Tuesday, August 4, 2026

17 વર્ષથી અમદાવાદમાં સાત્વિક ભોજન કેવા ખવાયા છે ?

અમદાવાદ : અમદાવાદના લોકો ગામડાના ખેડૂત પરિવારો દ્વારા તૈયાર કરેલું સાત્વિક લંચ કે ડિનર લેવાનો પ્રોગ્રામ લોકો હવે સૃષ્ટિના સાત્વિક મેળામાં ગોઠવે છે. ભીડ જામે છે. અમદાવાદ કેવું ભૂખ્યું શહેર છે તે અહીં જોવા મળે છે. લોકો બસ ખાધા કરે છે. ખાવા માટે તો લાઈનમાં ઊભા રહે છે. લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છોડી સાત્વિક શુધ્ધ આહાર ખાવા લાગ્યા છે, ના...

ચણામાં લીલી ઇયળના ઉપદ્રવ પર દવાનો છંટકાવ ક્યારે કરશો ?

ફૂલ આવતા પહેલા લીલી ઇયળ પાન ખાઇને નુકસાન કરે છે. ચણામાં ફૂલો આવતા પહેલા એટલે કે પાકની વાનસ્પતિક વૃધ્ધિ દરમ્યાન સરેરાશ એક છોડ ઉપર એક કે એક કરતા વધારે ઇયળ જોવા મળે તો દવા છાંટવી આર્થિક રીતે પરવડે છે. આ માટે ખેતરમાં યદચ્છરીતે ૨૦ છોડ પસંદ કરી તેના ઉપર રહેલ ઇયળઓની સંખ્યા ગણવી. કુલ મળેલ ઇયળની સંખ્યાને ૨૦ વડે ભાગવાથી સરેરાશ એક છોડ ઉપર કેટલી ઇયળ છે તે સંખ્...

ઘઉંના પાકમાં લશ્કરી ઇયળનું આક્રમણ

તાજા સમાચાર અનુસાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવ જોવા મળેલ છે. ખેડૂતોએ ઘઉંની વાવણી કરી છે અને કેટલાક ખેડૂતો કરી રહ્યા છે અને લશ્કરી ઇયળનો હુમલો જણાયો છે કે જે આગળ વિસ્તારમાં પણ ફેલાઇ શકે છે. આ લશ્કરી ઇયળ કે જે મકાઇમાં આવતી ચાર ટપકાં વાળી લશ્કરી ઇયળ કરતા થોડી જૂદા પ્રકારની છે, કહેવાય તો લશ્કરી ઇયળ (મીથીમીયા સેપરાટા). ઘઉંના વાવેતર સમય દરમ્...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

ભાજપના નેતા ચીમન સાપરીયાનું ડીઝલ કૌભાંડ, પંપ હડતાલ પર  

ગાંધીનગર : ભાજપના નેતા ચીમન સાપરીયા જેના પ્રમુખ છે તે, જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા હમણાં જ ખોલવામાં આવેલાં પેટ્રોલ પંપમાં ડીઝલ વેચાણમાં ગેરરીતિ, નિયમ વિરુધ્ધ વેચાણ, સરકારના વેરાની કરચોરી, સહકારી કાયદાનું ઉલ્લંઘન સહિતની બાબતોની રજૂઆત રાજ્ય સરકાર તેમજ અધિકારીઓ અને પ્રધાનોને વારંવાર કહેવા છતા કોઈ પગલાં ન લેવાતાં તાલુકાના પેટ્રોલ ડિલર...

