Friday, July 31, 2026

અમદાવાદનો સૌથી મોંઘો પ્રોજેક્ટ, એશિયાની મોટી કચરાપેટી ખારીકટ નહેર

Ahmedabad's most expensive project, Asia's largest garbage container Kharikut Canal अहमदाबाद की सबसे महंगी परियोजना, एशिया का सबसे बड़ा कचरा पात्र खारीकट नहर દિલીપ પટેલ અમદાવાદ, 12 ઓક્ટોબર 2025 અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ મહાનગરપ...

ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી ઘટી, વડાપ્રધાન અને રાજ્યપાલ નિષ્ફળ

Decline in Organic Farming, Prime Minister and Governor fail in Guj ઓર્ગેનિક ખેતીમાં 52 ટકાનો ઘટાડો એક વર્ષમાં થયો દિલીપ પટેલ અમદાવાદ, 26 સપ્ટેમ્બર 2025 ગુજરાતના ખેતી ક્ષેત્રે પ્રમાણિત ઓર્ગેનિક ખેતી ઘટી છે. તેની સામે કુદરતી કે પ્રાકૃતિક ખેતી વધી હોવાનો દાવો કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિ માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક...

રોજનું 1100 લિટર દૂધ માનીબેન પેદા કરે છે

Maniben produces 1,100 liters of milk daily. मणिबेन प्रतिदिन 1100 लीटर दूध का उत्पादन करती हैं અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2025 બનાસકાંઠાના માનીબેને વર્ષ 2024-25માં રૂ.1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદીને રૂ.3 કરોડનું દૂધ વેચવાનો લક્ષ્ય છે. કાંકરેજ તાલુકાના કસરા ગામે રહે...

ગુજરાતમાં ખારી જમીન વધી રહી છે

Saline land is increasing in Gujarat गुजरात में लवणीय भूमि बढ़ रही है દિલીપ પટેલ અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2025 ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે, જ્યાં દરિયા કાંઠો, રકાબી જેવા 3 પ્રદેશો, રણકાંઠો, નદીના મુખ પ્રદેશ, ઓછો વરસાદ, ઊંડા ભૂગર્ભ પાણી ઉલેચવાથી ખારી જમીનની સમસ્યા વધી રહી છે. રણ, દરિયો, બંધ અને બોર ગુજરાતના ખેડૂતો માટે અભિશાપ બની ગયા છે. ...

કાકરાપાર – 50 હજાર ખેડૂતોને આફતમાં મૂકી દેતી ગુજરાત સરકાર

Gujarat government left 50 thousand farmers in trouble गुजरात सरकार ने 50 हज़ार किसानों को संकट में छोड़ा કાકરાપાર નહેર એકાએક બંધ કરીને કિંમતી પાક સામે જોખમ ઉભું કરી દેતાં દેખાવો દિલીપ પટેલ 12-13  સપ્ટેમ્બર 2025 સુરત સિંચાઈ વર્તુળનાં અધિક્ષક ઈજનેર દ્રારા કાકરાપાર જમણાંકાંઠા વિભાગની નહેરોમાં 1 ડિસેમ્બર 2025થી 28 ફેબ્રુઆરી 2026ના 90 દિવસ સુ...

દુધાળા ગામે 4 હજાર વીઘામાં પાણીની સમસ્યા ઉકેલી

Dudhala village solves water problem in 4 thousand bighas दुधाला गाँव ने 4 हज़ार बीघे में पानी की समस्या का समाधान किया 2 નવેમ્બર 2024 લાઠી શહેરથી અમરેલી શહેર તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-F પર લાઠી શહેરની વાયવ્ય ભાગોળે એક નદી દેખાય. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વાર્ષિક સરેરાશ 25 ઇંચ વરસાદ પડે છે જે જિલ્લાના 11 તાલુકામાં સૌથી ઓછો છે. ધારી પછી નં...

ફરીવાર ઘેડના ખેતરોમાં પાણી ફરી વળ્યા

घेड के खेतों में फिर पानी भर गया Ghed's fields flooded again જુલાઈ 2024 ફરીવાર ઘેડ જળબંબાકાર, ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ગેબીયન વોલ પર હંગામી મરામત કરેલા કામનું ધોવાણ થઈ જતા ખેડૂતોને મુશ્કેલી હતી. જૂનાગઢ જીલ્લામાં ગત રાત્રે પડેલા વરસાદના કારણે ફરીવાર ઘેડ પંથક જળબંબાકાર થયો છે. બામણાસા નજીક ઓઝત નદીમાં તુટી ગયેલી ગેબીયન વોલ પર રેતીના બાચકા મ...

