Thursday, August 6, 2026

૭૬૦ લાખ ટન ફૂલોનું ઉત્પાદન

ફૂલો એ સ્નેહ અને સદ્ભાવનાનું પ્રતીક છે. ફૂલછોડ એ બગીચાની શોભા હોવાની સાથે આર્િથક ઉપાર્જનનું મહત્ત્વનું અંગ બની ગયાં છે. દેશમાં ૨.૫૩ લાખ હેક્ટરમાં થતા વાવેતરથી ૭૬૦ લાખ ટન ફૂલોનું ઉત્પાદન થાય છે. ફૂલોની આંતરરાષ્ટ્રીય બજારમાં સારી માંગ રહે છે. દર વર્ષે ૩થી ૩.૫ કરોડ ટન એટલે કે ૩૫૦થી ૪૦૦ કરોડનાં ફૂલોની દેશમાંથી નિકાસ થાય છે. ભારતનાં ફૂલોની માંગ અમેરિકા,...

ગોંડલ યાર્ડમાં મરચાંની થયેલી કુલ આવકના આંક

ગોંડલ યાર્ડમાં મરચાંની થયેલી કુલ આવકના આંક વર્ષ જાત આવક ભાવ ૨૦૧૧ રેશમપટ્ટો ૧૫૦૧૩ ૧૧૦૦૦ ૨૦૧૧ ઘોલર ૪૪૪ ૧૩૦૦૦ ૨૦૧૨ રેશમપટ્ટો ૧૩૫૯૨ ૪૬૦૦થી ૯૪૦૦ ૨૦૧૨ ઘોલર ૩૨૯ ૪૫૦૦થી ૧૨૦૦૦ ૨૦૧૩ રેશમપટ્ટો ૯૯૫૮ - નોંધઃ મરચાંની આવક ક્વિન્ટલમાં છે.

બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખનાર ખેડૂતને ૭ એવોર્ડ મળ્યા

28 NOVEMBER 2013 બાગાયતમાં રોકડિયા પાક ગણાતા દાડમની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો આજે રાજ્યભરમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે. દાડમની ખેતીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાની સાથે ડ્રિપ ઇરિગેશનમાં પણ જિલ્લાને રાજ્યમાં નંબરવનનું સ્થાન અપાવ્યું છે. દાડમની ખેતી જોવા મહારાષ્ટ્રના નાસિક જતા રાજ્યભરના ખેડૂતો હવે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ...

ભારતમાં ડેરી ઉદ્યોગ ર૦ર૦માં રૃ.૮૪૦૦ કરોડનો થશે

25 OCTOBER 2013 - કરણ રાજપુત વધતા જતા શહેરીકરણને લીધે દૂધનો ઉપયોગ વધ્યો : વિકાસની શક્યતા જોતાં ખાનગી રોકાણકારો પણ ડેરી ઉદ્યોગમાં ઝંપલાવી રહ્યા છે ભારતમાં વધતી જતી માથાદીઠ આવક અને વધતી જતી ડેરી પ્રોડક્ટોની માંગના કારણે ર૦ર૦ સુધીમાં દેશનો સંગઠિત અને બિનસંગઠિત ડેરી ઉદ્યોગ બમણો એટલે કે રૃપિયા ૮૪૦૦ કરોડનો થશે. રોકાણકારો સંબંધિત ધંધાર્થીઓની વૈશ્વિક ...

દેશમાં ખાતરના વપરાશમાં ૧૨ ટકાનો વધારો

10 SEPTEMBER 2013 ખરીફ સીઝનમાં ખાતરના કુલ વપરાશમાં ૬૪.૩ ટકા યુરિયા વપરાયું : પોટાશના વપરાશમાં ૩.૧ ટકાનો વધારો તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરના વપરાશમાં ૮.૨ ટકાનો ઘટાડો નોંધાયો દેશમાં ખરીફ સીઝનમાં સર્જાયેલા સારા સંજોગોનો ફાયદો વાવેતરની સાથે સાથે ખાતર સેક્ટરને પણ થયો છે. જૂન, જુલાઇ અને ઓગસ્ટ માસમાં ખાતરના વપરાશમાં ૧૧.૭ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૨માં...

