Thursday, August 6, 2026

લાઠી તાલુકા ના શેખ પીપરીયા એ કરી જળ હરિત ક્રાંતિ .

ગ્રામ્ય જનો એ જાત મહેનત થી ગામ આસપાસ ૧૭ ચેકડેમો બનાવ્યા . ચોમાસા ની શરૂઆતે જ તમામ ડેમો ભરાઈ જતા ગામ ના તળ ઊંચા આવી ગયા . પાણી ની સમસ્યા થી કાયમી નો છુટકારો . ગ્રામ્ય જનો દ્વારા વાવેલા  ૫૦૦૦ વૃક્ષો ઉજરી જતા ગામ માં લીલી છમ ચાદર છવાઈ સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું...

જંતુનાશક દવાઓમાં પણ ભેળસેળ

આખા ગુજરાતમાં રાજ્યના ખેડૂતોને નકલી અને બનાવટી દવાઓ પકડાવી દેવામાં આવે છે અને તેમને લૂંટવામાં આવે છે, 259 નમૂના ફેઇલ થયા છે ગાંધીનગર- ગુજરાતના ખેડૂતો ખેતી પણ કેવી રીતે કરે, કેમ કે તેમને બિયારણ તો ઠીક પણ જંતુનાશક દવાઓ પણ ભેળસેળ વાળી મળી રહી છે. ખેડૂતો તેમના પાકને જંતુઓથી બચાવવા માટે જે દવાનો છંટકાવ કરી રહ્યાં છે તે અસલી નથી તેવું સરકારી આંકડા પરથી ...

ભાજપ સરકારે નર્મદાની નહેરો 50 ટકા જ કામ કર્યું છતાં રૂ.50 હજાર કરોડનું...

નર્મદા પ્રધાને જણાવ્‍યું હતું કે, સરદાર સરોવર નર્મદા યોજનાની કેનાલોનું આજે 10795.81 કિ.મી. લંબાઈનું કામ આજે પણ બાકી છે. આ લંબાઈ પૈકી શાખાઓનું 110.98 કિ.મી., વિશાખાઓનું 209.82 કિ.મી., પ્રશાખાઓનું 1691.44 કિ.મી., પ્રપ્રશાખાઓનું 8783.57 કિ.મી.નું કામ આજે પણ બાકી છે. નર્મદા યોજના માટે કુલ રૂ. 70167.55 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. તે પૈકી રૂ. 42793.79 ક...

ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.

બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...

20 ટકા ખેડૂતો દેવુ ચૂકવી શકતા નથી, માંડવાળ કરાશે

રાજ્યના ખેડુતોના આર્થિક ઉત્થાન માટે કાર્ય કરતી સને ૧૯૫૧ થી કાર્યરત ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. (ખેતી બેંક)ને સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સેટલમેન્ટ (તડજોડ) યોજનાની મંજૂરી આપવામાં આવેલી છે. બેંકના ૬ લાખથી વધુ ખેડૂતો મુદતવીતી બાકીદારોને લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં પણ સરકાર દ્વારા વનટાઇમ સેટલમેન્ટ ...

ગુજરાતના ખેડૂતો વર્ષે રૂ.2250 કરોડ દેવુ ભરી શકતા નથી, નાણાં પ્રધાન

ખેડૂતો દર વર્ષ રૂા.૪૫ હજાર કરોડથી વધુનું એક વર્ષની લોન લે છે અને ૯૫ % ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેનો મતલબ કે દર વર્ષે રૂ.2250 કરોડ ગુજરાતના ભરી શકતા નથી. રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં જે ધિરાણ લીધી હતું તે ૮૯.૬૦ % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૫.૮૭ % ધિરાણ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૫.૪૬ ટકા...

ગુજરાતની અર્થવ્યવસ્થા આંકડામાં રજૂ

ગુજરાતનો વૃદ્ધિ દર વર્ષ ૨૦૧૧-૧૨માં GSDP જે રૂ. ૬.૧૫ લાખ હતી તે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૧૫ લાખ સુધી પહોંચ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ વૃદ્ધિદર કરતા પણ ગુજરાતનો વૃદ્ધિ દર વધારે છે. ખેતી માટે 22 ટકા ને ઉદ્યોગો માટે 43 ટકા બજેટ  કૃષિક્ષેત્ર, પશુપાલન, ખાણ ખનીજ જેવા પ્રાથમિક ક્ષેત્રનો અંદાજે ૨૨ ટકા હિસ્સો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ૪૩ ટકા હિસ્સો અને...