47 લાખ નાના ખેડૂતો જેટલી જમીન એટલી જ 8.32 લાખ મોટા ખેડૂત પાસે જમીન

ગાંધનગર : ગુજરાતમાં જમીન જમીનદાર સમૃદ્ધ લોકો તરફ સરકી રહી છે. જમીનદાર ઘટી રહ્યાં છે પણ તેમની પાસે જમીન વધી રહે છે. 20 હેક્ટર એટલે કે 50 એકર જમીન ધરાવતા જમીનદાર છે. 2001માં 3.53 લાખ હેક્ટર જમીન 6 હજાર જમીનદાર પાસે હતી જે 10 વર્ષ પછી 2010માં 4.74 લાખ હેક્ટર થઈને હવે 2020માં તે વધીને 5.95 લાખ હેક્ટર જમીન 4911 મૂડી પતી પાસે જમીન સરકી ગઈ છે. આમ 150 વ...

કાળા ગુલાબ, ગુજરાતમાં કેમ કોઈ ખેડૂત ઉગાડવા પ્રયાસ કરતાં નથી

તમે ઘણા રંગોના ગુલાબ જોયા હશે પણ કાળા ગુલાબ ક્યારેય નહીં જોયા - વિશ્વમાં એક દુર્લભ ફૂલ છે. વિશ્વમાં એક જ ગામમાં આવા કાળા ગુલા થાય છે. ત્યાં પણ મોસમ પર આધારીત છે. ગુજરાતમાં કચ્છ કે ધોળકામાં ખેડૂતો કેમ કાળા ગુલાબ ઉગાડવા માટે પ્રયાસ કરતાં નથી. આખરે ગ્રીન હાઉસમાં પણ ઉગાડી શકાય કે કેમ તેના પ્રયોગો કરવા જેવા છે. જો સફળ થાય તો સારી આવક મેળવી આપે એવી શક્યત...

બનાવટી બરફીનો માર પશુપાલકો અને ડેરીઓને પડી રહ્યો છે

ગુજરાતમાં જ્યારથી બનાવટી બરફી બનાવવાનું શરુ કરાયું છે ત્યારથી પશુપાલકો અને ડેરીમાંથી માવાની ખપત સાવ ઘટી ગઈ છે. ગુજરાતની સહકારી ડેરીઓ 50 કરોડ ટન ફ્લેવર્ડ દૂધ બનાવે છે પણ માવો તો માત્ર 15 હજાર કિલો જ બનાવી રહી છે. તેની સામે પેંડા તો માત્ર 2500 કિલો બને છે. ગુજરાતની ડેરીઓ 42 પ્રોડક્ટ બનાવે છે. જેમાં કઈ મહત્વની પ્રોડક્ટનું કેટલું ઉત્પાદન થાય છે તે અ...

શિયાળું વાવેતરમાં ચણા અને જીરું તરફ વિક્રમી ઝોક વધારતાં ખેડૂતો

શિયાળુ વાવેતરમાં ખેડૂતોનો આ વખતનું વલણ ચાણા, જીરૂ, મકાઈ અને ઘઉં તરફ જોવા મળી રહ્યું છે. તેની સામે બટાટા, જુવાર, લસણ, ડૂંગળી, શેરડી તરફ ઓછું જોવા મળી રહ્યું છે. વારંવાર વરસાદના કારણે સુકો ચારો પલળી ગયો હોવાથી લીલા ઘાસચારા તરફ ખેડૂતો આકર્ષાઈ રહ્યાં છે. ઘઉં : ગયા વર્ષે પાણીની તંગી હોવાથી ખેડૂતો ઘઉંથી દૂર રહ્યા હતા. પણ આ વખતે ભૂગર્ભ અને બંધ-તળાવમાં ...

400 કરોડનો પગાર બેઠા-બેઠા વીજ કંપની આપે છે

ગુજરાત સરકાર વતીથી માત્ર વીજળીનો વેપાર કરતી અને યુનિટદીઠ 4 પૈસાનું કમિશન લેતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને સૌથ્ી પહેલા સ્ક્રેપ કરી દેવામાં આવે અને ધોળા હાથી જેવા તેના પગારદારોને દૂર કરવામાં આવે તો પણ વીજદરમાં ઘટાડો લાવી શકાય તેમ હોવાનું વીજ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે ગુજરાત સરકારના 90 ટકા વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ છે ત્યારે આ દિશામાં સરકાર...