રવી પાકોના વર્ષવાર લઘુતમ ટેકાના ભાવ (રૃપિયામાં)

રવી પાકોના વર્ષવાર લઘુતમ ટેકાના ભાવ (રૃપિયામાં) પાક ૨૦૦૬-૦૭ ૨૦૦૭-૦૮ ૨૦૦૮-૦૯ ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩ ૨૦૧૩-૧૪ જવ ૫૫૦ ૫૬૫ ૬૫૦ ૬૮૦ ૭૫૦ ૭૮૦ ૯૮૦ ૯૮૦ ગ્રામ ૧૪૩૫ ૧૪૪૫ ૧૬૦૦ ૧૭૩૦ ૧૭૬૦ ૨૧૦૦ ૨૮૦૦ ૩૦૦૦ મસૂર ૧૫૩૫ ૧૫૪૫ ૧૭૦૦ ૧૮૭૦ ૧૮૭૦ ૨૨૫૦ ૨૮૦૦ ૨૯૦૦ રાયડો ૧૭૧૫ ૧૭૧૫ ૧૮૦૦ ૧૮૩૦ ૧૮૩૦ ૧૮૫૦ ૨૫૦૦ ૩૦૦૦ સૂરજમુખી ૧૫૬૫ ૧૫૬૫ ૧૬૫૦ ૧૬૫૦ ૧૬૮૦ ૧૮૦૦ ૨૫૦૦ ૨૮૦૦

રાજ્યમાં ૩૦ લાખ ટન બાગાયતી પાકોનો બગાડ

14 AUGUST 2013 બાગાયતી પાકોના સંગ્રહ માટે કોલ્ડસ્ટોરેજની અપૂરતી સુવિધા અને પ્રોસેસિંગ યુનિટના અભાવે દેશમાં ૨.૫૦ લાખ કરોડનું થતું નુક્સાનઃ દેશમાં ૨૬૦૦ લાખ ટન ઉત્પાદન સામે સંગ્રહક્ષમતા માત્ર ૩૧૦ લાખ ટનઃ ગુજરાતમાં ૪૩૩ કોલ્ડસ્ટોરેજમાં ૧૫ લાખ ટન જથ્થાની સંગ્રહક્ષમતા ઃ રાજ્યમાં ફળ-શાકભાજીનું ૧૮૫ લાખ ટન ઉત્પાદન દેશમાં બાગાયતનો વિકાસ સતત વધતો જાય છે...

કૃષિમાં પોષકતત્ત્વોનું મહત્વ

પોષકતત્ત્વોના યોગ્ય ઉપયોગ બાબતે વૈજ્ઞાાનિક સમજ તથા સાચું માર્ગદર્શન મેળવવું જરૃરી છે. નાઈટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફરની જરૃરિયાત રહેતી હોય છે. બોરોન, ક્લોરિન, કોપર, આર્યન, મેંગેનીઝ, ઝીંક અને મોલિબ્લેડેનમ તત્ત્વની જરૃરિયાત સૂક્ષ્મ હોય છે. આમાંની કોઈ પણ એક તત્ત્વની ઉણપ છોડની વૃદ્ધિ અને ઉત્પાદનક્ષમતા તેમજ ગુણવત્તા ઉપર અસર ...

માર્કેટયાર્ડમાં રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક

15 MAY 2013 ગુજરાતમાં ૪૦૩ માર્કેટયાર્ડ થકી થતી રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક દેશમાં ૭૩૦૦ જથ્થાબંધ બજારોમાંથી ૨૭૩૫ એટલે કે ૩૭ ટકા બજારોમાં ઓનલાઈન સુવિધા ૧૯૩૯- આ વર્ષે દેશમાં ૫૭ માર્કેટયાર્ડની સ્થાપના સાથે શરૃઆત ૨૦૧૩ - દેશમાં ૮૦૦૦ માર્કેટયાર્ડ દ્વારા ખેતપેદાશોનીથતી લે-વેચ ૨૬,૮૮૦ : કરોડ રૃપિયા રાજ્યનાં માર્કેટયાર્ડોમાંથી ૪૩૯૬ લાખ ક્વિન્ટલ પેદાશોની થ...

પાકમાં દવા છાંટવા માટેના પંપનું ચરેલના ખેડૂતે કર્યું સંશોધન

10 APRIL 2013 - કરણ રાજપુત ૪૦૦ વીઘા જમીન ધરાવતા ખેડૂતે દવા છંટકાવ માટે મજૂરોની તાણની સમસ્યાથી કંટાળીને છેવટે જાત મહેનતથી અનોખો પંપ તૈયાર કર્યો ખેતીમાં આજે મજૂરો ન મળવાથી મજૂરી દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે. પૈસા ખર્ચવા છતાં પણ મજૂરો ન મળતા હોવાની ખેડૂતો બૂમરાણો પાડતા હોય છે. વધુ જમીન હોય તો મજૂરોના અભાવે સૌથી મોટું કપરું કામ હોય તો પિયત અને દ...

