Tuesday, November 4, 2025

ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા લાલ ટામેટા, ભાવ 5 વર્ષને તળિયે

(દિલીપ પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે. 1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ...

3 વર્ષમાં દેશની તમામ 2 લાખ ગામોમાં પ્રાથમિક ડેરીઓ સ્થાપશે

કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) અને ભારત સરકારનું સહકારિતા મંત્રાલય આગામી 3 વર્ષમાં દેશની દરેક પંચાયતમાં પ્રાથમિક ડેરીઓ સ્થાપશે, એની સંપૂર્ણ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. આનાથી 3 વર્ષમાં દેશભરમાં ગ્રામ્ય સ્તરે 2 લાખ પ્રાથમિક ડેરીઓનું નિર્માણ થશે, જેના દ્વારા ભારત દેશના ખેડૂતોને શ્વેત ક્રાંતિ સાથે જોડીને ...

વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી

દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022 અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ ...

કલ્પસર યોજનાને વડાપ્રધાન મોદીએ મંજૂરી ન આપતાં 2 કરોડ લોકોને ફાયદો ન થય...

ગુજરાતમાં 10 સરકાર બદલાઈ ગઈ છતાં કલ્પસર યોજના સાકાર ના થઈ શકી. કલ્પસર ડેમનું કામ 20 વર્ષનો સમય લાગે. 90 હજાર કરોડના આ પ્રોજેક્ટમાં ચીન અને દક્ષિણ કોરિયાની કંપનીએ રસ દાખવ્યો છે કલ્પસર યોજના ત્રણ દાયકા પહેલાંથી છે. 25 સર્વે થયા છે, ત્યાં જ 500 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે! કલ્પસર યોજના કેવી રીતે અમલમાં આવી?

ઉત્તર પ્રદેશના શેરડીના ખેતરો હવે કાર ચલાવવાની ફેક્ટરીમાં ફેરવાઈ રહ્યાં...

ઉત્તર પ્રદેશની સુગર મિલો પર લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સુગર મિલોને રાજકારણીઓ અને પક્ષો તરફથી ઘણું દાન મળે છે. રાજકીય પક્ષના સુગર મિલના માલિકો તેમને દાન આપે છે. દેશના લગભગ 12 રાજ્યોમાં શેરડીની ખેતી કરવામાં આવે છે. સરકાર અને સુગર મિલના માલિકો વચ્ચે લાંબા સમયથી સંબંધ છે.  પક્ષ બદલાય છે, સરકાર બદલાય છે પરંતુ નેતાઓ અને મિલ માલિકો...

મોદી અને મનમોહનના સમયનો ગુજરાતનો કાપડ ઉદ્યોગ 16 વર્ષથી એક

2006 से मनमोहन और 2014 से मोदी के बाद भी गुजरात कपडे निर्यात में 16 साल से आगे नहीं बढा Manmohan from 2006 and Modi from 2014, Gujarat has not progressed beyond 16 years in textile exports ગાંધીનગર, 27 ઓગસ્ટ 2022 ગુજરાતમાંથી કપાસના ટુકડાઓ ઇજિપ્તમાં ફુસ્ટેટ ખાતેની કબરોમાં મળી આવ્યા છે, જે મધ્યયુગીન યુગમાં ઇજિપ્તમાં ભારતીય કાપડની નિકાસનું અસ...

સિલ્ક સિટી સુરત અને ભારતમાં સિલ્કનો ધંધો

અમદાવાદ, ઓગષ્ટ 2022 https://allgujaratnews.in/gj/gujarat-farmers-earning-heavily-in-silk-farming-surat-silk-city-hindi-gujarati-news/ દિલીપ પટેલ સિલ્ક માર્કનો ઉદ્દેશ સિલ્કના સામાન્ય પ્રમોશન અને ભારતીય સિલ્કની દેશ-વિદેશમાં બ્રાન્ડ ઇક્વિટી બનાવવાનો છે. પટોળા સિલ્ક સાડી ટોચની પાંચ રેશમ વણાટમાંથી એક છે જે દરેક ભારતીય સાડી પ્રેમી પોતાના કપડાના ...

’પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ’ કહેનારા કલેક્ટરે પ્રકૃત્તિનો ક...

