હાર્દિક પટેલની સફળતા, અનામત આંદોલનના કારણે કોલેજોમાં 83 હજાર બેઠક રૂપા...
હાર્દિક પટેલે પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે. હાર્દિક પટેલે માત્ર પાટીદાર જ નહીં પણ તમામ 84 સવર્ણ ગરીબ સમાજને મોટો ફાયદો કરાવી આપ્યો છે. સરકારી નોકરીમાં 10 ટકા અનામત અમલી કર્યા બાદ હવે શૈક્ષણિક સંસ્થા્ઓમાં પણ 10 ટકા અનામતનો અમલ કરવાની ગુજર...
જેણે આખું ગામ બદલી નાંખ્યું, તે હવે ગુજરાત બદલવા મેદાને
લવાલના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ કામ થકી લોકપ્રિય થયા અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હવે યુવાન રાજકારણીઓ તૈયાર કરશે, ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણને બદલવા સર્વ સમાજ સેના
વસો તાલુકાના લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણે એકલા હાથે પોતાના ગામને બદલી નાખ્યું હતું. કોઈ રાજકીય પક્ષ કે સરકારની મદદ વગર. તેમણે જે કર્ય...
પત્રકાર નીલેશ સવાણીએ કહી દીધું, મોદીની દાદાગીરી વચ્ચે તેમની શરતથી ઈન્ટ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં એકપણ પત્રકાર પરિષદ કરી નથી. તેઓ પત્રકારોને પોતાના ખિસ્સાનું પર્સ સમજે છે. તેઓ મનગમતા ચાપલુસીયા અને મોદીના પગના તાળીયા ચાટતા અને ભ્રષ્ટાચારની લાળ ટપકાવતાં ટીવી અને અખબારોના પુંછડી પટપટાવતાં કેટલાક ભ્રષ્ટ માલીકો અને એવાજ તેના ઢોંગી પત્રકારો સ્પોન્સર ઈન્ટરવ્યુ લે છે. જેના કરોડો રૃપિયામાં શોદા થતાં હોય છે તે કોબ્રા...
શંખ વગાડવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે – જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલ...
ગાંધીનગર, 6 માર્ચ 2020
શંખ દરિયાનું મૃદુકાય (Mollusks) જળચર પ્રાણી છે. પ્રાણી મરી જાય એટલે તેના ઉપરનો સખત ભાગ રહે છે જે, પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે.
મૃદુકાય પ્રાણીઓના પોષક તત્ત્વો...
ગોડસેને મહાન ચીતરતી ‘ગાંધી હાજીર હો’ ફિલ્મમાં સરદાર પટેલની જેલની ડાયરી...
દિલીપ પટેલ
ગોડસેને મહાન બનાવવા માટે ગાંધીજીની જેલ યાત્રાની ફિલ્મ ભાજપના છુપા ફંડથી કરોડોના ખર્ચે બની રહી છે. જેમાં ગાંધીજીને જેલમાં કેદી તરીકે બતાવાયા છે અને તેની ઉલટ તપાસ વકીલોની 12 સભ્યોની પેનલ કરી રહી હોય એવા દ્રશ્યો છે. આ દ્રશ્યોમાં સાબરમતી જેલનું પણ દ્રશ્ય છે. જેમાં સરદાર પટેલ પણ આવે છે. જ્યાં ગાંધીજી અને સરદાર પટેલ રહ્યા હતા. સરદાર પટેલે જ...
આનંદીબેન અને રૂપાણીનું ગૌચર કૌભાંડ, તપાસ નહીં
29 માર્ચ 2018માં તાજેતરમાં જ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને માજી કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવને મુંગા પશુઓ માટેના ઘાસચારામાં કૌભાંડ કરવા બદલ કોર્ટે ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ ગુજરાતમાં પણ 250 ગામોમાં ગૌચરની જમીન પર વિકાસ કરવાના નામે રૂ.55 કરોડનું કૌભાંડ 2014થી કરાયું હોવા છતાં હજુ સુધી એકપણ આરોપી કે દોષિત સામે કોઈ જ કાર્યવાહ...
દારૂ અને ચવાણામાં વેચાતી લોકશાહી, વેચાણ બંધ કરવા આદેશ કરાયો
સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીને
ચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆર...
મોદીની મોબાઈલ ફોનની ટોર્ચની પ્રેરણા હાર્દીક પટેલ – જૂઓ વિડિયો
નવી દિલ્હી 03-04-2020
મોદીએ અગાઉ થાળી, શંખ વગાડવાની સલાહ આપી હતી. પણ હવે તેમણે મોબાઈલ ફોનના ટોર્ચ દ્વારા પ્રદાશ ફેલાવીને એક થવાનું કહ્યું છે. જે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાની જંગી જનસભામાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતા. સભાના હજારો લોકો તેમને અનુસરતાં હતા. ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ હાર્દિક પટેલે કર્યો હતો. જે...
