Admin
દિલ્હી-મુંબઈ હાઈવે પડતો મૂકો નહીંતર લોકસભા ચૂંટણી બહિષ્કાર ને આત્મહત્ય...
દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહેલા આઠ લેન નેશનલ કોરીડોર હાઈવેનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. તેઓ ગોધરા નજીક એકઠા થયા હતા અને હાઈવે પ્રોજેક્ટ પડતો મૂકવા માટે 5 મહિના પછી ફરી એક વખત માંગણી દોહરાવી હતી. જો સરકાર જમીન હડપ કરશે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને આંદોલનને રસ્તા પર લઈ જવા માટે સરકારને ચીમકી આપી છે. તેમ છતાં સરકાર જમીન લેશે તો આત્...
ધરમપુરના રાજનેતાઓ રાજધર્મ ભૂલ્યા, મહિલાઓની હાજરી ભાજપના નેતાએ ગાળો આપી...
ધરમપુર નગરપાલિકાની અંદાજપત્ર અંગેની બેઠક મળી હતી. જેમાં ભાજપ સંચાલિત ધરમપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા રમેશ અટારાએ મહિલા સભ્યોની હાજરીમાં ગળો આપી હતી. જે અંગે મહિલાઓએ ગાંધીનગર ખાતે મહિલા આયોગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. કોઈ મહિલાની હાજરીમાં અસભ્ય વર્તન કરવા બદલ કામ ચલાવી શકાય છે. સામાન્ય સભામાં પ્રતિ પક્ષ કોંગ્રેસના નેતા દ્...
ગોવિંદ પટેલે ૧૯૨ દેશોના ધ્વજ અને ગુજરાતના નકાશા શાળાઓને ભેટમાં આપ્યા
ગોવિંદ પટેલ ૧૯૯૯થી એક મોટેલમાં કાયમી નોકરી મળી. મોટેલમાં એમને રહેવા માટે ઘર, પાવર, પાણી અને ગેસ પણ મોટેલ તરફથી વિના મુલ્યે મળ્યા. ગોવિંદભાઇએ એમના પત્નિ અને બાળકો સાથે મળી નક્કી કર્યું કે દર મહિને આપણા ૪૦૦-૫૦૦ ડોલર બચે છે તો આ રકમા શા માટે સેવા કાર્યોમાં ન વાપરવી? બસ એમણે શરૂઆત કરી દીધી. ૧૯૨ દેશોના ધ્વજ થોકબંધ ખરીદીને ગુજરાતની વિવિધ શાળાઓના બાળકોને ...
ગોપાલભાઈ પારેખે 150 ગુજરાતી પુસ્તકો જાતે કંપોઝ કરીને ઇન્ટરનેટ પર મૂક્...
ગોપાલભાઈ પારેખ સ્વભાવે મોજીલા માણસ છે. મનમાં આવે તો કોઈ પણ કામ પૂરી ઇમાનદારીથી ઉપાડી લે છે અને એને અંજામ સુધી પહોંચાડે છે, ભલેએ કામમાં ગમે એટલી મહેનત કરવી પડે. ૨૦૦૭માં એમને વિચાર આવ્યો કે ગુજરાતી સાહિત્યનો આસ્વાદ ખૂબ જ સરળતાથી આબાલ વૃદ્ધ લઈ શકે તે માટે આખેઆખું સાહિત્ય, ઇન્ટરનેટના માધ્યમથી કેમ ન પહોંચાડવું? એવામા એક મિત્રે એમને ગટેનબર્ગ ઓ આર જી વ...
સામાજિક સંસ્થાઓના આધારસ્થંભ બની રહ્યા ગીરીશભાઈ ચિતલીયા
ગિરીશભાઈનો જન્મ અમરેલી જીલ્લાના ચલાલા ગામમાં ૧૯૨૯ માં એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. એમના પિતા શ્રી કમલશી કરશનદાસ ચિતલીયા મુંબઈયુનિવર્સીટીએ શરૂ કરેલા B.Com. ડીગ્રી કોર્સના પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. તેઓ મુંબઈના જય ભારત સાપ્તાહિકના માલિક અને તંત્રી હતા. ગિરીશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ મુંબઈની પ્રખ્યાત અંગ્રેજી મિડિયમની કબુબા...
કેપ્ટન નરેન્દ્ર ફણસેએ બોલતુ અખબાર કિરણ શરૂં કર્યું
કેપ્ટન નરેન્દ્ર ફણસેએ લંડનના રોકાણ દરમ્યાન એમણે ૧૯૮૫માં, લંડનમાં રહેતા ભારતીય અંધજનો માટે બોલતું અખબાર ‘કિરણ’, મૂળ કેન્યાનાં કલ્પનાબહેન પટેલની સાથે શરૂ કર્યું. આજે પણ આ અખબારની ડિજીટલ આવૃત્તિ લગભગ ચારસો દૃષ્ટીની ક્ષતિ ધરાવતા શ્રોતાઓને દરઅઠવાડિયે મોકલવામાં આવે છે. લંડનના રહેવાસ દરમ્યાન, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ગુજરાતી લેખનની પ્રવૃત...
શિક્ષક કિશોરભાઈ મોહનભાઇ પટેલે અનેક સોફ્ટવેર તૈયાર કર્યા
શિક્ષક ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલે ૧૧ મા અને ૧૨ મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એમણે અનેક સોફટ્વેર તૈયાર કર્યા છે. ૨૦૦૯ થી શરૂ કરેલા એમના બ્લોગ “શિક્ષણ સરોવર” નો અનેક વિદ્યાર્થીઓ લાભ લે છે. માત્ર વિદ્યાર્થીઓને જ નહિં, શિક્ષકોને પણ એમણે અનેક ક્ષેત્રોમાં તાલીમ આપી છે, જેવા કે ચૂંટણીમાં અધિકારી તરીકે કામ કરવાની તાલીમ, વસ્તી ગણત્રી કરવાની તાલીમ, આંકડાશાસ્...
