જળવાયું પરિવર્તનમાં તીડ જંતુઓ કૃષિને બરબાદ કરે છે
ભારતમાં સ્વદેશી જંતુઓની પ્રજાતિમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે – જેમાંથી અમુક તો આપણી ખાદ્ય સુરક્ષા માટે ઘણાં મૂલ્યવાન છે. પરંતુ માણસો આ જંતુઓને એટલી હૂંફ નથી આપી રહ્યા જેટલી એ સસ્તન પ્રાણીઓને આપે છે. ભારતના કૃષિ કમિશનરના કહેવા પ્રમાણે આ ટોળાએ બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લગભગ બે થી ત્રણ લાખ એકર જમીનમાં ઊભો પાક નષ્ટ કરી દીધો...
ગુજરાતમાં ગધેડા લુપ્ત થશે, 7 હજાર રૂ.નું લિટર દૂધ
7000 રુપિયે લિટર: ગધેડાનાસંવર્ધક માલધારીઓના દૂઝતાં સપનાં?
હાલારી ગધેડીનું દૂધ ગુજરાતમાં 7000 રુપિયે લિટર વેચાયું ત્યારે આ લુપ્ત થતી જતી વિશેષ નસલની વ્યાપારી સંભાવનાને લઈને અટકળો શરૂ થઈ. પારી આ નસલો અને તેના સંવર્ધકોની નક્કર વાસ્તવિકતાઓ બાબતે વધુ તપાસ કરે છે.
2018 માં સહજીવન દ્વારા શરૂ કરાયેલા (અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકારને સુપ્રત કરેલા) એક અભ...
આબોહવા ગુજરાતને ખેદાન મેદાન કરી રહી છે
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોની જેમ ભાનુબેન ભરવાડે 2017માં પૂરને કારણે તેમની જમીન ગુમાવી દીધી હતી. આ અને વારંવાર બનતી આવી આબોહવા (પરિવર્તન) સંબંધિત ઘટનાઓને પરિણામે તેમના જેવા અનેક પરિવારો માટે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહાર દોહ્યલા બન્યા છે. વર્ષે 24 થી 27 જુલાઈ દરમિયાન પૂરના કારણે રાજ્યમાં ઓછામાં ઓછા 213 લોકોના મોત થયા હતા. અને લગભગ 11 લા...
ગુજરાતમાં ગોચર શોધવા 800 કિલોમીટરની લાંબી હિજરત
ખુલ્લી આંખે ઘેટાં ગણતાં ગણતાં ઘટતાં જતાં ગુજરાતના ગોચર
ખોવાતાં ગોચરો અને મોસમના ખોરવાતાં ચક્રો સામે કચ્છના માલધારી તેમનાં ઘેટાં માટે ગોચર શોધવાને ગુજરાતમાં લાંબા અંતર સુધી ચાલે છે
નમીતા વાઈકર
આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ ગોયેન્કા એવોર્ડ ૨૦૧...
જમીનના હક મેળવવા બાલાભાઈ ચાવડાએ આખી જિંદગી કાઢી નાખી
પાર્થ એમ એન
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે
57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની ...
તમિળનાડુના તિરુ મૂર્તિની હળદરની ખેતીની વિજયગાથા
લેખક - અપર્ણા કાર્તિકેયન
તમિળનાડુના ઇરોડ જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા અને હળદરની ખેતી કરતાં તિરુ મૂર્તિની કથા સખત મહેનતથી મળેલ સફળતાની છે.
45 વર્ષીય તિરુ મૂર્તિ તમિળનાડુના ઇરોડ જિલ્લાના ભવાનીસાગર બ્લોકના ઉપ્પુપલ્લમ ગામમાં તેમના મોટા ભાઈ સાથે મળીને તેમની ૧૨ એકર સહિયારી જમીન પર ખેતી કરે છે. તેઓ ત્રણ પાક વાવે છે – હળદર, કેળા અને નાળિયેર. પણ તેઓ...
કડવા લીમડાના તેલનું યુરિયા આવરણ મોટું કૌભાંડ
Big scam in urea coating of bitter neem oil कड़वे नीम के तेल की यूरिया कोटिंग में गुजरात में बड़ा घोटाला
મોદી અને પટેલ સરકારના પોકળ દાવા
દેશના નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો –
દિલીપ પટેલ
અમદાવાદ, 22 ઓક્ટોબર 2024
10 વર્ષથી દેશમાં નીમ કોટેડ યુરિયાનો વપરાશ કરાય છે. લીમડાનું તેલનું આવરણ હોવાથી તે ઉદ્યોગોમાં વાપરી શકતા નથી એવ...
