Thursday, August 6, 2026

બુલેટ ટ્રેનની જમીન માટે વડી આદાલતનો ચૂકાદો તૈયાર, હવે જાહેર થશે

બુલેટ ટ્રેનને બહુ રાજ્ય પ્રોજેક્ટ જાહેર કરી કેન્દ્ર સરકારના જમીન વળતર અંગેના કાયદા લાગુ કરી ખેતીની જમીનની હાલની બજાર કિંમતનાં 400 ટકા રકમ વળતર આપવા અને તેના પર 25 ટકા વધારાનાં વળતરની જોગવાઈ પ્રમાણે ખેડૂતોને વળતર આપવાની માંગણી વડી અદાલતમાં કરવામાં આવી છે. જમીનની બજાર કિંમત મુજબ પુરેપૂરૂ વળતર મળવું જોઈએ. આ બાબતે કોર્ટમાં અનેકવેળા સુનવણી થઈ ચૂકી છે. 7...

પામ ઓઈલની ખેતી ગુજરાતના જંગલો સાફ કરશે

ગુજરાતના જંગલ પર તાડનો ખતરો છે. 1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે ત...

ચીકુ ફેસ્ટીવલ ઉત્પાદન

ગુજરાતમાં વલસાડી ચીકુ જાણીતા છે. રાજ્યમાં વર્ષે 4 લાખ ટન ચીકુનું ઉત્પાદન થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર પાલઘર જિલ્લાના ઘોલવડ તાલુકાનું બોરડી ગામ આજે દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ચીકુની મીઠાશભરી મીઠાઈ સહિતની અવનવી વેરાયટીને કારણે જગ પ્રસિદ્ધ છે. બોરડી ગામ ખાતે છેલ્લા 8 વર્ષથી ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં એક લાખ લોકોએ...

900 લીટર દૂધ આપતી કાંકરેજી ગાય હવે 3200 લીટર દૂધ આપે છે

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી ર્ડા. અશોક પટેલે કૃષિ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સૌથી વધુ દૂધ આપતી કાંકરેજી ગાયનું વેતરદીઠ દૂધ ૯૧૭ લીટરથી વધારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ૩૨૦૦ લીટર કરવામાં આવ્યું છે.  કૃષિ યુનિ. દ્વારા સંશોધિત બિયારણો અને દેશના ખેડૂતોને થતાં ફાયદાની વિગતો આપી હતી. ...

કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે આત્મહત્યા કરી, 17 લાખ ખેડૂતો દેવામાં ડૂબ...

સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે રહેતા અને ખેતી કામ કરતા શંભુભાઈ વલ્‍લભભાઈ કાછડીયા નામના 6પ વર્ષીય વૃઘ્‍ધ ખેડૂત પોતાની ખેતી-વાડીની જમીનમાં કપાસનું વાવેતર કર્યું હોય, અને ગત ચોમાસામાં વરસાદ ખૂબ જ ઓછો થતાં કપાસનું ઉત્‍પાદન ખૂબ જ ઓછું થતાં પોતે મંડળીમાંથી પૈસા ઉપાડેલ હોય, તે પૈસા ભરી શકે તેટલું પણ વળતરનહીં મળતાં આ મંડળીના પૈસા કેમ ભરવા ? તથા પૈસા વગર ઘ...

ડુંગળીના રૂ2 થતાં ખેડૂતો કહે છે કે ભાવ આપો મોદીની સહાય નહીં

રાજ્યના ખેડૂતોની દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે પહેલાથી જ દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે તેમના પાકના યોગ્ય ભાવ પણ મળતા નથી, ભાવનગરમાં ડુંગળીનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યાં છે, એક રૂપિયાથી લઈને બે રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો વારો આવ્યો છે, અહીના યાર્ડમાં માત્ર 2 રૂપિયે કિલ...

પેટ્રોલમાં વપરાતા કસાવાની ખેતી ગુજરાતમાં વધારતાં ખેડૂતો

કસાવા (ટેપિઓકા )ની ખેતી દ્વારા વિશ્વના રાષ્ટ્રોએ BIO FUELનો ઉપયોગ વધુ થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે. ઇથેનોલ (પેટ્રોલનો પર્યાય)નો સ્રોત તેવા કસાવા (ટેપિઓકા)ની ખેતી છે એગ્રીકલ્ચરલ ડાયવર્સિફિકેશન સેન્ટર NGO દ્વારા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના ખેડૂતોને કસાવા (ટેપિઓકા)ની ખેતી વિશે માહિતી અપાઈ રહી છે સાથોસાથ તેના ઔધોગિક ઉત્પાદન માટે ના પ્રયાસ થઈ રહ્યાં છ...

ખેડૂતોને હજુ સહાય મળી નથી

રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત ખેડુતોને રૂ. ૨૩૫૫ કરોડના ભંડોળ માંથી  રૂ. ૧૧૭૬ કરોડનું ચુકવણૂં હાલ થઇ રહ્યું છે. ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ ઉપરાંત ઓછો વરસાદ ધરાવતાં વધુ ૪૫ તાલુકાઓ માટે પણ રાજય સરકારે સવિશેષ કાળજી લઇને પોતાના બજેટમાંથી રૂપિયા ૮૦૦ કરોડનું ખાસ પેકેજ જાહેર કર્યુ છે. જે અંતર્ગત અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓમાં રૂપિયા ૧૪૦૦ કરોડ અને ખાસ પેકે...