દિલીપ પટેલ ગાંધીનગર, 13 ઓગષ્ટ 2022 ખેડા જિલ્લા 60માં કલેકટર કે. એલ. બચાણીએ 'પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ' સૂત્ર આપ્યું હતું. ગુજરાતના ફક્ત 11% ફોરેસ્ટ કવરને લઈને કલેકટરે ચિંતા દર્શાવી હતી. ખેડા જિલ્લામાં મગર અને સારસ પક્ષીના સહઅસ્તિત્વ માટે ખેડાવાસીઓનો આભાર માન્યો હતો. "એક બાળ એક વૃક્ષ”, "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" જેવા સૂત્રો અપાયા છે. ગ્રામ...

ચોખાનાં ફોર્ટિફિકેશનની જાહેરાતનું એક વર્ષ

ચોખાનાં ફોર્ટિફિકેશનની જાહેરાતનું એક વર્ષ 24 રાજ્યોના 151 જિલ્લાઓએ ફોર્ટિફાઇડ ચોખા ઉઠાવ્યા હતા; 6.83 એલએમટીનું વિતરણ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા બીજા તબક્કામાં કરવામાં આવ્યું હતું બીજા તબક્કામાં આઇસીડીએસ અને પીએમ પોષણ હેઠળ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ 7.36 એલએમટી જથ્થો ઉપાડ્યો આદરણીય પ્રધાનમંત્રીએ 75મા સ્વતંત્રતા દિવસ પર ભારત સરકા...

ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા બચતમાં 5 લાખ મજૂરો બેકાર ...

ड्रोन से खेत में नैनो यूरिया का छिड़काव, 40 प्रतिशत खर्च बचेगा, 5 लाख मजदूर होंगे बेरोजगार Drone spraying nano urea, 5 lakh laborers will unemployed ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા ખર્ચ બચશે, 5 લાખ મજૂરો બેકાર થશે ગાંધીનગર, 7 ઓગસ્ટ 2022 ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયાના પ્રથમ વખત છંટકાવ ગુજરાત આખામાં શરૂ કરાયો છે. 20 મીનીટમા...

કચ્છમાં 20 હજાર ગાયોના મોત, તો ગુજરાતમાં કેટલાં ?

कच्छ में 20 हजार गायें मरीं, गुजरात में कितनी? 20 thousand cows died in Kutch, how many in Gujarat? ગુજરાતમાં કચ્છમાં 20 હજાર ગાયોના મોત, તો ગુજરાતમાં કેટલાં ? અમદાવાદ, 7 ઓગસ્ટ 2022 ગાયમાતાને બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગરમાં શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેદ્ન્રસિંહ જાડેજા (દિગુભા) એ આક્રોશ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કચ્છમાં 2...

1 લાખના સ્થાને 5 લાખની આવક પાકૃતિક ખેતીથી, દાંતીવાડામાં પ્રયોગો શરૂ

જૈવિક ખેતી મોંઘી, પ્રાકૃતિક ખેતી સસ્તી, દાંતીવાડામાં 90 એકરમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ 4 ઓગસ્ટ 2022 દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી - સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ પર સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી માટે યુનિવર્સિટીએ 90 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ...

ગુજરાત વિધાનસભા, પશુના મોત, ભાવ વધારો, લઠ્ઠાકાંડ, GST, બેરોજગારી પર કો...

તા. ૨૨-૦૭-૨૦૨૨ દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા - મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નિમાયા તે સંદર્ભ અમદ...

ખેતીની આવક બે ગણી કરવામાં મોદીની કૃષિ નીતિ સાવ નિષ્ફળ

25 જૂલાઈ 2022 ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી તેને 5 વર્ષ થયા છે. સરકારનો દાવો પોકળ લાગે છે, કારણ કે તેણે છેલ્લા 5માંથી 3 વર્ષમાં કૃષિ યોજનાઓ માટે ફાળવેલા નાણાં પૂરા વપરાયા પણ નથી. 28 ફેબ્રુઆરી, 2016ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 2022-23 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. પણ ખેડૂતની આવક કેટલી છે તે જાહેરાત કરી ન હ...

Big loss as farmers, do not have irradiation plant in Gujarat, will st...

ગુજરાતમાં ખેડૂત ઇરેડિએશન પ્લાન્ટ ન હોવાથી 27 વર્થી મોટું નુકસાન, હવે શરૂ થશે ફૂડ ઇરેડિયેશન હવે આવશ્યક બની રહ્યું છે. તેનાથી ખોરાકમાં સુક્ષ્મ જંતુઓનો ખાત્મો થઈ જાય છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની (USDA) ફૂડ સેફ્ટી એન્ડ ઈન્સ્પેક્શન સર્વિસ (FSIS) ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે રેડિયેશનને એક મહત્વપૂર્ણ ટેકનોલોજી તરીકે ઓળખે છે. તાજા ફળ, શાક, મ...