Wednesday, July 2, 2025

અમદાવાદ શહેરનો રૂ. 4 કરોડનો 6600 કિલો મીટરની લાઈન પર મશીન હોલનો ડીઝીટલ...

Digital map of machine holes of Ahmedabad city worth Rs 4 crore अहमदाबाद शहर के मशीन होल का 4 करोड़ रुपए का डिजिटल मैप 6600 કિલો મીટર પાણી અને ગટરની લાઈન નકશામાં આવશે દિલીપ  પટેલ અમદાવાદ, 28 જૂન 2025 અમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં 1 લાખ 75 હજાર મશીન હોલ છે. જેનું ઉપગ્રહની મદદથી મેપિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરની ડ્રેનેજ અને વરસાદી પાણીની લા...

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 5 હીરો

સરકારનું ખરાબ દેખાય એટલી અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી દિલીપ પટેલ અમદાવાદ, 19 જૂન 2025 અમદાવાદમાં મેઘાણીનગરમાં તૂટી પડેલા વિશ્વ હીરો તો પ્લેન તૂટવાની ફિલ્મ મોબાઈલ ફોનમાં ઉતારનારા છે. લોકોને બચાવવા માટે સૌથી પહેલાં દોડી જનારા મેઘાણીનગરના અનેક નાગરિકો છે, જેને સરકાર ક્યારેય સ્વીકારશે નહીં. તેનું સન્માન નહીં કરે. ખરા હીરો ...

કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં

14 જૂન 2025 કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5,300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન એક પ્રાચીન હડપ્પા વસાહત સામે આવી છે. આ સ્થળની ઓળખ સૌપ્રથમ 2022માં કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના અભયન જીએસ અને રાજેશ એસવીની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કચ્છના લાખાપર-ઘડુલી રોડ પરના ખ...

ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...

ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ. દિલીપ પટેલ 22 મે 2025 ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે. ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...

વૃક્ષો વાવવામાં દેશમાં ગુજરાતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, સાચું લાગે ...

દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર કરાયું હોવાનો દાવો ભાજપ સરકાર કરી રહી છે. તેનો મતલબ કે દેશમાં 12 ટકા વૃક્ષો એકલા ગુજરાતે વાવ્યા છે. શું એ શક્ય છે? વૃક્ષો વાવવામાં દેશમાં બીજા સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનો દાવો કરે છે. શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1...

દર્દીઓને ઘરે જ ફોનથી સારવાર આપવા ગાંધીનગરમાં કોલસેન્ટર

ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે ગાંધીનગર, 4 જૂન 2025 આરોગ્યસેવાથી વંચિત રહેલા નાગરિકો માટે કોલ-સેન્ટર 5મી જૂન 2025થી ગાંધીનગરમાં શરૂ થશે. જેમાં આરોગ્ય સલાહ દર્દી કાઉન્સેલિંગમાં ટેલિમેડિકલ સલાહ કે સારવાર આપવામાં આવશે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સલાહ અપાશે. ઘેર બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સીંગ કોલ થકી કન્સલ્ટેશન કરાશે. મેડિસીન...

શહેરીકરણ – આર્થિક અને રાજકીય મજબૂત કરાતા ગામડાઓ ફેંકાયા

3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર Cities have been strengthened economically and politically, now there is no trace of villages દિલીપ પટેલ અમદાવાદ, 25 મે 2025 ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી.  8 મહાનગરો થયા એટલે શહેરીકરણનો વ્યાપ 47 ટકા થયો હતો. 17 મહાનગરો થતાં હવે તે...

પાણી સંગ્રહ માટે 10 હજાર કામ થશે

10 thousand works will be done for water conservation जल संरक्षण के लिए 10 हजार कार्य किए जाएंगे અમદાવાદ, 17 મે 2025 જળ સંરક્ષણ માટે 4 એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની શરૂઆત કરી હતી. આ અભિયાનને હવે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. 5 મે સુધીના ડેટા અનુસાર, કુલ 10,523 લક...

