ખાવું છે પણ ભૂખ જ લાગતી નથી, તો આ રહ્યાં ખાઉધરા ઉપાયો 

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

અજીર્ણ – ભૂખ ન લાગવી

  • જમતાં પહેલા સૂંઠ / આદુંનું કચુંબર ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.
  • ફુદીનાના રસમાં અજમો, જીરું, ગોળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
  • એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ બે ચમચી મધ સાથે મેળવીને પીવો.
  • ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અજમો ખાવાથી ભૂખ ઊઘડશે.
  • રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
  • એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુંનો રસ અને રસાયણ વગરનો ગોળ મેળવી પીવો.
  • ચણા જેટલી હિંગ ઘી સાથે લેવાથી.
  • સૂંઠ, મરી, પીપર અને સિંધવ – મીઠું સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ છાશમાં પીવો.
  • ભાજીના રસમાં શેકેલી હિંગ અને ગોળ કે મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે.
  • કોકમનો ઉકાળો (કોકમનું શરબત) પીવો.
  • પેટ પર ભીની માટીનો લેપ કરવો, ટબબાથ કરવું.
  • સવારે પૂરતું પાણી પીવાનો પ્રયોગ કરવો.

વધુ વાંચો:

ઉફ, માથું દુખે છે, ઉપાય શોધો છો તો આ રહ્યા સરળ ઉપાય 

અંગ જકડાઈ ગયું છે, તો સ્ટીમબાથની સાથે આવું કરો હળવાફૂલ જેવા થઈ જશો  

ઉધરસ-ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ કરો સરળ ઉપાય 

સતત ઊલટી થાય છે? તો આ રહ્યા ઉપાય, કોઈ પણ અપનાવી જુવો