Admin
ખેતીના વિકાસમાં સિંચાઈ બંધની ભૂમિકા
9 JANUARY 2013
દેશના કૃષિ વિકાસમાં ડેમના પાણીનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો છે. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે. જેના પાણી છેક રાજસ્થાનથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચી રહ્યા છે. વાવેતરને નવજીવન આપતા ડેમ સિંચાઈની સગવડો, પાણી પૂરી પાડવાની સાથે વીજળી અને પીવાનું પાણી પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતના મુખ્ય પાંચ ડેમો કે જે દેશના ૧...
૫૦ ખેડૂતોએ બટાટાની જૂથ ખેતી કરી
6 DECEMBER 2013
શિવપુરાકંપાના યુવાને ઊભા કરેલા ગ્રૂપમાં ત્રણ જિલ્લાના ૫૦થી ૬૦ ખેડૂતોનો સમાવેશ : ૬ હજાર વીઘામાં બટાટાની સામૂહિક ખેતી કરતા ગ્રૂપના પ્રગતિશીલ ખેડૂતો ખેડૂતોનું ગ્રૂપ બનાવી ૬ હજાર વીઘામાંથી બટાટાની સીઝનમાં ૩.૫ કરોડથી ૪ કરોડની કમાણી કરતા કોઈ ગ્રૂપને મળવું હોય તો ગાંધીનગર તાલુકાના શિવપુરાકંપા ગામની મુલાકાત લેવી પડે. શિવપુરાકંપા ગામ સહિ...
પપૈયાં ગુજરાતના ખેડૂતોની પ્રથમ પસંદ
11 DECEMBER 2013
પપૈયાની ખેતી કરતા ખેડૂતોને ચાલુ વર્ષે ઉંચો ભાવ મળવાની સંભાવના : રાજ્યમાં પપૈયાંના ૧૮ હજાર હેકટરમાં થતા વાવેતરથી ૧૦ લાખ ટન પપૈયાંનું ઉત્પાદન : રાજકોટ જિલ્લામાં પપૈયાની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ૧૧૦ ટન રાજ્યમાં પપૈયાંની ખેતી આજે બાગાયત પાકોમાં ખેડૂતોની પ્રથમ પસંદગી બની છે. ઓછા ખર્ચમાં સારી આવક આપતો પાક આજે ૧૮ હજાર હેક્ટરમાં થઇ રહ્યો...
શહેરમાં શાકભાજીની ખેતી
16 DECEMBER 2013
દેશમાં સૌપ્રથમ ટેરેસ ગ્રીનહાઉસનો અમદાવાદમાં પ્રયોગ એસજી હાઇવે પર સંસ્કાર ફ્લેટના ૧૦૦૦ સ્કવેર ફૂટના ટેરેસ પર હાઇટેક ટેકનોલોજીથી સજ્જ સોઇલલેસ અને ચાર લેયરવાળા ગ્રીનહાઉસમાં ખેતીનો પ્રયોગ : શહેરમાં ખેતી ન જાણનાર ફ્લેટ કે મકાનમાલિકને ગ્રીનહાઉસ કંપની ત્રણ વર્ષ સુધી ખેતી કરી દર મહિને રૃપિયા ૮૫ હજાર કમાઈ આપશેઃ ઓર્ગેનિક ધાણા, લીલી ડુંગળ...
રાયની ખેતીમાં ઉત્પાદન
17 DECEMBER 2013દેશમાં તેલીબિયાં પાક ગણાતા રાઈનું રવી સીઝનમાં બમ્પર વાવેતર થતાં ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. કૃષિ વિભાગે રાઇનું દેશમાં ૭૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ ઉત્પાદન ૭૯થી ૮૦ લાખ ટને પહોંચવાની સંભાવના છે. ૨૦૧૦-૧૧માં રાઈનું ૬૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન રેકોર્ડબ્રેક ૮૨ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે પણ વાવેતરનો આંક ૨...
૪૦ વીઘામાં બીજનિગમના બિયારણની ખેતી કરતાં ખેડૂત
સારી ખેતી કરતા ખેડૂતો હવે વર્ષે લાખો રૃપિયાની કમાણી કરતાં હોવાથી ખેડૂતોનું જીવનધોરણ સુધર્યું છે. જમીન હોય તો નોકરી કરતાં ખેતી સારી એવું સમજી ચૂકેલું યુવાધન હવે ખેતીમાં નાનપ અનુભવતું નથી. કૃષિ સેક્ટર હવે વિકાસ કરી રહ્યું છે ત્યારે અહીં એક એવા ખેડૂતની વાત છે જેમના જીવનમાં ખેતી એક મહત્ત્વનું અંગ છે. ૧૭ વર્ષ પૂર્વે જ્યારે જામગર જિલ્લાના લાલપુરના ખેડૂતે...
ડુંગળી ત્રણ વર્ષે એક વખથ રડાવે
૨૦૧૩નું વર્ષ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું રહ્યું. ચૂંટણીઓથી ભરચક વર્ષમાં ડુંગળીનો મુદ્દો દેશભરમાં છવાયેલો રહ્યો. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં રૃપિયા ૧૦૦ના કિલો ભાવે ન મળતી ડુંગળીના હાલમાં રૃપિયા ૧૦ના કિલોએ પણ કોઈ લેવાલ નથી. આવી સ્થિતિ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ડુંગળી સરકારના ગળાનો ગાળિયો બને તો નવાઇ નહીં. શેરડી ઉગાડતા ખેડૂતોની વોટબેન્કને તથા રાજક...
