Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માંગી

13/12/2018 હિંમતનગર તાલુકાના હડીયોલ ગામના વ્યક્તિએ વાત્રક ડેમમાંથી માછીમારીનો ઇજારો લીધા બાદ શાંતિથી માછીમારીનો ધંધો કરવા દેવા માટે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માગી હોવા અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અને ઓડીયો રેકોર્ડીંગ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એ ડિવિઝનમાં હડીયોલના હસમુખભાઇ મગનભાઇ પટેલે બાયડ ધારાસભ્...

ઉત્તર ગુજરાતમાં નોકરી આપવાનું કહી રૂપિયા ખંખેરતી સંસ્થાઓ

26/12/2018 ઉત્તર ગુજરાતના શિક્ષત બેરોજગાર વિદ્યાર્થીઓની છે. કેટલાય વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા નોકરી મળવાની આશામાં હજારો રૂપિયા આવી સંસ્થાઓને આપી છેતરાઈ રહ્યા છે. આ સંસ્થાઓ પાસે કોઈ સરકારી પરમીશન છે કે નહી તેની જાણકારી મેળવ્યા વગર નોકરીની મળવાની આશામાં લુંટાઈ રહ્યા છે. આવી સંસ્થાઓનો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા-બનાસકાંઠા જિલ્લામાં રાફડો ફાટ્યો છે. ઉત્તર ગુજ...

પાલનપુર નજીક ટ્રેનમાં પ મુસાફરોને બેભાન કરી લૂંટ ચલાવી 

મહેસુરથી અજમેર જતી રેલવે ટ્રેનમાં વસઇ નજીક મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સે ટ્રેનના ડબ્બામાં બેઠેલા ૫ મુસાફરોને ઠંડા પીણામાં ઘેનયુકત પદાર્થ પીવડાવી દીધો હતો. જેઓ બેભાન બની જતાં આ શખ્સે તેમની પાસેથી સોનાની વિંટીઓ તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. મહેસાણા રેલવે સ્ટેશને આ અંગેની જાણ થતાં રેલવે પોલીસે તમામ મુસાફરોને પાલનપુર રેલવે સ્ટેશને લાવી તાત્...

દીઓદરમાં 10ને ડીપ્થેરીયાની બીમારીથી 2 બાળકીઓનાં મોત 

દીઓદર તાલુકાના ચીભડાગામે રહેતી શ્રધ્ધા વાઘેલા, અને પ્રિયંકા ગેલોતર નામની બે બાળકીઆને સામાન્ય તાવ અને શરીદી ખાંસી થવા પામેલ. જેમાં બંન્ને બાળકીઓની સારવાર કરાવામાં આવેલ. જેમાં સારવાર દરમ્યાન અચાનક બંન્ને બાળકીઓની તબીયત લથડતાં મોત નીપજેલ. જ્યારે વધુ એક બાળકીને આ પ્રકાના રોગનાં લક્ષણો જણાતાં ડીસા ખસેડલ અને વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલમાં લઈ જવામાં આવ...

દિવ્યાંગ દક્ષા ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની લાંબી કુદમાં રાજ્યના પ્રથમ

બનાસકાંઠાના સરહદી તાલુકા મથક અમીરગઢ નજીકના જેથી ગામની કન્યા સાક્ષરતા નિવાસી શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીનીએ સ્પેશ્યલ ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની લાંબી કુદ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના હરીફોને હંફાવી પ્રથમ સ્થાન મેળવ્યું છે.ગત ૨૨ મી ડિસેમ્બરે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત ૧૬ વર્ષથી નાની વયના દિવ્યાંગ રમતવીરો માટે રાજ્ય કક્ષાની લાં...

ભાવ ન મળતાં જામનગરમાં મફતમાં ડુંગળી આપી

ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા જામનગરમાં કોંગ્રેસ દ્વારા 500 મણ ડુંગણી અને 300 મણ લસણનું વિનામૂલ્યે વિતરણ કરી સરકારની નીતિરીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. યાર્ડમાં 1 કીલો ડુંગળીના રૂ.1 થી 2 અને લસણના 2 થી 3 ભાવ ખેડૂતોને મળતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ હોય ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલારમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી હોય ખે...

બનાવટી નોટો 2016માં પકડાઈ અને 2018માં ફરિયાદ

પાલનપુરની એસ.બી.આઈ.બેંકમાં રૂ.૫૦૦ અને ૧૦૦૦ ના દરની રૂ.૭૯,૦૦૦ ની જૂની ચલણી નોટો ભરણમાં આવી હતી. જે તપાસને અંતે બનાવટી જણાતા બેંકના કેશિયરે અજાણ્યા શખ્સ સામે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશને નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જે હમણા ડિસેમ્બર 2018માં ફરિયાદ કરવામાં આવી છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા ઈસ...

તાર નશામાં સાપનું ઝેર વેચતાં પકડાયા

હિંમતનગર શહેરના મોતીપુરામાંથી વનવિભાગ ધ્વારા ઝેરી સાપની તસ્કરીના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો કારમાંથી બે ઇસમોને 3 ઝેરી સર્પ સાથે ઝડપી પાડ્યા હતા. તાર નશામાં સાપનું ઝેર વપરાતું હોવાના કારોબાર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લા વનવિભાગ રાયગઢ રેન્જને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં સમાવીષ્ટ સરીસૃપ જાતિના ઝેરી સાપની ...

