Friday, August 7, 2026

પશુપાલકોને દુધનું પૂરું વળતર મળતું નથી, રાજ્યવ્યાપી સંગઠન બનાવવા તૈયાર...

અંદાજે પશુપાલકો ને રોજના એક પશુ ના ઉછેર પાછળ રૂ.150થી 200નું ખર્ચ આવે છે. જેમાંથી આખા દિવસમાં સરેરાશ 6થી 7 લિટર દૂધ એક પશુ આપે છે. તેમ જાણાવીને એક અવાજ-એક મોર્ચાના રોમેલ સુતરિયાએ ઉમેર્યું હતું કે, અમે સાવલી તાલુકાના ગામોની મુલાકાતો કરી તેમાં પશુપાલકો જણાવે છે કે  તેમને સારા દુધના ફેટ 100% હોય તો રૂ.60 મળવા પાત્ર છે. પરંતુ દુધના 100% ફેટ ભાગ્યે કોઈ ...

પાણી-પત્રક ન બનતાં ખેડૂતો મગફળી વેચી શકતાં નથી

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતો જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન નોંધણી કરાવી રહયાં છે. પાણી પત્રકથી ખેડૂતો વંચીત રહેતા મગફળીની ઓનલાઈન નોંધણી ખેડૂતોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ખેડૂતોને મામલતદાર કચેરીમાં પાણી પત્રક આપવામાં આવતા નથી, તેમજ રેવન્‍યુ તલાટી દ્વારા 15-9થી 30-9 સુધીમાં રજૂ કરવાના...

બહુચરાજીમાં નર્મદાનું ઉદ્યોગોનો પાણી, ખેડૂતોને નહીં

બહુચરાજીમાં વિદેશી કંપનીઓને અને બીજી 250 કંપનીઓને પાણી મળે છે પણ ખેડૂતોને પાણી મળતું નથી. અહીંના ખેડૂતો સરકાર સામે લગડતાં હોવાથી અને અહીં ભાજપના ધારાસભ્ય પ્રજાએ ચૂંટેલા ન હોવાથી વેર વાળવા માટે ખેડૂતોને દુષ્કાળમાં પણ પાણી આપવામાં આવતું નથી. બહુચરાજી અને ચાણસ્મા વિસ્તારમાં ઓછા વરસાદથી દુષ્કાળ પડ્યો છે. ખેડૂતો ચોમાસુ અને રવિપાકની સિંચાઈ માટે નર્મદા...

મધમાખીએ 3 કિમી સુધીના ખેતરોમાં ઉત્પાદન વધારી દીધું

દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાનાકજુરડા ગામના ભિમાણી હરસુખભાઇ નામના ખેડૂત દ્વારા ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે. મધમાખીના ઉછેરથી આજુબાજુના 3 કિ.મી.ના ખેતરમાં સરેરાશ 30 ટકા જેટલું ઉત્પાદન વધારે મળે છે. જંતુનાશક દવાનો છંટકાવ ઓછો કરવો પડે છે. મધમાખીની ખેતીથી વધારાની આવક પણ મળે છે. 1.5 ફુટ બાય 1 ચો.ફુટની એક પેટીમાં આઠ પેટી હોય છે. જેમાં અસંખ્ય ...

૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના મોટા માથાને બચાવવા ભીનું સંકેલી લીધ...

રાજ્ય સરકારે વર્ષ-૨૦૧૮માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે. અત્યારે આ યોજનાનો લાભ લઈ મગફળી વેચવા માંગતા ખેડૂતોની લાંબી લાંબી લાઈનો રજીસ્ટ્રેશન કેન્દ્ર ઉપર જોવા મળે છે. ૧ નવેમ્બરથી રજીસ્ટ્રેશન ચાલુ થયું છે અને ૧૫ નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ખેડૂતોને તો મજબુરીમાં પોતાની મગફ...

ગોળ બનાવવો કે ખાંડ ?!!!

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે. હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા દેશમાં થઇ ગયા જેઓ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી રહ્યા હતા કે ભોજનના રૂપમાં જે સાકર તમને મળવાની...

મગફળીના ભાવો વધશે તેથી ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના સારી – સરક...

જગતના તાત ગણાતા ખેડૂતપુત્રો માટે રાજ્ય સરકાર સતત હિતલક્ષી નિર્ણયો લેતી રહી છે. ખેડૂતોને તેમના ઉત્પાદનોના પૂરતા ભાવ મળે તથા તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ કેટલાક તત્વો ખેડૂતોને ભરમાવી ભ્રામક વાતો ફેલાવી ખરેખર તો ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. તાજેતરમાં ટેકાના ભાવ અને ભાવાંતર યોજનાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને ભ...

