Saturday, February 7, 2026

પાણી સંગ્રહ કરવાના કામો થયા પણ પાણી ક્યાં છે

गुजरात में पानी जमा करने का काम तो हुआ है, लेकिन पानी कहां है? Water harvesting work has been done in Gujarat, but where is the water? અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026 રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચય-જળ સંગ્રહના કામો માટે ફાળવેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય જન ભાગીદારી યોજના માટે ગુજરાત રાજ્યને 553 કરોડ રૂપિયા ફાળવે...

કેરાલાની તકનીક કૌંડિન્યા બનાવાયું, ગુજરાત પાસે 5 હજાર વર્ષ પહેલાંનું જ...

ગુજરાત પાસે 5 હજાર વર્ષથી જહાજ બનાવવાની તકનિક Gujarat possesses 5,000-year shipbuilding technology, govt. using Kerala's technology કેરાલાની તકનીકનો ઉપયોગ કરીને જહાજ બનાવાયું અમદાવાદ, 30 ડિસેમ્બર 2025 ભારતની 2 હજાર વર્ષ પ્રાચીન તકનીકનો ઉપયોગ કરીને નૌકાદળનું જહાજ INSB કૌંડિન્યા બનાવાયું છે. ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કતની પહેલી સફર 1,400 કિ...

અદાણી ગુજરાતની માંગનું 50 ટકા એટલે કે  50 ટન સોનું કચ્છમાં પેદા કરે છે...

ગુજરાતના ઘરોમાં 3500 ટન સોનું, વર્ષે 100 ટન ખરીદી Adani produces 50 percent of Gujarat's demand, or 50 tons of gold, in Kutch દિલીપ પટેલ અમદાવાદ, 30 ડિસેમ્બર 2025 ઊંચા ભાવના કારણે સોનું લેવું મુશ્કેલ બની ગયું છે. ભારતીય ઘરોમાં એટલું સોનું પડ્યું છે કે અનેક દેશોની GDP કરતાં પણ વધારે છે. બેન્ક મોર્ગન સ્ટેનલીએ અંદાજ લગાવ્યો હતો કે ભારતીય પરિવાર...

ઇતિહાસ: અમદાવાદમાં 5500 હેરિટેજ વોક પુરી થઈ

इतिहास: अहमदाबाद में 5500 हेरिटेज वॉक पूरे हुए History: 5500 Heritage Walks Completed in Ahmedabad કેવું છે જૂનું શહેર -ઇતિહાસ: અમદાવાદમાં 5500 હેરિટેજ વોક પુરી થઈ અમદાવાદ 4 ડિસેમ્બર 2025 26 ફેબ્રુઆરી 1411ની સાલમાં અમદાવાદનો જન્મ થયો હતો. તેનો સમૃદ્ધ વારસો જાળવી રાખ્યો છે. અત્યાર સુધીમાં 5500થી વધુ હેરિટેજ વોક થઈ છે, જે શહેરના સ્થાપત્ય, કલા...

વરસાદી રિચાર્જ કુવા, બોર, તળાવ યોજના નિષ્ફળ છતાં કરોડોના ખર્ચા

અમદાવાદ મહાનગરપાલિકાના 1230 ભવનોમાં વરસાદી પાણી સંગ્રહ કરાશે अहमदाबाद - करोड़ों की लागत के बावजूद वर्षा जल पुनर्भरण कुएं, बोर, तालाब फेल Ahmedabad - despite cost of crores, rain water recharge wells, bores and ponds fail અમદાવાદ, 3 ડિસેમ્બર 2025 1965માં 1057 ચોરસ કિલોમીટરમાં 1400 તળાવો હતા. જે 1985 પછી ભાજપના શાસનમાં પૂરી દઈને ભ્રષ્ટાચાર કર્ય...

અમદાવાદમાં ત્રણ દેશોનો ફૂડ ફેસ્ટિવલ

Three-nation food festival in Ahmedabad अहमदाबाद में तीन देशों का फ़ूड फ़ेस्टिवल અમદાવાદ, 7 નવેમ્બર 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ મેળો ભરાશે. જેમાં નેપાળ, સ્પેન, નેધરલેન્ડ દેશ...

અમદાવાદ મેટ્રોનું એક કિમીનું ભાડું રૂ.1, રોજના 1.50 લાખ મુસાફર, 17 અહે...

અમદાવાદ મેટ્રોમાં રોજના દોઢ લાખ મુસાફરો 17/01/2026 ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 3 વર્ષમાં 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે. વર્ષ 2023 દર...