વિકિપીડિયા ગુજરાતીના 10,000 થી વધું લેખો અશોકભાઈ મોઢવાડિયાએ તૈયાર કર્ય...
અશોકભાઈએ વિકિપીડિયા ગુજરાતીના Administrator તરીકે, મિત્રોની મદદ લઈ, દસ હજાર ઉપરાંત લેખોનું સંપાદન કર્યું અને એ લેખ નેટ ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવ્યા. તે ઉપરાંત અશોકભાઈ અને થોડા મિત્રોએ વિકિપીડિયાના બહુભાષી સાહિત્ય પ્રકલ્પ “Wikisource” પર ગુજરાતી ભાષાના સાહિત્ય માટે અલાયદું Domain મેળવ્યું, જે “વિકિસ્રોત” તરીકે ઓળખાય છે, અને તે પર ગુજરાતી સાહિત...
હીરલ શાહે ગુજરાતી શાળા માટે 300 વિડિયો લંડનથી તૈયાર કર્યા
ઇવિદ્યાલયના કાર્યને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા હીરલબેન યુ.કેમાં રહીને એકલા હાથે એમણે લગભગ ૩૦૦ જેટલા વિડીયો બનાવ્યા. ટેકનોલોજીનો લાભ ગુજરાતના પ્રત્યેક ગામને મળે, અને જ્યાં વ્યવસ્થિત શાળાઓ નથી, ત્યાં ટેકનોલોજીની મદદથી શિક્ષણનો પ્રસાર થઈ શકે એટલા માટે એક સહિયારૂં આયોજન કરવું. ૨જી ઓકટોબર ૨૦૧૩ નાં શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રોની મદદથી એમણે ઈ-...
“ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો
માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષા...
લંડનના હીરલ શાહે શરૂ કરેલા ઈ-વિદ્યાલયને મદદ કરતાં સુરેશ જાની
શ્રી સુરેશ જાની- એક મળવા જેવા માણસ ….. પી.કે.દાવડા સુરેશભાઈનો જ્ન્મ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં, ૧૯૪૩ માં અમદાવાદમાં થયો હતો. એમના પિતા જ્યારે ૧૯૫૫ માં રેલ્વેની નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે તેમનો ૨૫૦ રૂપિયા પગાર હતો. શાળામાં તો ચાલતા જતા હતા’ પણ દૂર આવેલી એંજીનીઅરીંગ કોલેજમાં જવા સુરેશભાઈને બસ ભાડા માટે રોજ ૧૦ પૈસા મળતા . નોટબુક્સ, પુસ્...
ભાજપ તાલુકા પ્રમુખ જમીન કૌભાંડમાં પકડાયા પણ કોઈ પગલાં ન લેવાયા
બનાસકાંઠામાં લાખણી તાલુકા BJP પ્રમુખ હેમરાજભાઇ ધર્માભાઇ કાગ તથા લક્ષ્મણ ચુના વજીર સામે જમીન હડપ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખોટી સહીઓ કરીને 900 મીટર મોકાની જમીન માટે ખોટા દસ્તાવેજો કરી લીધા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તાલુપા પંચાતની કચેરી પાસેની જમીન પર કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે પાવર ઓફ એટર્ની બનાવીને આ જમીન હડપ કરી લીધી હતી. ત્યા...
કફશિરપ કોડીન નશા માટે ડ્રગ્સ કમિશનર જવાબદાર
ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાંથી નશીલી દવાઓની બાવન બોટલના જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી. હુસૈની મસ્જિદ પાછળ રહેતા સાજિદ ઇકબાલ મમદુ પોતાના મકાનમાં તેના મિત્ર ફરદીન ફિરોજખાન પઠાણ સાથે કોડીન સીરપની નશીલી દવાનો છૂટકમાં તેનો વેપાર કરતા હતા.
કફ સીરપનો ઉપયોગ ખાંસીની બિમારી માટે થાય છે. તબીબના પ્રિસ્ક્રીપ્શન વગર તે દવાની દુકાનેથી આપી શકાતી નથી...
અહેમદ પટેલની ચઢતી પડતી
ચઢતી-પડતી - દિલીપ પટેલ – રાજકીય વિશ્લેષણ પોતાના વતન અંકલેશ્વરના પિરાણા ગામ ખાતે લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતી વેળાએ કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે, અત્યાર સુધી એક જ નામનો ઠરાવ કરીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નક્કી કરીને નામ મોકલતી હતી. અહેમદ પટેલ કહે એટલે હા ભણીને તેના નામ પર મહોર લગાવવામાં...
સોમનાથ મહાદેવ સાયબર દર્શન માટે 10 કરોડ મુલાકાતી આવ્યા
સોશિયલ મીડિયામાં સોમનાથ મહાદેવના દર્શન 10 કરોડ વખત થયા છે. દર્શન, પૂજા વિડીયો અને અન્ય સેવાઓ વર્ષ 2015થી શરૂ કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના વર્ષ 2018 દરમિયાન ફેસબુકમાં 9.98 કરોડ વખત દર્શન લોકોએ કર્યા હતા. ટ્વીટરમાં સોનનાથ મહાદેવના દર્શન 80 લાખ વખત લોકોએ કર્યા હતા. ભાવિકોને સોમનાથ મહાદેવના દર્શન હાઈ રેઝોલ્યુશન ક્વોલિટીમાં થઈ શકે છે. 46 દેશમાં વસતા...

English