ફળોના બગીચામાં ઉપયોગી જાંબલી શક્કરખોરો પક્ષી

ફુલોનો રસ પીનાર પંખી - જાંબલી શક્કરખોરો ચકલી કરતાંય નાનું આ પંખી પતંગિયાં અને મધમાખીની જેમ ફૂલોનો રસ પીએ છે. સૂર્યપ્રકાશમાં તેના કાળા રંગમાંથી વાદળી, જાંબલી અને લીલા રંગની પ્રભા ઝગારા મારતી દેખાય છે. એની ચાંચ લાંબી અને પાતળી છે. સોયની જેમ તે ચાંચને ફૂલમાં ખોસીને રસ પીએ છે. ક્યારેક તે હેલિકોપ્ટરની જેમ હવામાં સ્થિર રહીને, પાંખો ફફડાવતાં રહીને, ...

સાબરકાંઠા જિલ્લામાં પાણીની અછત, સિંચાઈનું પાણી નહીં

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન ઓછા વરસાદ ના કારણે જળાશયો હજુ પણ મોટે ભાગે ખાલીખમ જેવી સ્થિતિમાં છે. ત્યારે જિલ્લા પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની માંગને પહોંચી વળવા માટે આયોજન હથ ધરાયું છે અને બંને તંત્ર દ્વારા સંયુક્તપણે ડેમ સાઈટની મુલાકાત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દ...

પાણી, વીજળી, ડીઝલનાં વધતાં ભાવ મુદ્દે પાટણમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યાં

પાટણમાં ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી હતી અને જુદા જુદા 18 જેટલી માંગણીઓ લઈ આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાનાં નવ તાલુકા પૈકી આઠ તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની ...

કૃષ્ણ સાગર તળાવમાં પાણી છોડાયું

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામા આવ્યું છે. તળાવમાં પાણી છોડાતાં આજુબાજુના 15 જેટલાં ગામડાઓનાં ખેડૂતોને પાણીનો લાભ મળશે. તો સાથે જ પાણી આવતાંની સાથે પંથકનાં તમામ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. દેશના વડાપ્રધાન દ્વારા એપ્રિલ ૨૦૧૭માં લાખો રૂપિયાના ખર્ચે બોટાદના એકમાત્ર કૃષ્ણ સાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત ૪૦૦ કિલોમીટર દૂ...

ટંકારાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની રેલી

ટંકારા તાલુકાનાં તમામ ગામડાંઓના વરસાદનાં આંકડા ધ્યાને લઈ સરકાર દ્વારા તાકીદે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે લાતીપર ચોકડીથી મામલતદાર કચેરી સુધી ખેડૂતોએ સરપંચ એસોસિએશનની આગેવાની હેઠળ મહારેલી યોજી ટંકારા મામલતદાર કચેરી ગજવી હતી. જો આગામી 15 તારીખ સુધીમાં ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહિ કરવામાં આવે તો સરપંચ એસોસિએશનના પ્રમ...

સાબરકાંઠાના પોશીના પંથકમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ 

છેલ્લાં ત્રણ-ચાર દિવસથી શિયાળાના વાયરા વાય રહ્યાં છે ત્યારે આજે અચાનક જ સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં હવામાનમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવાર બાદ બપોરે એકદમ ઉકળાટ વધી ગયો અને ગણતરીની મિનિટોમાં પવન સાથે વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા હતા. પોશીના પંથકમાં વરસાદ પડતાં રવિ પાક જેવાં કે અડદ, કપાસ, મકાઇના પાકને નુકસાન જવાની ખેડૂતોને ચિંતા છે....

૧૨.૨ લાખ હેકટર જમીન વિસ્તારમાં ક્ષાર

જમીનમાાં ક્ષમતાનાં વર્ગીકરણ 2. જમીન ક્ષમતાનું વર્ગીકરણ (Land Cupability Classification) સામાન્ય રીતે જમીનની ક્ષમતા વર્ગીકરણની બાબતો જોઈએ તો મોટાભાર્ગના ક્ષેત્રના પાક માટે જમીનની યોગ્યતા પ્રમાણે હોય છે. ખાસ વ્યવસ્થાપનની જરૂર હોય તેવા પાકને બાકાત રાખવામાાં આવે છે. ખેતીની જમીન માટે તેમની મયાાદાઓ અનસાર જમીનને નકસાન પહોંચાડવામાાં આવે છે. જમીનના જૂથમાાં...

ગુજરાતની જમીનોના પ્રકાર

ઉદભવક્રિયા, રંગ, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતની જમીનને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે (Gujarat Land and it’s Types): ૧. કાંપ ની જમીન (Alluvial soils)(Gujarat Land and it’s Types): ગુજરાતના પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કાંપ ની જમીન આવેલી છે. કાંપ, રેતી અને માટીના પ્રમાણને ધ્યાનમાં રાખી કાંપની જમીનને બે ભાગમાં વહેચવામ...