...
કચ્છમાં 200થી વધુ ગાયના મોત
રાજ્યમાં કચ્છમાં મોટી સંખ્યામાં એક સાથે ગાયના મોતનો મામલો સામે આવ્યો છે, લગભગ એક સાથે 200 ગાયના મોતના સમાચાર અરેરાટી જેવો માહોલ સર્જાયો છે. કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે 200થી વધુ ગાયના મૃતદેહ જોવા મળ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમી ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પાકમા...
ગુજરાત વિધાનસભામાં આતંકવાદનો ખાતમો કરવાની માંગણી ધારાસભ્યોએ કરી
ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન વખતે જ કોંગ્રેસના ધારાસભ્યોએ આતંકવાદનો ખાતમો કરો,અમે તમારી સાથે છીએ તેવા સૂત્રો પોકારી ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ગૃહમાં ભારે સૂત્રોચ્ચાર થતા રાજ્યપાલે માત્ર પાંચ જ મિનીટમાં પ્રવચન ટૂંકાવવુ પડયુ હતું. વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ તોફાની બની રહ્યો હતો કેમકે,પ્રથમ બેઠકમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પ્રવચન શર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા બેઠક પરથી MLA મધુ શ્રીવાસ્તએ ચૂંટણી લ...
વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તએ વડોદરાથી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્વ ૬ વખત એમએલએ, ૨ વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. મધુ શ્રીવાસ્તએ વડાપ્રધાન મોદીને લોકસભામાં બાહુબલી નેતાઓની જરૂર હોવાથી પોતે ૨૦૧૯ની ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા દર્શાવી છે. મધુ શ્રીવાસ્ત પોતે બાહુબલી નેતા છે, તેવો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું ક...
અમારા મુખ્ય મંત્રી ભોળા છે – નિતીન પટેલ, આખો રૂપિયો કોણ ગળી જાય ...
ગુજરાત વિધાનસભામાં ભ્રષ્ટાચારનાં આરોપો કરી રાજકીય નિવેદનબાજી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ઓનલાઈન એનએ અંગે સરકારે મહેસુલ અને ગૃહ વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગેના નિવેદનનો બચાવ કરતાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જે કહ્યું હતું કે પ્રજા સુધી પૈસા કેટલાં પહોંચે છે. વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો...
પરોપકારી વનસ્પતિઓનું નિયંત્રણ
પરોપકારી વનસ્પતિઓ ઘણું નુકસાન કરી શકે છે. તેમનું નિયંત્રણ કરવાની પધ્ધતિ અમરવેલ (સંપૂર્ણ થડ પરજીવી)
ઓળખ અમરવેલ પાતળી દોરી જેવી થડવાળી હોય છે
રંગ લીલાથી પીળો અથવા નારંગી રંગની હોય છે
છલકાતા રંગના કારણે યજમાન પાક ઉપર સહેલાઈથી જોઈ શકાઈ છે
નુકસાન યજમાનના વિકાસને અટકાવે છે
ઘણી વખત છોડની વૃદ્ધિ ઘટાડી નાશ કરે છે
અમરવેલ યજમાન પાકમાંથી પોતાનો ...
જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ વધી રહ્યો છે
લીમડો, કણજી, નફફટીયો, અરડૂસી, પીળી કરેણ, સેવંતી, બોગનવેલીયા, મત્સયગંધાતી, ફૂદીનો, ધત્રો, ડમરો, લસણ, આંકડો, તમાકુ, સીતાફળી, કડવા ઘીલોડા, કાળા મરી અને વછનાગ વનસ્પતિ જીવાત નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. વનસ્પતિઓ પૈકી જીવાત નિયંત્રણ ક્ષેત્રે લીમડાનો ઉપયોગ વધારેમાં વધારે થાય છે. રાસાયણીક દવા સામે પ્રતિકારશક્તિ વિકસાવા માંડી. જીવાતના કુદરતી દુશ્મનો...
ઝગડીયાના ખેડુતે કરી લાલ કેળાની સફળ ખેતી, મેળવ્યો મબલખ પાક
અંકલેશ્વર પાસેના ઝગડીયાના મુલદ ગામના ખેડૂત ભરત પટેલે દક્ષિણ ભારતમાં જ જોવા મળતા લાલ કેળાની ખેતી કરી મબલખ પાક મેળવ્યો છે. દેશી ખાતરથી ખેતી કરીને લાલ કેળા ઉપજ પણ સારી અને ભાવ પણ સારો મળ્યો છે. 4 એકર જમીનમાં 6000થી વધુ લાલ કેળાના રોપાઓનું વાવેતર કરી પોષણ અને કીટકોથી બચાવવા ગૌમૂત્ર અને ઓર્ગેનિક ખાતર આપ્યું હતું. એક વર્ષની મહેનત બાદ લાલ કેળાનું બમ્પર ઉ...
ગાયના વાસીદા, છાશ વગેરે માંથી પંચગવ્ય ખાતર બનાવતાં ખેડૂતો
સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોશણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સો...
ગુજરાતને થયેલા અન્યાની 27 થપ્પડની ગુંજ લોકસભામાં સંભળાશે
કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ...
મોંનું કેન્સર અમદાવાદમાં વધું, કુદરતી ખોરાક એક ઉપાય
ભારતમાં મોઢાના કેન્સરનું સૌથી વધું પ્રમાણ અમદાવાદમાં છે. અમદાવાદમાં યોજાએલી કેન્સર કોન્ક્લેવમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. વિશ્વમાં 33 ટકા કેન્સર ભારતમાં નોંધાયેલા છે. તેમાંના 30% કેસ મોઢાના કેન્સરના હોય છે. દેશભરના 100 કેન્સરના ડોક્ટર્સ ભાગ લીધો હતો. ભારતમાં દર વર્ષે કેન્સરના 12 લાખ નવા કેસ નોંધાય છે. જેમાં પુરુષોમાં મોઢાનું અને મહિલાઓમાં બ્રે...
રાજકીય કિન્નાખોરીથી ગુજરાતની સૌથી મોટી GIDC રદ, મોદીએ પ્રસિદ્ધિ લીધી, ...
રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી બનાવવા 2007 અને 2009માં વાયબ્રંટ ગુજરાત વખતે પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ MoU કર્યા હતા. 10 વર્ષથી ઔદ્યોગિક વસાહત તો ન બની પણ તે પ્રોજેક્ટ જ રદ કરી દેવાનો નિર્ણય વિજય રૂપાણીની ભાજપ સરકાર અને આ વિસ્તારના નેતા અને GIDCના અધ્યક્ષ બળવંતસિંહ રાજપુતે લીઘો હોવાથી લોકોમાં ભારે રોષ છે. અહીંના ...

English