કેરીમાં 10 ટકા કમિશનથી ખેડૂતોના ૧૫૦ કરોડ રૃપિયા ખંખેરાયા

કેરીમાં કુલ વેપારના ૧૦ ટકા કમિશનની પ્રથા સામે સરકારનાં પરિપત્રો અને હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જતા દલાલોઃ રાજ્યમાં ૧૫૦૦ કરોડનો કેરીનો વેપારઃ વર્ષભર મહેનત કરી ૧૦ લાખનો બગીચો તૈયાર કરનાર ખેડૂતને લાખ રૃપિયા ફરજિયાત ચૂકવવું પડતું કમિશન કેસર કેરીએ વિશ્વબજારમાં આગવી એક ઓળખ ઊભી કરી છે. કેરીનું રાજ્યમાં અંદાજે રૃપિયા ૧૫૦૦ કરોડનું બજાર છે. ૨૦૧૦-૧૧માં ૯....

સૂક્ષ્મ સિંચાઇ, ભારતમાં ૧૯૭૦માં ૪૦ એકરમાં થતી હતી

ઓ છા પાણીએ વધુ ઉત્પાદન મેળવવાની એડવાન્સ ટેકનોલોજી એટલે સૂક્ષ્મ સિંચાઇ. ભારતમાં ૧૯૭૦માં ૪૦ એકરમાં થતી ખેતી આજે સવા ચાર દાયકા બાદ ૬૫ લાખ હેક્ટરના આંકને આંબવા આવી છે. માત્ર ૩૬ ટકા સિંચાઇ વિસ્તાર ધરાવતા દેશમાં હાલમાં ૨૫૦૦ લાખ ટન ધાન્યનું ઉત્પાદન થાય છે. આગામી બે દાયકા બાદ વધતી જતી વસતીને ધ્યાને રાખી ૪૫૦૦ લાખ ટન ધાન્યની જરૃરિયાત સમયે દેશ માટે ઓછા પાણીએ,...

ફળોના ઉત્પાદનમાં ગુજરાત ચોથા ક્રમે

બાગાયતમાં ફળો એ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. કેળાં, પપૈયાં, જામફળ અને કેરી જેવાં ફળોનું મોટાપાયે વાવેતર થાય છે. ૨૦૧૦-૧૧ માં દેશમાં ફળોનું કુલ ઉત્પાદન ૭૪૮ લાખ ટન થયું હતું જ્યારે ૨૦૧૧-૧૨માં દેશમાં ફળોનું કુલ ઉત્પાદન ૭૬૪ લાખ ટન થયું છે. વાવેતરમાં પણ ૩૦ હજાર હેક્ટરનો વધારો થતાં વાવેતરના વધારાનો લાભ ઉત્પાદનને મળ્યો છે. દેશમાં સૌથી વધુ ફળોનું ઉત્પાદન મહાર...

ગુજરાતમાં ૨૦૧૧માં ૬૦,૦૦૦ ટ્રેક્ટરનું વેચાણ

6 FEBRUARY 2013 રાજ્યમાં ખેતઓજારોનું માર્કેટ જોર પકડશેઃ ૨૦૧૦ સુધીમાં માત્ર ૨ કરોડ સહાય ચૂકવવામાં આવી : ૨૦૧૨-૧૩માં ૨૮૫ કરોડ સબસિડી ચૂકવાશેઃ ગત વર્ષે આશરે સવા કરોડથી બે કરોડના એક એવા ૫૧ ખેત ઓજારો ખેડૂતોએં મંડળી રચી ખરીદ્યાં ઃ ૧૧ હજાર રોટાવેટરની ખેડૂતોએ સબસિડીનો લાભ લઇ ખરીદી કરીઃ ગુજરાતમાં અંદાજિત ૪૦૦૦ કરોડનું માર્કેટ. રાજ્યમાં ખેતીવાડીક્ષેત્રે પ્રગત...

કમ્પ્યુટરથી પાણી આપવાની પદ્ધતિ

કમ્પ્યુટર સિસ્ટમથી ખેતરમાં પાકને પાણી અને ખાતર આપવાનું દેશના સૌ પ્રથમ ખેડૂતનું બહુમાન કરજણના કાસમપુરાના પ્રગતિશીલ ખેડૂતને ફાળેઃ સાત વર્ષ પૂર્વે ખેડૂતે દસ લાખના ખર્ચે મશીન વિકસાવ્યું હતું - કરણ રાજપુત દેશ ના કોઇ પણ ખૂણે બેસી ઇન્ટરનેટની મદદથી ખેતરમાં વાવેતર કરેલા પાકમાં પાણી અને ખાતર આપવું એ સાંભળીને થોડંુ અચરજ લાગે કે ખેતરમાં ગયા વિના આ શક્ય કેવી...