તૈયાર પશુઆહાર સારો કે નહીં
પશુઓના ખોરાક અને પોષણમૂલ્ય પર વિવિધ પ્રક્રિયાઓની અસર પશુ ઉત્પાદનમાં પશુ આહારનું ઘણું જ મહત્વ છે. પશુ ઉત્પાદનમાં ખોરાકનો ખર્ચ ૬પ થી ૭પ ટકા જેટલો થાય છે. એટલા માટે જરૂરી છે કે પશુઆહારની એવી રીતે પ્રોસેસ કરવામાં અવો કે તે પધ્ધતિ અર્થક્ષમ હોય અને પશુઓની ઉત્પાદન ક્ષમતા પણ વધારે. પશુઆહારની પ્રોસેસીંગ પ્રક્રિયાઓમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્...
મગફળી કાંડ કે કૌભાંડ ખરેખર શું છે ?
ખરીફ ર016માં રાજયમાં ખેડુતોના અથાગ પરિશ્રમના કારણે મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું. ભારત સરકારે રૂા. 4રર0/- પ્રતિ કિવન્ટલ મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરેલ હતો. ટેકાના ભાવે ભારત સરકારની આ માટેની નોડલ એજન્સી નાફેડે ખરીદી શરૂ કરી હતી. વર્ષ ર016માં ર8 લાખ મે.ટન ઉત્પાદિત મગફળી પૈકી ર.10 લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જે...
આણંદ કૃષિ યુનિવર્સિટી એ છે ભેળસેળ અને તેને શોધવાની પદ્ધતિ તૈયાર કીર છે...
ઉદાહરણઃ
દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી.
લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો.
ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો.
ભેળસેળ કરતાં તત્વોનું વર્ગીકરણ
તે બે રીતે થાય છે. ભેળસેળ શોધવાની સાદી પદ્ધતિ અવલોકન ઘી/માખણ વનસ્પતિ એક ચમચી ઘી/માખણ લો. તેને એક ટેસ્ટ ટયુબમાં લઇ ઓગાળી દો અને તેની અંદર જલદ એચ.સી.એસ. એસીડ નાખો. પછ તે...
ખોરાકમાં ખતરનાક રીતે થતી ભેળસેળ, જાણો કેવી રીતે થાય છે સજા
કેટલીક ભેળસેળ જેવી કે ધાન્ય અને ધાન્ય પ્રોડકટોમાં કાંકરી, માટી, જીવાત, લાલ ચણાદાળમાં લાંગની દાળ, તેલીયા કઠોળ અથવા મરીને દીવેલ અથવા ખનીજ તેલથી ચમકાવેલ હોય, રાઇમાં સરસવના બી વગેરે નરી આંખે જોઇ શકાય તેવી હોય છે. સંભવિત ભેળસેળ અને કોઇ ચોકકસ ખોરાકમાં વાપરી શકાય તેવા ભેળસેળ માટેના પદાર્થો પરત્વેની ગ્રાહક જાગૃતિ ખોરાક ભેળસેળ શોધી કાઢવામાં સૌથી અગત્યનું પા...
ગુજરાતની વડી અદાલત ખેડૂતોથી ભરાઈ જશે
11 સપ્ટેમ્બર 2018ના દિવસે અમદાવાદ ખાતે ગુજરાત વડી અદાલત ખેડૂતોથી ઊભરાઈ જશે. અહીં એક હજારથી વધું ખેડૂતો પોતાના સોગંદનામાં આપવા માટે આવવાના છે. નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતના ચાર જિલ્લાઓમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. આ જિલ્લાના ખેડૂતો જમીન આંચકી લેવાનો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોએ સોગંદનામા ઉપર સરકાર અને વડી અદાલત ને સ્પષ્ટ પણે જણાવી દીધું છે કે તે...
ગ્રામ્ય ગુજરાત ગરીબ બની ગયું છે
23 માર્ચ 2018માં ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. સમૃદ્ધ, ગતિશીલ, વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે. પણ ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ છે. જો મોદીએ વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. તે હિસાબે એક પરિવારમાં પાંચ સભ્યો ગણીએ તો 1,57,32,065 લોકો ગર...
વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે
મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં 2005થી 2011 દરમિયાન જે કંઈ કૌભાંડો થયા હતા તે અંગે તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિને તપાસ કરવાનો કોઈ અધિકાર નથી એવો પડકાર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવ્યો હતો. જે ફગાવી દેવામાં આવી છે. તેમની સામેના રૂ.717 કરોડ રૂપિયાનો અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર થયો હોવાના...
ડૂંગળીની રૂ.13 કરોડની સબસીડી સરકાર આપતી નથી
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ડુંગળી પાકે છે તે ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન છે. 2017માં ડુંગળી આવી હતી કે તેના ભાવ અચાનક ગગડી જતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં હતા ત્યારે ગુજરાત સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું હતું. આવી 13 કરોડ રૂપિયાની રકમ હજુ સુધી સરકારે આપી નથી. ખેડૂતો છેલ્લા એક વર્ષથી માગણી કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર તેમને સબસીડી આપતી નથી. ભાવ...
