- સૂંઠ અને ગોળ ગરમ પાણીમાં મેળવી પીવો, અને તેનાં ટીપાં નાકમાં નાખવાથી.
- આદુંના રસનાં ટીપાં નાકમાં નાખવાથી.
- થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી.
- દૂધમાં સૂંઠ ઉકાળીને પીવો.
- મૂળાનાં પાનનો રસ પીવો.
- સરગવાનાં પાનનો રસ પીવો.
- જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવો.
- ગોળના પાણીમાં સૂંઠ ઘસીને સૂંઘવાથી, પીવાથી.
- નારિયેળનાં છોડાં બાળી તે રાખ મધમાં ચાટવાથી.
- જીરું – અજમો – સુવા અને ગોળ સાથે ખાવો.
- પ્રાણાયામઃ બુલંદ અવાજે ૐકાર મંત્ર કરવાથી.
- ચિત્ત બીજી પ્રવૃત્તિમાં એકાગ્ર કરવાથી.
- ઉન્માદ સર્પગંધા ચૂર્ણ પાણી કે ગુલાબજળ સાથે લેવું.
- ૐ કાર પ્રાણાયામ મોટેથી કરવો.
- કારણ જાણીને મનના આવેગ દૂર કરવા. તે માટે વધુ સારી પ્રવૃત્તિ કરવી વાતાવરણ બદલવું.