Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

10 ટકા અનામતનો લાભ મુસ્લિમોને મળશે 

દેશની અંદર 30% બિન અનામત જ્ઞાતિઓ છે એટલે કે કુલ 39 કરોડ આ ૩૯ કરોડ પૈકી 14 કરોડ મુસ્લિમ છે (જે મુસ્લિમ જ્ઞાતિના પૈકીના કુલ વસ્તી19 કરોડ માંથી બિન અનામત જ્ઞાતિ માં આવે છે )હવે આ 14 કરોડ પૈકી ઘણા બધા એવા છે કે જેઓ પાસે શહેરમાં 100 વાર થી નીચે નું મકાન પ્લોટ અને ગામડામાં  200 વાર થી નીચેનો મકાન  પ્લોટ છે હવે એ પૈકી દસ કરોડ તો એવા છે કે જેમની પાસે બ...

ગુનાખોર પ્રધાનો સામે કેસ ધીમા ચાલે છે

ગુજરાતના ડેપ્યુટી CM સહિત 10 મંત્રીઓ સામે ફોજદારી કેસ છે. તેઓ સામે અદાતલમાં ઝડપથી કાર્યવાહી થતી નથી. તેઓ પ્રધાન બન્યા તેને એક વર્ષ થયું છે છતાં તેમાંના એક પણની સામે અદાલતમાં ઝડપી કેસ ચાલ્યા નથી કે કોઈ સામે ચૂકાદો આવ્યો નથી. ગુજરાત ઇલેક્શન વૉચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં ગુજરાત વિધાનસભાના 40% મંત...

ધારાસભ્યોની સંપત્તી અને ગુનાની તપાસ ન થઈ

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઉમેદવારોએ જાતે પોતાની સંપત્તિ જાહેર કરી હતી. જેમાં ખરેખર તેના શોગંદનામાં સાચા છે કે નહીં તેની તપાસ ચૂંટણી પંચ, ગુજરાત વિધાનસભા, વિજીલંસ કમિશન કે આવકવેરા વિભાગ દ્રારા હજું સુધી થઈ નથી. ધારાસભ્યો ચૂંટાયા તેને એક વર્ષ પુરું થયું છે. આવી સંપત્તી કોણે કેટલી જાહેર કરી હતી તેની વિગતો અહી આપવામં આવી છે. વિધાનસભામાં ...

૪૦ દિવસમાં ખરાબાની જમીનને ખેતી માટે શ્રેષ્ઠ બનાવી શકાય

આઇ.ઇ.સી.ના રિસર્ચ એક્ઝીક્યુટીવ સમ્યક ચતુર્વેદીએ જમીનની ફળદ્રુપતા તથા પી.એચ. સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે ફક્ત ૪૦ દિવસમાં ખરાબા ની જમીનને પણ ખેતી માટે શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકાય કે જેથી જમીનની ફળદ્રુપતા ઉપરાંત રોગપ્રતિકારક તથા ઉત્પાદન શક્તિ વધે તે અંગે ઇનોકેર કલ્ચરની સમજ આપી હતી અને તેની પ્રયોગવિધીનું નિદર્શન કર્યું હતું. જમીનની ...

કોંગ્રેસની ઉચ્ચ શક્તિ સમિતિ સમક્ષ બળવાખોરોનો મોટો પ્રશ્ન

કોંગ્રેસની અંદર ચાલી રહેલાં આંતરિક વિખવાદને લઇને 8 સભ્યોની એક ઉચ્ચ શક્તિ સમિતિ - હાઇપાવર કમિટીની રચના અમિત ચાવડાએ કરી તો છે પણ આ સમિતિ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન તો બળવાખોરી અને પક્ષ વિરોધી ચાલતી પ્રવૃત્તિનો આવીને ઊભો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય ધવલ ઝાલા અને મહેસાણામાં શિસ્ત ભંગ માટેના બનાવો આવીને પડેલાં છે. ઉચ્ચ શક્તિ સમિતિમાં અર્જુન મોઢવાડિયા...

ખેડૂતોને માત્ર બે હેક્ટર સુધી સહાય એ ક્રૂર મશ્કરી

મોરબી જીલ્લાના તમામ પાંચ તાલુકામાં ઓછા વરસાદને પગલે પાંચેય તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી જરૂરી સુવિધા આપવાની માંગ છતાં મોરબી અને ટંકારાને અછતગ્રસ્ત જાહેર ના કરીને ખેડૂતોને બે હેક્ટર સુધી સહાયની જાહેરાત એ ખેડૂતોની મશ્કરી સમાન હોવાનું જણાવીને ધારાસભ્યએ પ્રહારો કર્યા હતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબી તાલુકામાં રૂ ૬૩૦૦ અને ટંકારા ...