પશુને જખમમાં તુરંત સારવાર આપો
ઝખમ (ઘા) પેશીઓનું સાતત્ય ન જળવાઈ રહે ત્યારે ઝખમ થાય છે. ઝખમ કોઈપણ ઈજાથી જાય છે. પ્રકારો અને કારણો જયારે ચામડીનું સાતત્ય ન જળવાઈ રહયું હોય ત્યારે તેને બાહય ઝખમ કહે છે. જયારે ચામડીની નીચેની પેશીઓનું સાતત્ય ન જળવાઈ રહયું હોય ત્યારે તેને અધ : ચર્મ જખમ કહેવામાં આવે છે. જખમ અનેક પ્રકારની ઈજાથી થાય છે. તિક્ષણ અણીદાર ઓજારો, ધારદાર ઓજારો તથા ધાર વગરના...
ગાય અને ભેંસમાં આફરો ચઢ્યો હોય તો તેલ કે મીઠુ આપવું
ગાય અને ભેંસમાં થતા સામાન્ય રોગો અને તેના ઉપચારો. આફરો પ્રથમ આમાશય તથા બીજા આમાશય ખોરાકમાં કિણવન થતા પેદા થયેલ વાયુનો ભરાવો થઈ આમાશયને ફુલાવે છે. જેને આફરો કહેવામાં આવે છે. લક્ષણો : પ્રાથમિક રીતે આફરો એકાએક થાય છે કે જાનવર ચરીને આવ્યા બાદ અથવા લીલોચારો ખાધા બાદ થોડીવારમાં આફરો ચડે છે. ડાબુ પડખું અથવા પેટનો આખો ભાગ ફુલેલો જણાય છે. જાનવર એકદ...
મહેસાણા કરતાં જાફરાબાદી ભેંસ વધુ દૂધ આપે છે
ગુજરાતની ભેસોની ઓલાદો : ગુજરાત રાજયને કુદરતે જાફરાબાદી, મહેસાણી અને સુરતી ભેંસની ઓલાદથી સમૃધ્ધ કરેલ છે. આ ભેંસો જે તે પ્રદેશમાં તેના ભોગોલિક પરિસ્થિતિ પ્રમાણે મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઓલાદોની અગત્યની માહિતી આ પ્રમાણે છે. જાફરાબાદી ભેંસ: ભેંસોની આ ઓલાદનું ઉત્પતિ સ્થાન સોરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે. અમરેલી જીલ્લામાં આવેલ જાફરાબાદ નામના ગામ ઉ...
ભારતમાં દૂધ ઉત્પાદનમાં ૫૫ ટકા ભેંસો આપે છે
ભારતીય ભેંસોની ઓલાદો: ભારતમાં કુલ વાર્ષિક દૂધ ઉત્પાદનમાં આશરે ૫૫ ટકા દુધ ભેંસો આપે છે. ગાયોની સરખામણીમાં, દુધાળ પશુદીઠ ભોંસો વધુ દૂધ પેદા કરી દેશના ડેરી ઉધોગમાં ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. તેમના ઉપયોગ ધ્વારા અન્ય દેશોમાં ભેંસ સુધારણા કાર્યક્ષમ હાથ ધરવામાં આવેલ છે. ભારતમાં થતી રીવર (વોટર) ભેસોની ઓલાદો મુરાહ (દિલ્હી) : હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત...
વિશ્વ આખુ ભેંસનો ઉપયોગ ખેતી અને માંસ તરીકે કરે છે, ભારત દૂધ માટે !
વિશ્વના પ્રાણી જગતમાં ભેંસોનું સ્થાન ઉમદા અને અદિતિય છે. વિશ્વના ઘણા દેશોમાં ભેંસોનું હોવું તે દેશો માટે અનિવાર્ય અંગ છે. ભારત જેવા કેટલાક દેશોના અર્થતંત્ર અને વિકાસમાં ભેંસોનો ફાળો મહત્વનો કહી શકાય. વિદેશી ભેંસોની જાત : ભેંસોના પ્રાણી જગતને ભેંસો જે વિસ્તારમાં જોવા મળે છે તે મુજબ ત્રણ ભાગમાં વહેચી છે આફિકાની જંગલી ભેંસો : આફ્રિકા ખંડમાં સહરા...
કૃષિ વીમો ન મળતાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી
અજાબ ગામે પાક વિમો ન મળતાં તેની ખેડૂત ને કેવી વેદના હશે તેની ડોકયુમેન્ટ રી ફિલ્મ ખેડુતોની વેદનાને ઉજાગર કરશે જેનુ સુટીંગ અજાબના વિવિધ લોકેશન ઉપર કરવામાં આવ્યું.
ડાંગી પશુ ખડતલ અને કુદરતી ચારા ઉપર જીવે છે
ડાંગી ઓલાદ:ડાંગના જંગલ વિસ્તાર ઉપરથી આ ઓલાદનું નામ ડાંગી પડયું છે. આપણા ગુજરાત રાજયમાં ડાંગ જીલ્લામાં ધરમપુર અને વાસદા તાલુકામાં તથા મહારાષ્ટ્ર રાજયમાં અહેમદનગર, નાસીક, થાણા અને કોલાબા જીલ્લાઓમાં આ પશુઓનો ઉછેર થાય છે. આ ઓલાદની ઉત્પતી આ ડુંગરાળ વિસ્તારના અસલ સ્થાનિક ઢોર અને પશ્ચિમ વિસ્તારના ગીર ઢોરના સંકરણથી થયેલ હોવાનું મનાય છે. શારીરિક લક્ષણો: ...

English