દેશભરમાં ગુજરાતના પત્રકાર ધવલ પટેલ પરના દેશદ્રોહની ખોટા કેસની નોંધ લીધ...
ગુજરાતના પત્રકાર ધવલ પટેલ અંગે છપાયેલા સમાચારોની લીંક અહીં છે. જે તે વેબસાઈટ પર ક્લીક કરવાથી તે ખુલશે.
The Hindu
The Print
All Gujarat News
Scroll
Free Press Journal
Dawn
News18
All Gujarat News
Satya Hindi
Nav Bharat Times
All Gujarat News
Mera News...
6 હજાર કરોડનો ધંધો કરતાં શ્રેષ્ઠી સવજીભાઈએ કેમ આવી ભૂલ કરી ? તેમનું જી...
રૂ.6000 કરોડનું ટર્નઓવર ધરાવતા, કર્મચારીઓને દર વર્ષે કાર આપતાં અને સમાજને દાન આપતા સવજીભાઈ ગુજરાતમાં એક સારા વ્યક્તિ કરીકેનું ઉદાહરણ બની ગયા હતા. તેઓ પ્રેણાદાયી તો છે જ પણ મોટીવેશનલ ભાષણ આપવા માટે ગુજરાત ભરમાં જાણીતા છે. તેમણે જાહેર જીવનમાં બીજી વખત મોટી ભૂલ કરી છે. ભરૂચ પાસે નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર પોતાનો આલીશાન રીસોર્ટ અને બંગલો બનાવવા મ...
જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...
જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...
અમદાવાદમાં 100 મહિલા ડ્રાઈવર તમારી કાર ચલાવવા તૈયાર, ફોન કરી જૂઓ
છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં મહિલા ડ્રાઈવર પૂરા પાડવાનું કામ શરૂ કરનારી સ્વૈચ્છિક સંસ્થા જન વિકાસ દ્વારા ડ્રાઈવર બહેન પ્રોજેક્ટ જુલાઈ 2016માં શરૂ કર્યો હતો. જેમાં 254 મહિલા ડ્રાઈવરને આ વ્યવસાય અપનાવ્યો હતો તેમાં હાલ 40 ટકા મહિલાઓ ટેક્સી ચલાવી રહ્યાં છે અને લોકોની મહિલા ડ્રાઈવરની માંગ પૂરી પાડી રહ્યાં છે. આ વ્યવસાયમાં આવેલી 60 ટકા મહિલાઓ આ વ્યવસાય છોડ...
6 લાખ ખેડૂતોએ તો કરી બતાવ્યું હવે 10 લાખ ખેડૂતો શું કરવાના છે, જાણો
ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 - ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ
અમદાવાદ, 12 મે 2020
21 ફેબ્રુઆરી 2020થી ગુજરાતમાં ખેડૂતોની 6 માંગણી માટે મોબાઈ મીસ્ડ કોલ કરવા માટે શરૂ કરેલું આંદોલન 12 જૂન 2020 સુધીમાં 6 લાખ ખેડૂતોએ મીસ્ડકોલ કરીને વ્યાપક બનાવી દીધું છે. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા તે ગુજરાતનો એક અનોખો વિક્રમ છે. હજું રોજ 5થી...
મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને 13 એપ્રિલથી મફત અનાજ
ગાંધીનગર, 10 એપ્રિલ 2020
રાજ્યભરમાં આગામી 13 એપ્રિલ 2020 થી 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો 52થી 60 લાખ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં 2.50 કરોડથી 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને અનાજ મળશે.
અનાજ વિતરણ વ્યવસ્થા માટે ગ્રામ્ય અને શહેરમાં દુકાનદીઠ શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણી સાથે સમિતી બનશે. સમિતી સોશિય...
દાંતાના લોટોલ ગામે માણેકનાથની ગુફા અમદાવાદના માણેકચોકમાં નિકળે છે
અવકાશથી લઇને પ્રાચીન નગરીઓના સંશોધનોમાં ઘણું કામ થાય થાય છે પણ પ્રાચીન ગુપ્ત ભોંયરાઓના સંશોધનમાં મંજૂરીઓ કે મદદ સરકાર આપતી નથી તેવી હતાશા આ વિષયના સાહસિકોમાં છે અને આવા જ કારણોસર વિશ્વની સૌથી લાંબી કુદરતી ટનલ કે ભોંયરૂ મનાતા એવા દાંતાના લોટોલ ગામની માણેકનાથની ગુફા અને ભોંયરાનું રહસ્ય વણ ઉકલ્યું છે.
દેશના રજવાડાઓના અનેક માનવ સર્જિત ભોંયરા...