મુખ્ય પ્રધાન રૂપાણી અને ઉર્જા પ્રધાન દલાદ જુઠું બોલતાં રંગે હાથ પકડાયા...

ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસ...

તીડના ટોળા જીરૂ અને એરંડીનો પાક સાફ કરી ગયા, કૃષિ પ્રધાન દોડ્યા

વાવ તાલુકાના સરહદી ગામોમાં પાકીસ્તાન તરફથી શનિવારે બપોરે તીડનું આક્રમણ થયું હતું. તીડનાં ટોળાં સહુ પ્રથમ દૈયપ અને મીઠાવીચારણ ગામમાં દેખાયા બાદ ત્વરિત ગામલોકોએ ખેતીવાડી વિભાગ સહીત ધારાસભ્ય અને સાંસદને જાણ કરી હતી. બાદમાં કારેલી ગામની સીમમાં તીડ ટોળાએ રાત્રી રોકાણ કર્યું હતું. સવારે ખેડૂતોએ પોતાનાં ખેતરો જોયા તો ખેતરોમાંથી પાક જાણે સફાચટ થઈ ગયો. ન...

બનાસ ડેરીમાં પાણીની મિલાવટ કરી દૂધ વેચી મારવાનું કૌભાંડ

થરાદના ચુડમેરની દુધ મંડળીનું  દુધ બનાસ ડેરી માટે પાલનપુરના થરાદ શીત કેન્દ્રમાં દૂધ લઈ જતી મીની ટ્રકમાં દુધમાં દૈનિક ઘટ આવતી હોઇ અને દુધની ગુણવત્તા પણ હલકી આવતી હોઇ આ બાબતે તપાસ કરતાં કેનમાં રાખેલું દૂધ કાઢી લઈને તેમાં પાણી ઉમેરી દેતાં હોવાનું કૌભાંડ પકડાયું છે. પ્રતાપપુરા દુધ મંડળી, મહાદેવપુરા દુધ મંડળી અને ચુડમેર દૂધ મંડળીમાં પણ આ રીતે દૂધ નિકળ...

નકલી સોનાના ઘરેણા બનાવવાથી ખેતરોમાં પ્રદૂષણ

વલસાડના ઉમરગામમાં આવેલા તુંબ ગામના લોકો ઉદ્યોગોથી પ્રદુષિત થયેલી હવા વચ્ચે શ્વાસ લે છે અને ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવેલા કેમિકલ વાળું પાણી પી રહ્યા છે. લોકોના ઘરમાં પીળા કલરનું પાણી આવે છે. GPCBના અધિકારીઓ કંઈ કરવા તૈયાર નથી. કંપની આવેલી તે કોઈપણ રોકટોક વગર ધુમાડો અને કેમિકલવાળું પાણી બેફામ રીતે ગામમાં છોડે છે. કેટલીક વાર તો ખેડૂતોના ખેતર...

રમેશભાઈ કહે તેમ ખેડૂતો કરે તો રૂ.750 કરોડનો ફાયદો થાય

અમરેલી : અમરેલીના રમેશભાઈ ગોંડલીયાએ 2014થી સતત ઘઉંનું મબલખ ઉત્પાદન મેળવી બતાવ્યું છે. તેમણે લોક વન અને જીડબલ્યુ – 366 જાતની સરખામણી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં જીડબલ્યુ – 366 જાતના ઘઉંનું 36 ટકા વધું ઉત્પાદન મેળવી શક્યા હતા. તેમના ખેતરમાં સત્તાવાર રીતે કરેલા પ્રયોગમાં એક વાત સામે આવી હતી કે, લોક -1 કરતાં જીડબલ્યુ – 366 જાતના ઘઉં ચઢી...