પાટણના રમેશભાઈ તૂરીને બેસ્ટ ચીફ ડાયરેક્ટનો એવોર્ડ

પાટણ તાલુકાના બાલીસણા ગામના કલાકાર રમેશભાઈ તૂરીને બેસ્ટ ચીફ ડાયરેક્ટનો એવોર્ડ એનાયત 04/01/2019 પાટણ જિલ્લા ના બાલીસણા ગામના વતની હાલમાં રાજકોટ ખાતે પોતાનું કાર્ય સેત્ર માં વર્ષો થી સંગીત ની દુનિયા નામના પ્રાપ્ત કરી છે ગુજરાતી હિન્દી રાજેસ્થાની ફિલ્મ શેત્ર ૪૫વર્ષથી આ ફિલ્મી દુનિયામાં જોડાયેલા છે જેઓ પહેલા રાજકોટ ખાતે બી. એસ. એન. એલ ના રિટાયર્ડ કર્મ...

રાઠવા આદિવાસી ઓળખની લડતમા રાજકીય પક્ષોને પત્ર લખાયો

કવાટ ખાતે હજારોની સંખ્યા મા “રાઠવા આદિવાસી મહાસભા” ભરીને લડતને પુરા સમુદાય મા ફેલાવવાનો પ્રયાસ કર્યા પછી હવે આ લડતને વધુ મજબૂત બનાવવા ના ભાગ રૂપે તેના આગેવાનો એ ગુજરાતમાં સક્રિય તમામ રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખો ને પત્ર લખીને તેઓની પાસે મળવા માટે નો સમય માગ્યો છે.રાઠવા જાતિના લોકોના રેવન્યુ રેકોર્ડમાં કોળી, રાઠવા કોળી શબ્દને કાયમી દૂર કરીને માત્ર ર...

ઘોઘાથી બોર્ડિંગ માટે જતી એમ.ટી.વરૂણ નામની ટગમાં બ્લાસ્ટ થતા સમાધી

December 21, 2018 ઘોઘાથી બોર્ડિંગ માટે જતી એમ.ટી.વરૂણ નામની ટગમાં બ્લાસ્ટ થતા ટગે જળ સમાધી લીધી છે.જેમાં ચાર લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. આ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર,ઘોઘાથી અલંગ જઈ રહેલી આ ટગમાં અંદાજે ૧૪ જેટલા મુસાફરો સવાર હતા.આ ટગ કોનીકસ એજન્સીના માલિકની હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવને પગલે બચાવ કામગીરી માટે ઘોઘાથી બે ટગ રવાના કરવામા ...

રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકી ને કૃષિમંત્રી દિલીપ સાં...

રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પૂર્વ મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણીને ગુજરાત હાઇકોર્ટે બહુ મોટો ઝટકો આપ્યો છે. રાજયની વિવિધ તળાવો અને તળાવડીમાં ફિશરીઝ માટેનો કોન્ટ્રાક્ટ બારોબાર આપી દેવાના અને તેમાં ગંભીર અનિયમિતતા આચરવામાં આ બંને પૂર્વ મંત્રીઓની ગંભીર સંડોવણી સામે આવી હતી. આ ચકચારભર્યા કૌભાંડ અંગે બંને પૂર્વ...

અલ્ટ્રાટેક કંપની સામે આંદોલન કરતાં ખેડૂતો પર લાઠીઓ વરસાવી

તા 2 જાન્યુઆરી 2019 સરકારનાં ઈશારેપોલીસ ર્ેારા થતા વારંવાર અત્‍યાચાર બાબતે આજરોજ ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્‍લી બાંભોર નજીક અલ્‍ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આજુબાજુના 10 ગામોના ખેડૂતો મોટી સંખ્‍યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્‍લી બાંભોર ગામે પહોંચ્‍યા હતા. જે દરમ્‍યાન ખેડૂતોએ માઈનિંગ સાઈટ પર ગે...

એક હજાર બાવળનું નિકંદન કરાયું

ભોરીંગડા ગામે સાર્વજનિક ભોરીંગડા કેળવણી મંડળ ગ્રામ ટ્રસ્‍ટની જમીનમાં રપ-રપ વર્ષના દેશી 700 થી 1000 બાવળનો ખાતમો બોલાવી દેવામાં આવેલો છે. ગામના સરપંચે બાવળો કાપવાની લેખિત મંજૂરી આપી દીધી છે. સરપંચને આવી કોઈ પ્રકારની સતા નથી છતાં પણઆવા લોકો ઉપર કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાના બદલે તાલુકાના અધિકારીઓ જિલ્‍લાના લાગતા વળગતા અધિકારીઓની મીલી ભગતમાં...

અધિકારીઓએ સગાઓના નામે તળાવોના ઠેકા આપી દીધા

બગસરા તાલુકાના બાલાપર ગામે જીએલડીસી વિભાગ ઘ્‍વારા 2017-18 નાણાકીય વર્ષમાં જ કરવામાં આવેલા સીમતલાવડી અને ચેકડેમના કામોમાં બેફામ ગેરરીતિ આચરીને લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનાં મુદે ગામના સરપંચ ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરીને તપાસની માંગણી કરી છે. બગસરામાં જીએલડીસી વિભાગમાં ફીસ્‍ડ પગારદાર ઓફિસર તરીકે કામ કરતા અને હાલ નિવૃત્ત કર્મચ...