મહિલાઓને ઘડીયાલ કોણે ભેટ આપી

પ્રધાનમંત્રી અને ભાજપના અધ્યક્ષના ફોટોવાળી વોલ કલોકની ભેટ આપવામાં આવી હતી. 21-22 ડિસેમ્બરનારોજ ગાંધીનગર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયુ હતું. દેશમાંથી આવેલા મહિલા કાર્યકર્તાઓને – આગેવાનોને વદાપ્પ્રરધાન તથા રાષ્ટ્રીય પ્અરમુખના ફોટોઝની સાથે સાથે ભાજપનું નિશાનકમળનો લોગો ધરાવતું કેસરી કલરનુંએક વૉલ ક્લોક સ્મૃતિચિહ્ન તરીકે...

કચ્છ લોકસભાથી મોરબી અગલ થવા માંગે છે

કચ્છ લોકસભા વિસ્તાર સેસ્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે. મોરબીને છેલ્લા ૧૦ વર્ષથી કચ્છ લોકસભાની સાથે જોડવામાં આ...

ધારાસભ્ય મેરજાએ રાત્રીસભામાં લોકોના પ્રશ્નો સાંભળ્યા

મોરબીના નવલખી રોડ પર આવેલી બોડાસર વાડી વિસ્તારના પીવાના પાણી, સિમેન્ટ રોડ, પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂર્વ સહિતના પ્રશ્નો ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તે વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં રાત્રી બેઠક યોજી હતી જેમાં સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના પ્રશ્નો તાકીદે ઉકેલવાની માંગ કરી હતી તેમજ સિમેન્ટ રોડ પૂર્વે ડ્રેનેજ અને અન્ય અધૂરા કામ પૂર્ણ કરવાની...

ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે જે ડાન્સ કોમ્પીટીશન આગામી તા. ૨૭-૦૧-૨૦૧૯ ને રવિવારના રોજ ટાઉન હોલ મોરબી ખાતે સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આયોજિત ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ ફોર્મ ભરેલ હોય તેને ૧૦ જાન્યુઆરી સુધીમાં ઓફ...

સિરામિક પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે દિલ્હીમાં રજૂઆત

મોરબીનો સિરામિક ઉદ્યોગ પાયાના પ્રશ્નો ઉપરાંત નેચરલ ગેસના ભાવો, કોલગેસ સહિતના પ્રશ્નોથી પરેશાન હોય તે ઉપરાંત એન્ટી ડમ્પિંગ ડયુટીનો પ્રશ્ન પણ ઉકેલાયો ના હોય જે મામલે તાજેતરમાં સિરામિક એસો પ્રમુખ સહિતના અગ્રણીઓએ દિલ્હીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મુદે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી જીસીસી દેશોમા સિરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંમ્પીંગ ના લાગે તે માટે રજુઆત કરવા મ...

સરકારી શાળામાં તાળાબંધી

હળવદના અમરાપર ગામની સરકારી શાળામાં આજે શિક્ષકોની ઘટ હોવાથી નારાજ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી અને એક શિક્ષિકાને અન્ય ગામમાં ચાર્જ સોપવામાં આવતા શિક્ષિકાને પરત કરવાની માંગ કરી રહ્યા છે સરકારી શાળામાં શિક્ષણ કાર્ય રામ ભરોસે ચાલી રહ્યું છે ભણશે ગુજરાત જેવા સોનેરી સુત્રો આપતી સરકાર સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો ફાળવી સકતી નથી અને હળવદ તાલુકાના ગ્ર...

અબજોના બેનામી વ્યવહારો ઝડપાયા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં થતી કરચોરી રોકવા માટે આઈટી ટીમ દ્વારા સતત ઓપરેશન કરવામાં આવતા હોય છે જેમાં આજે સવારથી રાજકોટ આઈટી કમિશ્નરના માર્ગદર્શન હેઠળની ટીમે સર્ચ ઓપરેશન શરુ કર્યું હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી મળી છે રાજકોટ આઈટી વિભાગના કમિશ્નર ગોપીનાથના માર્ગદર્શન હેઠળની ટીમોએ આજે મોરબીમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું છે જેમાં સુત્રોમાંથી પ્રાપ્ત...

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારોની વરણી

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જે નવી ટીમ સાથે પ્રદેશ મહામંત્રીએ આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને આગામી દિવસોમાં યોજાનાર સંપર્ક યાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી Middle Post Content આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મોરબી જી...

પત્રકાર ભાનુભાઈ શુક્લના પુત્રએ અમેરિકામાં વિયોગ કથા લખી

હમણાં અમેરિકાના ખ્યાતિપ્રાપ્ત ઉદ્યોગપતિ રાહુલ શુકલ ગુજરાતમાં છે, એમની પિતૃતર્પણ જેવી સ્મરણકથા ‘વિયોગ’ આમ તો ડોક્યુનોવેલની કક્ષામાં આવે તેવી કૃતિ છે. પિતા ભાનુભાઈ શુક્લ પત્રકાર સુરેન્દ્રનગરના જાહેરજીવનની અગત્યની વ્યક્તિ અવસાન પામે છે એની આસપાસની વેદનાભીની વાતો, સ્મરણો રાહુલભાઈ આ ‘વિયોગ’માં પ્રયોજે છે. પિતા ‘સમય’ (સાપ્તાહિક) ચલાવતા. એટલે લેખકના મનમાં...