રોટી બની રોજીરોટી, અમદાવાદનું રોટલી બજાર

Roti Becomes a Livelihood, Roti Market in Ahmedabad रोटी बनी रोज़ी, अहमदाबाद में रोटी बाज़ार ઓક્ટોબર 2025 અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી મહિલાઓ છૂટાછવાયા ઘરે રહીને કામ કરે છે. પણ અમદાવાદમાં રોટલીના વેપારનું આખું બજાર છે. અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિર અને હેબત ખાંની મસ્જિદ વચ્ચે ગલી 20 વર્ષથી રોટી બજાર છે. સાદી રોટી, ફુલકા રોટી તેમજ જાડી રોટી ...

2 ટકા ખટલા મીડિયેશનમાં મોકલાયા, ગુજરાતમાં 20 લાખ મુકદમા પડતર

2 million cases pending in Gujarat, 2% of cases referred to mediation અમદાવાદ, 7 ઓક્ટોબર 2025 મીડીયેશન ડ્રાઇવમાં 40 હજાર 455 ખટલા સમાધાન માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 14 હજાર 888 ખટલા મીડીયેશન પ્રક્રિયા ચાલુ છે. 1972 ખટલામાં સમાધાન થયેલું છે, તેવું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી જાહેર કર્યું હતું. ગુજરાતમાં 20 લાખ ખટલા ગુજરાતની વડી ...

અમદાવાદનો સૌથી મોંઘો પ્રોજેક્ટ, એશિયાની મોટી કચરાપેટી ખારીકટ નહેર

Ahmedabad's most expensive project, Asia's largest garbage container Kharikut Canal अहमदाबाद की सबसे महंगी परियोजना, एशिया का सबसे बड़ा कचरा पात्र खारीकट नहर દિલીપ પટેલ અમદાવાદ, 12 ઓક્ટોબર 2025 અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ મહાનગરપ...

અદાણી હવાઈ મથકના 1465 વૃક્ષોનું પ્રત્યાર્પણ મફતમાં કરી આપ્યું

અમદાવાદમાં 10 વર્ષમાં 12 હજાર વૃક્ષોનું નિકંદન કાઢ્યું 1,465 trees at Adani Airport replanted for free अडानी एयरपोर्ट के 1465 पेड़ मुफ़्त में दोबारा लगाए गए રી પ્લાન્ટેશનનું રૂ. 4 કરોડનું મશીન પડી રહ્યું દિલીપ પટેલ અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2025 અમદાવાદ શહેર ગરમ બની ગયું છે. તાપમાન ઓછું કરવાના કામ કાગળ પર છે. વર્ષો જુના વૃક્ષોને પરિયોજનાઓ માટે ...

રોજનું 1100 લિટર દૂધ માનીબેન પેદા કરે છે

Maniben produces 1,100 liters of milk daily. मणिबेन प्रतिदिन 1100 लीटर दूध का उत्पादन करती हैं અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2025 બનાસકાંઠાના માનીબેને વર્ષ 2024-25માં રૂ.1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદીને રૂ.3 કરોડનું દૂધ વેચવાનો લક્ષ્ય છે. કાંકરેજ તાલુકાના કસરા ગામે રહે...

કચ્છનું ધોરડો સોલાર વિલેજ

Dhordo Solar Village in Kutch कच्छ का धोरडो सौर गाँव 81 રહેણાકમાં 177 કિલોવોટ સોલાર રૂફટોપ વાર્ષિક રૂ. 16,064નો આર્થિક લાભ થશે અમદાવાદ 2025 યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસા...

ગુજરાતમાં ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવ્યું

Eco-Friendly Sanitary Napkins Made in Gujarat गुजरात में निर्मित पर्यावरण-अनुकूल सैनिटरी नैपकिन વડોદરા 2025 એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેકસ્ટાઈલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધકોએ મહિલાઓ માટે સ્વદેશી ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવ્યું છં. પીએચડી કરનાર અર્પણ ખારવાએ પોતાના પીએચડી ગાઈડ પી સી પટેલ અને સત્યજીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ સેન...

ગુજરાતમાં 20 લાખ પક્ષીઓ

20 Lakh Birds in Gujarat गुजरात में 20 लाख पक्षी 2025 ગુજરાતમાં 18 થી 20 લાખની પક્ષી વસ્તી સાથે ‘પક્ષી જીવન’ માટે સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. વૈશ્વિક પક્ષીઓના આવાગમન માટે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે. જયારે સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગર વિવિધ 22...