Monday, July 13, 2026

ગુજરાતમાં ગામડાના મકાનોની પ્રોપર્ટી કાર્ડ યોજના નિષ્ફળ

ગાંધીનગર, 22 એપ્રિલ 2023 ગામતળ રીસરવે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવાનું 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં કરવાનું છે. 2021-25 દરમિયાન દેશના 6.62 લાખ ગામડાઓમાં 1.25 કરોડ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. પણ ગુજરાતમાં કામગીરી ખોરંભે પડી ગઈ છે. કેટલાં કાર્ડ અપાયા છે તે અંગે સત્તાવાર જાહેરાતો કરાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં દેશના 8 રાજ્યો મ...

મોદીનું નીમ કોટેડ યુરિયા, નેનો યુરિયા કે ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ ...

કરોડોનું કૌભાંડ અટકશે 9 વર્ષથી નીમ તેલ કોટેડ યુરિયા વાપરવામાં આવે છે. જેથી સબસિડીનું યુરિયા કારખાનાઓમાં ન વપરાય. તેમ છતાં 2019માં ગુજરાતમાં 3 ફેક્ટરીઓ પકડાઈ હતી કે જ્યાં નીમ કોટેડ યુરિયા પર પ્રોસેસ કરીને કારખાનામાં વાપરવા માટે બનાવતી હતી. આવી અનેક ફેક્ટરીઓ ગુજરાતમાં છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના યુરિયા પગ કરી જાય છે. આમ 6 હજાર કરોડના યુરિયામ...

મોદીએ વચન આપ્યું પણ 20 વર્ષ સુધી ન પાળ્યું, CM પટેલે કામ કર્યું

અમદાવાદ, 20 એપ્રિલ 2023 દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.110 કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ' શરૂ કરાયો છે. પહેલા તે રૂ.200 કરોડના ખર્ચનો અંદાજ હતો. તેની ડીઝાઈન અને સ્થળમાં ફેરફાર કરવા પડ્યા છે. 20 વર્ષ પહેલા પૂર્ણા નદી પર ટાઈડલ ડેમ બનાવવાની તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. હવે ...

રાજય સરકાર ધ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલી થનારા જંત્રી ભાવ અંગે

ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે. (૧) રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રે...

ગુજરાતના 9 બીચ ખતરામાં, દરિયો જમીન ગળી રહ્યો છે

અમદાવાદ, 10 એપ્રિલ 2023 ગુજરાત રાજ્ય દેશમાં 1945.6 કિલો મીટર સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. 537.5 કિલોમીટરનો દરિયા કાંઠે ધોવાઈ રહ્યો છે. જેમાં કચ્છના બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ સૌથી વધારે ધોવાઈ ગયો છે. માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે છે. બીચ ઉપર ધોવાણ (Erosion) અને કાંપ - કીચડ - કચરા (Accretion)ના ભરાવવાથી દરિયા...

ગુજરાતના કલ્પસર અને રો રો ફેરી પ્રોજેક્ટ મોદીના કારણે નિષ્ફળ, 1200 કરો...

અમદાવાદ, 8 એપ્રિલ 2023 15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજ...

ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી 

ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી સાબરમતી, ભાદર, ખારી, અમલાખાડી, વિશ્વામિત્ર, ધાડર સૌથી વધુ પ્રદૂષિત. મીંઢોળા, માહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપી નહી ન્હાવા લાયક પ્રદૂષિત નદીઓના લીસ્ટમાં. અમદાવાદ, 6 એપ્રિલ 2023 પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્રની મોદી સરકારે ગુજરાત માટે અતિ પ્રદૂષિત નદીઓમાં પ્રદુષણ ધટાડવા વર્ષ 2022...

ગુજરાતમાં કમોસમી વરદાસથી 15 જિલ્લાના 2 લાખ હેક્ટરનો સર્વે થતાં 42,210 ...

ગાંધીનગર, 6 એપ્રિલ 2023 કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને...

દાઢી રાખશો તો દંડ ફટકારવાનો ચૌધરીમાં વિચિત્ર આદેશ

05 - 5 - 2023 કેરીનો પાક મે અને જૂનમાં પાકે છે. પરંતુ એપ્રિલ મહિનો શરૂ થયો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે. કેરીની મહારાણી ગણાતી કેસર કેરીમાં કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે પાક પર અસર થઇ હતી. કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે...

માર્ચ મહિનામાં વરસાદ કેમ પડી રહ્યો છે ? 1 કરોડ ટન ઘઉંને નુકસાન થઈ શકે

Why is it raining in the month of March? 1 crore tonnes of wheat may be damaged 31 જાન્યુઆરી, 2023 ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની મોસમ લગભગ બે અઠવાડિયા પહેલા શરૂ થઈ હતી અને તે હજુ પણ ચાલુ છે. જો કે ફેબ્રુઆરી મહિનામાં ગરમી વધવાની શરૂઆત થઈ હતી, પરંતુ આ વર્ષે ગરમીમાં બેફામ વધારો થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી, પરંતુ માર્ચ મહિનામાં પડેલા વરસાદે...

એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં...

નીચે 15 અહેવાલોની વિગતો તમને સાવધ કરશે  સામાજિક જીવન, નિવારણ અને નિયંત્રણ પર કૃષિ રસાયણોની અસરો સપ્ટેમ્બર 28, 2021 ડૉ. કે.એલ. દહીયા વિશ્વમાં લગભગ 45% પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. તેથી, વિશ્વની ખોરાકની માંગને પહોંચી વળવા કૃષિમાં જીવાતો અને રોગો સામે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. તેવી જ રીતે, લણણી પછી પણ, જંતુનાશકોનો ઉપયોગ અનાજને તેમના સંગ...

5 હજાર કરોડના ડ્રોન ઉદ્યોગમાં એક પણ કંપની ગુજરાતમાં ડ્રોન બનાવતી નથી

ગાંધીનગર, 25 માર્ચ 2023 1930ના દાયકામાં, અંગ્રેજોએ ઘણા રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટનું નિર્માણ કર્યું જેનો ઉપયોગ તાલીમ હેતુઓ માટે લક્ષ્ય તરીકે થતો હતો. ત્યારથી લઈને આજ સુધી ડ્રોન ટેક્નોલોજીએ ઘણું આગળ વધ્યું છે. દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન ક...

ડોક્ટર. કુરિયન પુરસ્કાર વિજેતા

ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ યોજાઈ હતી. દેશના 2700 ડેરી ઉદ્યોગકારો-સંગઠનો આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થઇ રહ્યા છે. ડેરી ઉદ્યોગ-પશુપાલન અને દૂધ સંપાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષોને 10 જેટલા એવોર્ડ્સથી સન્માનિત કર્યા હતા. ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં આઇડીએનો ઘણો મહત્...

16 અહેવાલો વાંચો – બાજરો, જુવાર, રાગી જેવા બરછટ ધાન્ય ગુજરાતમાં ...

જુવાર, બાજરી, રાગી, સમા, કાંગ જેવા ધાન્યની ખરાબ હાલત રજૂ કરતાં 16 અહેવાલો  અમદાવાદ, 20 માર્ચ 2022 ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સમાં 75 લાખથી વધારે ખેડૂતો આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા હતા. મિલેટ્સ લોકોને ખવડાવવા માટે સસ્તો અને પૌષ્ટિક વિકલ્પ પૂરો પાડે છે. જેમાં જુવાર, બાજરી, રાગી, સમા, કંગની, ચીના, કોડોન, કુટકી અને કુટ્ટુ જેવા...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...