3300 એકર જમીન પર 35 વર્ષથી હક્કની ખેતી કરવાનું અનોખું આંદોલન
15 ઓગસ્ટે 169 એકર જમીન પર ત્રિરંગો ઝંડો ફરકાવશે A unique movement on 3300 acres of land, tricolor flag hoisted
35 વર્ષથી ભાજપ સરકાર પછાત વર્ગોને તેના હક્કની જમીન અપાવી શકી નથી
કચ્છના લોકો પોતે જ હવે જમીનોનો કબજો લઈ રહ્યાં છે
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2024
169 એકર જમીનનો બેલા ગામ અને નાંદા ગામમાં 15 ઓગસ્ટ 2024માં સવારે 10 વાગ્યે કબજો લ...
ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી
Bhupendra Patel's government gave land to 6400 tribals भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी
અમદાવાદ, 8 ઓગસ્ટ 2024
રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલ...
અમદાવાદ-થરાદ હાઈવેમાં 10 હજાર ખેડૂતોની 1300 હેક્ટર જમીન જશે
1300 hectares of land of 10 thousand farmers will go in Ahmedabad-Thrad Highway
6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે
6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે
દિલીપ પટેલ
અમદાવાદ, 3 ઓગસ્ટ 2024
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર ...
પશુ વસતી ગણતરી થશે, અગાઉ ગૌવંશ ઘટ્યો, બળદોની કતલ?
पशुगणना होगी, पहले कम हुई थी गाय, गुजरात में बैलों का वध? Livestock census, the cow population had decreased earlier, bulls slaughtered?
દિલીપ પટેલ
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં 21મી પશુ વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરશે. તે ડેટાના આધારે 5 વર્ષનું આયોજન થશે. 2019માં 3 લાખ 40 હજાર ગૌવંશનો ઘટાડો થયો હતો. આ વખતે ...
મોદીના પ્રધાન પરસોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને કોણ બચાવે છે
Who is protecting corrupt leaders Solanki and Sanghani during Modi government? मोदी सरकार के दौरान भ्रष्ट नेताओं सोलंकी और संघानी को कौन बचा रहा है?
સોલંકીએ મોદી સામે બળવો કર્યો હતો, સંઘાણી મોદીના ખાસ મિત્ર
લાંચનો આરોપ છતાં ભાજપની તમામ સરકારોમાં પરસોત્તમ સોલંકી 7 વખત માછલા પ્રધાન બન્યા
11 કરોડની લાંચ લઈને ગુજરાતની પ્રજાને 2008માં રૂ.400 ક...
આદિત્ય બિરલાના રૂ. 280 કરોડ માફ કરતા, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આફતમ...
Aditya Birla's Rs. 280 crore waived off, CM Bhupendra Patel upset आदित्य बिड़ला के रु. 280 करोड़ माफ, मुख्यमंत्री भूपेन्द्र पटेल परेशान
સોમનાથના 2 હજાર ખેડૂતના રૂ. 10 લાખ બાકી છે તેને પાણી આપતી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 26 જુલાઈ 2024
ભગવાન સોમનાથ મંદિરની બાજુમાં વેરાવળમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે પણ વર્ષ 1999થી પાણીનો વપરાશ કર્યો સરકારને રૂ. 434 ...
ગુજરાતના ખેડૂતોને ઝેર આપતા ભેળસેળિયા, ભ્રષ્ટાચારનું ઝેર પીવડાવતી પોલીસ...
Scamsters are poisoning farmers, police is drinking the poison of corruption in Gujarat गुजरात में घोटालेबाज, किसानों को जहर पिला रहे हैं, पुलिस पी रही है भ्रष्टाचार का जहर
ઝેરી ખેલ ખેલતા ભાજપના ભાદાણીને છાવરવા પોલીનો ઝેરી ડોઝ
લોકો નિર્લિપ્ત રાયને યાદ કરી રહ્યાં છે. ચૂંટણી પૂરી થતાં જ પોલીસ પોતે વાડમાંથી ચીભડા ચોરી રહી છે.
અમદાવાદ, 26 જુલા...
નર્મદા નદી ક્યાં જાય છે? કોઈ હિસાબ આપો
नर्मदा नदी कहाँ जाती है? कोई तो हिसाब दो Where does the Narmada river go? Someone give, an account
2012માં, 12 વર્ષ પહેલા સનત મહેતાએ લખેલો આ લેખ આજે 12 વર્ષ પછી પણ એટલો જ પ્રાસંગીક છે.
પુનઃ પ્રકાશન 24 જુલાઈ 2024
સરદાર તળાવ અને મુખ્ય કેનાલમાં દિવસ-રાત પાણી વહેતું રહે છે, પરંતુ આજે રાજ્યમાં પીવાના પાણીની વાસ્તવિક સ્થિતિની કોઈને ચિંતા નથી. નર...