ભારત માલા સંપૂર્ણ રદ કરો નહીંતર વડાપ્રધાન મોદીનો બહિષ્કાર

ભારતમાલા પ્રોજેક્ટ સંદતર રદ નહીં થાય ત્યાં સુધી તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવા વાંસદા ખાતે મળેલી ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સાથે ૩૦મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનો બહિષ્કાર કરવા પણ ખેડૂતોને અપીલ કરાઈ છે. ભારતમાલા પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાનાં લગભગ ૬ર જેટલા ગામોની મહામુલી ફળદ્રુપ જમીન જઈ રહી હતી. તેના વિરોધમાં વાંસદા ખાત...

મગફળીમાં ફરી એક વખત ભાજપે ભ્રષ્ટાચારનું તેલ કાઢ્યું

રાજ્યમાં અછતની સ્થિતિ હોવાથી  મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે. અપુરતા વરસાદ અને અછતની સ્થિતિને લીધે આ વર્ષે મગફળીના ઉત્પાદનનો અંદાજ 23થી 25 લાખ ટનનો દર્શાવવામાં આવ્યો હતો. તેની સામે 35 લાખ ટન મગફળીની ખરીદી થઈ જતાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાં જૂની મગફળી પણ પધરાવી દેવામાં આવી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતુ...

સાવરકુંડલામાં મગફળીની 11 હજાર ગુણીઓ ખડકાઈ ગઈ

ટેકાના ભાવની મગફળીની ખરીદીને રાખવાના ગોડાઉનોના અભાવને કારણે ટેકાના ભાવની મગફળીના ખડકલા સાવરકુંડલા ખેપીએમસી ખાતે થયા છે જેથી ખેડૂતોને ખેતજણસો કયાં રાખવી તે મુશ્‍કેલી સર્જાઈ છે. ગોડાઉનનો અભાવ હોવાને કારણે હાલ છેલ્‍લા ર0 થી રપ દિવસથી મગફળીની ગુણીઓના ઢગલે ઢગલા થયા છે ને ર0 વિઘાના વિસ્તારના એપીએમસીમાં કયાંય જગ્‍યા બાકી નથી. 4 હજાર આસપાસના ખેડૂતોના રજ...

ગુજરાતની નવી માન્ય જાતિ ડગરી ગાય અને ડગરો બળદ ઠીંગણા કેમ હોય છે

પર્વતીય ઔલાદ ‘ડગરી ગાય’ની અલગ ઓળખ માટે 2015-16માં આણંદ કૃષિ યુનિવર્સિટી સંશોધન નિયામક ડો.કે.બી.કથીરીયાની અધ્યક્ષતામાં સંશોધન કાર્યવાહી નકકી કરાઇ હતી. ભૂજના સહજીવન ટ્રસ્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીની પશુ કોલેજ સાથે સંયુકત રીતે પશુધનની અપરિચિત નસલનું આનુવંશિક અને બાહ્વ લાક્ષણિકતાનું પાત્રાલેખન હાથ ધરાયું હતું. ગુજરાત રાજયના પશુપાલન વિભાગ દ્વારા નવી નસ...

કસાવા કંદમૂળની ખેતી ગુજરાતમાં થઈ શકે

કસાવા (ટેપિઓકા )ની ખેતી દ્વારા વિશ્વના રાષ્ટ્રોએ BIO FUELનો ઉપયોગ વધુને વધુ થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે. ઇથેનોલ (પેટ્રોલનો પર્યાય)નો સ્રોત તેવા કસાવા (ટેપિઓકા)ની ખેતી છે એગ્રીકલ્ચરલ ડાયવર્સિફિકેશન સેન્ટર NGO દ્વારા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના ખેડૂતોને કસાવા (ટેપિઓકા)ની ખેતી વિશે માહિતી અપાઈ રહી છે સાથોસાથ તેના ઔધોગિક ઉત્પાદન માટે ના પ્રયાસ થઈ રહ...

ટપક સિંચાઈમાં, સોનાના મંદિરમાં અને માંસાહારમાં પ્રતિબંધમાં અંબાજી આગળ

વિશ્વમાં આજે હેપીનેસ ઇન્‍ડેક્ષની ચર્ચા છે ત્‍યારે ખુશહાલીના આ માપદંડ માટે સમગ્ર દેશ ગુજરાત રાજ્ય છે. ૭૦માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથને વેજિટેરીયન ઝોન-નોનવેજ પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કરવામાં આવ્યો છે. આ બન્ને યાત્રાધામના ૫૦૦ મીટર વિસ્‍તારમાં માંસાહાર પ્રતિબંધ રહેશે. રા...

દિલ્હી-મુંબઈ હાઈવે પડતો મૂકો નહીંતર લોકસભા ચૂંટણી બહિષ્કાર ને આત્મહત્ય...

દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહેલા આઠ લેન નેશનલ કોરીડોર હાઈવેનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. તેઓ ગોધરા નજીક એકઠા થયા હતા અને હાઈવે પ્રોજેક્ટ પડતો મૂકવા માટે 5 મહિના પછી ફરી એક વખત માંગણી દોહરાવી હતી. જો સરકાર જમીન હડપ કરશે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને આંદોલનને રસ્તા પર લઈ જવા માટે સરકારને ચીમકી આપી છે. તેમ છતાં સરકાર જમીન લેશે તો આત્...