- સૂંઠ (આડું) અને તુલસીનાં પાનનો ઉકાળો પીવો, ચણોઠી કે નાગરવેલનાં પાન ચાવીને ખાવા, હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવો.
- ગોળ, ફુદીનો અને આદુંનો ઉકાળો પીવો.
- અજમાને વાટીને સૂંઘવો કે ખાવો.
- મરી, તજ અને આદુંનો ઉકાળો પીવો.
- હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી.
- તુલસી કે ફુદીનાનો તાજો રસ પીવો.
- લવિંગ કે નિલગિરી તેલ રૂમાલમાં નાખી સૂંઘવાથી.
- શિવામ્બુ સાથે ઉપવાસ કરવાથી કબજિયાત અને શરદી અચૂક – જલદી મટે.
- વરાળનો શેક લેવો.