બટાટાના ભાવ નીચે રહેતાં 20 ખેડૂતોની આત્મહત્યા

પ્રાંતિજ : ડીસાની આગવી ઓળખ સમાન બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં ડીસા પંથકમાં બટાટાનું વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના યોગ્ય ભાવ ન મળતાં બટાટાનો કોઈ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ખેડૂતોને વેપારીઓને નોબત આવી પડી છે. પણ ત્યારબાદ સ્ટોરેજના બટાટાના ભાવમાં વધારો ન થતાં ખેડૂતો અને વેપ...

ગુજરાત વિધાનસભામાં સરકારે જાહેર કરેલી વિગતો

ગુજરાત વિધઆનસભામાં સરકારે જાહેર કરેલી વિગતો કિસાન સન્માન યોજનાને કારણે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોના ખાતામાં રૂ. ૧૧૩૧ કરોડ જમા થયા છે. હવે આ યોજનામાં બે હેક્ટરની મર્યાદા દૂર થવાના કારણે રાજ્યના તમામ ખેડૂતોનો આ યોજના હેઠળ સમાવેશ થઇ જાય છે. કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે મગફળી, અડદ, તુવેર, ચણા હોય કે રાયડો આવા વિવિધ કૃ...

૧૧૫ બંધની પાઈપ લાઈનો પાછળ ૧૩ હજાર કરોડનો ખર્ચ છતાં રૂપાણી પાણી આપી ન શ...

વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા  પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા સવાલની ચર્ચામાં ભાગ લેતા સ્પષ્ટ પણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત...

કૃષિ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હવામાન ટૅકનોલોજી માટે  IBM સ...

નવી દિલ્હી : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના અનુક્રમે ત્રણ જિલ્લા ભોપાલ, રાજકોટ અને નાંદેડમાં પાઇલોટ અભ્યાસ હાથ ધરવા માટે આજે નવી દિલ્હીમાં IBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા હતા. IBMનું વૉટસન ડિસિઝન પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હવામાન ટૅકનોલોજી...

કાંટાળા કંકોડા ખાવાથી ચોમસાના રોગ ઘટે છે

કાંટા સાથે આહારમાં લઈ શકાય તેમ હોય તો તે છે ફક્ત "કંકોડા".કંકોડા ને કંટોલા પણ કહેવામાં આવે છે.  શક્તિ વર્ધક,કૃમિ- શ્વાસ-ઉધરસ-દુઃખાવો-પ્રમેહ અને હૃદયની પીડામાં હિતકર છે. કંકોડાનું શાક લસણ સાથે ખાવાથી વાયુ વધતો નથી. ચોમાસા દરમિયાન શરીરમાં નબળાઈ ખૂબજ આવતી હોય છે. કંકોડા ખૂબજ શક્તિ આપતી શાકભાજી છે.કંકોડામાં મીટ કરતા 50 ગણું પ્રોટીન આવેલું છે. ચોમાસા...

ધાનેરામાં ત્રણ ઇંચ, મેઘરજ, ડીસા, સુરત શહેર અને મેંદરડામાં બે ઇંચ વરસાદ...

રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૪/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૭૪ મી.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો જ્યારે ડીસામાં ૬૦ મી.મી.,...

200 એકર ખેતીની જમીન સીરામીક ઉદ્યોગોએ ખતમ કરી

મોરબી  પછી બીજા ક્રમે સાબરકાંઠામાં સિરામીક ઉદ્યોગ વિકસ્યો છે. ગઢોડા ગામમાં સિરામીક ફેકટરીમાંથી ઉડતો સફેદ પાવડર ભેજના કારણે જમીન પર સફેદ ચાદર રૂપે પથરાઈ જતા ગામની ૨૦૦ એકરથી વધુ  જમીનમાં કરાયેલા મગફળીના પાક પર સંકટ પથરાયું છે. સાબરકાંઠા  જીલ્લામાં છેલ્લા એક દાયકામાં સિરામીક ઉદ્યોગ ખુબ ફૂલ્યો ફાલ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થયોં...

11 લાખ ટન યૂરિયા ગુજરાતમાં ચોમાસામાં વપરાશે, થેલાએ 500ની સબસિડી

કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં આ ખરિફ સિઝનમાં લગભગ 11 લાખ મેટ્રિકટન યૂરિયાની જરૂરિયાતનો અંદાજ છે, આ સંપૂર્ણ માગને પહોંચી વળવા માટે જરૂરી પૂરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન 300-325 લાખ મેટ્રિકટન યૂરિયાની જરૂરીયાત હોય છે, આ જરૂરિયાનને પહોં...