કેળાંના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ, દેશમાં વાવેતર ઘટયું
દેશમાં ફળપાકોનું ૬૮ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૭૭૭ લાખ ટને પહોંચ્યું છે. ફળોના ઉત્પાદનમાં કેરી, કેળાં અને પપૈયાંનો સૌથી મોટો હિસ્સો છે. કૃષિમાં અત્યાધુનિક ટેક્નોલોજી આવવાની સાથે ખેડૂતો પણ પ્રયોગશીલ બનતાં ટિશ્યૂકલ્ચર, ડ્રિપ, વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી કેળાંમાં બમણું ઉત્પાદન લઇ રહ્યા છે. કેળાંનુંં ૨૦૦૧-૦૨માં ૪.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ...
શેવાળની ખેતી
27 DECEMBER 2012 કરણ રાજપુત અનેક ગુણોથી ભરપૂર એવી સ્પીરૃલીના શેવાળની ખેતી કરીને માંડવી ગામના શિક્ષિત યુવાન બંધુઓએ ખેતીમાં નવો ચીલો ચાતર્યો આજના યુગમાં ખેતીવાડીમાં કંઇક નવું કરવાના વિચારો સાથે ભણતરનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે સફળતાનાં શિખરો સર કરી શકાય છે. ખેતીમાં રસ ધરાવનાર પૂરી લગન સાથે મહેનત કરે તો ચોક્કસ સફળતા મળે છે. પ્રયોગશીલ ...
એક લાખે એક કિલો વેચાતું કેસર
KARAN RAJPUT2 NOVEMBER 2011
૧૩૫ કે ૩૦૦નો મસાલો ખાનારા ગર્વથી કહે છે કે તેઓ દરરોજ કેસર ખાય છે.તમાકુમાં કેસર આવતી હોવાથી તેમની વાત ખોટી પણ નથી. કેસરને ખાવી એમાં પણ મોભો છે કારણ કે ઓરિજનલ કેસરનો ભાવ જ એવો છે કે ખરીદવા જાઓ તો ભાવ સાંભળીને કદાચ ચક્કર પણ આવી જાય. હાલમાં એક કિલો કેસરનો હાલમાં ભાવ ૯૦ હજારથી એક લાખ રુપિયા છે. બજારમાં પાંચથી છ હજારમાં પણ કિ...
સૂક્ષ્મ સિંચાઈ : જીએસટી સબસિડીનો લાભ ઓળવી ગઈ
કરણ રાજપૂત
દેશનાં ગામડે ગામડે અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની સરકારની અતિ મહત્ત્વાકાંક્ષી યોજનાને જીએસટીનું ગ્રહણ લાગી ગયું છે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ નામની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સરકારે ૫,૩૦૦ કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી કરી છે. ખેડૂતોની આવક ડબલ કરવા અને સિંચાઈક્ષેત્રનો વ્યાપ વધારવા માટે વર્ષ ૨૦૧૯ સુધી રૂપિયા ૫૦ હજાર કરોડ રૂપિયાની જોગ...
ગુજરાતમાં અફીણની ગેરકાયદે ખેતી
દુનિયામાં જો ન કરવા જેવી કોઇ ખેતી હોય તો તે અફીણની છે. છતાં ગુજરાતમાં ગેરકાયદેસર ખેતી થાય છે. વર્ષે આવા અનેક બનાવો બને છે. સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં ખેતી થાય છે. સુરેન્દ્રનગરમાં તો અનેક ખેતર પકડાયા છે. જો ગુનો સાબિત થાય તો 10 વર્ષની જેલ થઈ શકે છે. ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યાં છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાત...
ભાજપની ખાટલા પરિષદ અરવલ્લીમાં થઈ
લોકસભા ચૂંટણીના સંદર્ભે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ કાર્યકતાઓની બેઠક નવા ભાજપના કાર્યાલય, મોડાસા ખાતે યોજાઇ હતી.જેમાં જિલ્લાના ૬ તાલુકાના અને બે શહેરોના અપેક્ષિત કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ૧લી જાન્યુઆરીથી ૧૦મી જાન્યુઆરી સુધી યોજાનાર કાર્યક્રમમાં ખાટલા બેઠકો યોજવાની જવાબદારી સીનીયર કાર્યક્તાઓને સુપ્રત કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના તમામ ૧...
મોડાસામાં ભમરાનું ઝૂંડ ત્રાડક્યું, મહિલા પર હુમલો, ૩ બકરાનું મોત
28/12/2018
મોડાસાના માથાસુલીયા ગામે ત્રણ મહિલાઓ નજીકમાં રહેલા ખેતરમાં બકરાઓ લઈ પાલો ચરાવવા જતા ખેતરમાં ઝાડ-ઝાંખરામાં પર ભમરાઓના ખોયા હોવાથી અગમ્ય કારણોસર ભમરાઓ ખોયા માંથી ઝુંડ ના ઝુંડ પાલો ચરાવતી મહિલાઓ અને બકરાઓ પર ત્રાટકી ડંખ મારતા મહિલાઓ અને બકરા ભમરાઓના આતંક થી બચવા ભારે નાસભાગ કરી મૂકી હતી ત્રણ મહિલાઓ ભમરાઓના ઝેરી ડંખ ની અસર થતા તાત્કાલિક સાર...
મેઘરજમાં બાળક આખી રાત શાળામાં પૂરાઈ રહ્યો
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારની છીકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો. ૬ ના વિદ્યાર્થીને વર્ગ શિક્ષકોની બેદરકારીનો ભોગ બનવું પડ્યું હતુંp શાળા છૂટવાના સમયે ક્લાસ ટીચરે વિદ્યાર્થી રૂમમાં હોવા છતાં બહારથી તાળું મારી રફુચક્કર થતા બાળકે કડકડતી ઠંડીમાં રાત વિતાવવી પડી હતી બાળક શાળાએ ગયા બાદ ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ પણ આખી રાત ...

English