100 ટકા વધારે મીઠા અને સુગંધી લાલ અને પીળા તરબૂત જાત

100 percent sweeter and more fragrant red and yellow watermelon varieties 100 प्रतिशत अधिक मीठे और अधिक सुगंधित लाल और पीले तरबूज की किस्में ઉનાળામાં તરબૂચની તમામ ખૂબી વાંચો અમદાવાદ, ખેડાના સાંખેજ ગામના 32 વર્ષના યુવા ખેડૂત શિવમ હરેશભાઈ પટેલે તરબૂચ અને ટેટીમાં નવી ખેતી શરૂ કરી છે. તેમના તરબૂચ સુગંધી અને બે ઘણી સુગર હોવાથી ભારે મીઠા છે. વ...

સંગીતમય ખેતર બનાવ્યું તો ખીરા કાકડીમાં સુંદરતા વધી

संगीतमय खेत बनाने से खीरे की सुंदरता बढ़ गई Making a musical farm increased the beauty of cucumber અમદાવાદ4-5-2025 સર જગદીશચંદ્ર બોઝે પોતાનું આખું જીવન વનસ્પતિઓને સમર્પિત કર્યું અને ઘણા સંશોધનો કર્યા.  ભારતીય વનસ્પતિ શરીર વિજ્ઞાનની અને ભૌતિકશાસ્ત્રી સર જગદીશચંદ્ર બોઝે, તેમણે છોડમાં જીવન શોધ્યું હતું, તેમણે 1902માં પ્રકાશિત થયેલા તેમના સંશોધન "ર...

10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા બનાવવામાં ગેનાભાઈ પટેલે મદદ કરી 

Pomegranate farmer helped in planting 10 crore trees દિલીપ પટેલ અમદાવાદ, 30 એપ્રિલ 2025 2017 સુધીમાં 3 કરોડ અને હવે 2025 સુધીમાં મળીને કુલ 10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા તૈયાર કરવામાં પ્રેરણા આપી હોય કે માર્ગદર્શન અને મદદ કરવાનો વિક્રમ છે. તેઓ  દાડમ દાદા તરીકે જાણીતા છે. પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ 9925557177 બનાસકાંઠાના લાખણી તાલુકાના સરાક...

આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજારા ફળની કચ્છમાં ખેતી

Cultivation of the amazing Bijora fruit of international value in Kutch कच्छ में अंतरराष्ट्रीय मूल्य के अद्भुत बिजरा फल की खेती પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે અમદાવાદ કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાય...

બીજ બેંક સ્થાપનારા રાજેશભાઈ બારૈયા, બીજ સમ્રાટ બન્યા

बीज बैंक की स्थापना करने वाले राजेशभाई बरैया बीज सम्राट बन गये। Rajeshbhai Bariya: The Seed Emperor of Gujarat દિલીપ પટેલ અમદાવાદ, 26 એપ્રિલ 2025 લુપ્ત થતા અને અપ્રાપ્ય વૃક્ષો અને વેલાને શોધી કાઢીને તેના બીજ એકઠા કરીને એક બીજ બેંક બની અને તે હવે રિઝર્વ બીજ બેંક ઓફ ઈન્ડિયા જેવી બની ગઈ છે. તેમના બીજની આર્થિક અને વેપારી મૂલ્ય સમજીને કોઈ ખેડૂત જો ...

અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે

अहमदाबाद में ओलंपिक खेलों के आयोजन पर 3 आश्रमों और 1 मंदिर की जमीन जाएगी 3 ashrams and 1 temple will lose land for hosting Olympic Games in Ahmedabad ઓલમ્પિક માટે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને રૂ. 5 લાખ કરોડનું ખર્ચ આપશે કે નહીં તે નક્કી નથી દિલીપ પટેલ અમદાવાદ, 22/04/2025 ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક રમતોત્સવ યોજવાની અરજી ભારતે વિશ્વની સંસ્થા ...

ઈયળ સામે પ્રતિકાર આપતી સોના-મોતી હડ્ડપન ઘઉંની જાત

हीरा मोती गेहूं की किस्म कैटरपिलर के प्रति प्रतिरोधी है HIRA-MOTI (Gold-Pearl) hardpan wheat variety is resistant to caterpillars દિલીપ પટેલ અમદાવાદ, 2 એપ્રિલ 2025 ખેડૂતોએ ઘઉંની પરંપરાગત જાતોની ખેતી છોડી દીધી છે. પરંપરાગત જાતો પર રોગો અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે. તમામ પાકોની પરંપરાગત જાતોની માંગ ઊભી થઈ રહી છે. આ વર્ષે ગુજરાતના ...