ખેડૂતોના પાક વીમાના વળતરનો સરવે હાઇકોર્ટે નકાર્યો 

જૂલાઈ 2024 ગુજરાત હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને નકારી કાઢ્યો છે. સરકારે ખેડૂતોની રજૂઆતો સાંભળી જ ન હતી. રાજ્યમાં વર્ષ 2017-2018 માં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ બી...

અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો 

આ અહેવાલની નીચે તમામની લાંક મૂકી છે  અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો ભાજપના 30 વર્ષમાં થયા છે તેની થોડી વિગતો છે. દિલીપ પટેલ અમદાવાદ, 19 જૂલાઈ 2025 અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: હવે વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ ખેડૂતોના હિત માટે આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. 30 વર્ષથ...

પ્રધાન કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટી...

MINISTER Kunwar Bavaliya started the work of canal worth Rs 225 crore, it broke down पानी मंत्री कुंवर बावलिया ने 225 करोड़ रुपये की नहर का काम शुरू किया, टूट गया 225 કરોડનની નહેર પહેલાં વરસાદમાં ધોવાઇ, સુખીએ દુઃખી કર્યાં કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા હલકી કક્ષાનું કામ અમદાવાદ, 16 જૂલાઈ 2025 છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય ય...

ભરૂચમાં ખેડૂત ધીરેન દેસાઈએ બ્રાઝિલની નારંગીનો બગીચો બનાવ્યો

Farmer Dhirendra Desai prepared a Brazilian orange garden in Bharuch भरूच में किसान धीरेन देसाई ने तैयार किया ब्राजीलियन संतरे का बगीचा દિલીપ પટેલ  અમદાવાદ, 3 જુલાઈ 2025 ભરૂચના ખેડૂત ધીરેન્દ્ર દેસાઈ ગુજરાતના પહેલા ખેડૂત છે કે જેમણે નટાલ જાતની નારંગીની ખેતી શરૂ કરી છે. તેમને 30 રાષ્ટ્રીય અને 8 ગુજરાતના પુરસ્કાર મળેલ છે. નટાલ મૂળ બ્રાઝિલની વિશ...

કમલેશ્વર બંધ 1200 મગર ધરાવતું દેશનું એકમાત્ર સ્થળ, ખેદાન મેદાન

રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, મગર ઉછેર બંધ કરી દેવાયો, ખાનગીકરણ કર્યું 17 જૂને વિશ્વ મગર દિવસ દિલીપ પટેલ અમદાવાદ, 17 જૂન 2025 સાસણ ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરો આવી ગયા છે. અહીં મગર સફારી બનાવવાની પૂરી તક ગુજરાતનો વન વિભાગ ખોઈ રહ્યો છે. કમલેશ્વર બંધ 50થી 60 હજાર વન્ય પ્રાણીઓને પિવાના પાણીનો સ્ત્રોત છે. 1...

ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...

ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ. દિલીપ પટેલ 22 મે 2025 ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે. ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...

ગોલ્ડની જેમ મેરીગોલ્ડમાં કમાતા ખેડૂત

હજારીગલના ગોટા - મળે નાણાં મોટા પીળું સોનું ગોલ્ડમાં રોકાણ કરતાં વધારે આવક મેરીગોલ્ડની ખેતીમાં સોનાના રોકાણ જેવી આવક દિલીપ પટેલ અમદાવાદ, 03 જૂન 2025 ફૂલનું નામ સાંભળતા જ આપણે તેની મહેંક અને રંગ – આકારની કલ્પના કરીએ છીએ. ફૂલોનો મધમધતો બગીચો તો સૌએ જોયો હોય છે. ફૂલોના ખેતર વધી રહ્યા છે.  25 હજાર એકરમાં 30 હજાર ખેડૂતો મેરીગોલ્ડની ખેત...

પાણી સંગ્રહ માટે 10 હજાર કામ થશે

10 thousand works will be done for water conservation जल संरक्षण के लिए 10 हजार कार्य किए जाएंगे અમદાવાદ, 17 મે 2025 જળ સંરક્ષણ માટે 4 એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની શરૂઆત કરી હતી. આ અભિયાનને હવે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. 5 મે સુધીના ડેટા અનુસાર, કુલ 10,523 લક...