દુધાળા ગામે 4 હજાર વીઘામાં પાણીની સમસ્યા ઉકેલી
Dudhala village solves water problem in 4 thousand bighas दुधाला गाँव ने 4 हज़ार बीघे में पानी की समस्या का समाधान किया
2 નવેમ્બર 2024
લાઠી શહેરથી અમરેલી શહેર તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-F પર લાઠી શહેરની વાયવ્ય ભાગોળે એક નદી દેખાય.
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વાર્ષિક સરેરાશ 25 ઇંચ વરસાદ પડે છે જે જિલ્લાના 11 તાલુકામાં સૌથી ઓછો છે. ધારી પછી નં...
ગુજરાતમાં વિમાનની ફૅકટરી
Aircraft factory in Gujarat गुजरात में विमान कारखाना
28 ઑક્ટોબર 2024
વડોદરામાં તાતા ઍરક્રાફટ કૉમ્પ્લેક્સમાં તાતા-ઍરબસ પ્લાન્ટ 30 ઑક્ટોબરના રોજ શરૂ થયો.
વડોદરામાં તાતા ઍડવાન્સ સિસ્ટમે યુરોપની ઍરોસ્પેસ અને ડિફેન્સ તથા કૉમર્શિયલ વિમાનો, હૅલિકૉપ્ટર વગેરેનું નિર્માણ કરતી ત્રણ દેશોએ ભાગીદારીમાં વિકસાવેલી કંપની ઍરબસ સાથેના સંયુક્ત સાહસના ભાગરૂપે તૈયા...
મરીન નૅશનલ પાર્ક અને મરીન સેન્ક્ચ્યુરીમાં 498 ડૉલ્ફિન છે
Marine National Park and Marine Sanctuary has 498 dolphins, समुद्री राष्ट्रीय उद्यान और समुद्री अभयारण्य में 498 डॉल्फ़िन हैं
ઑક્ટોબર 2024
ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારાને ‘ડૉલ્ફિનના ઘર’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ડૉલ્ફિનની સંખ્યામાં વધારો જોવા મળ્યો હોવાનો સરકાર દાવો કરી રહી છે.
વનવિભાગે હાથ ધરેલી ડૉલ્ફિન ગણતરી 2024ના આંકડા ...
ગુજરાતના મ્યુઝિયમ
2025
પુરાતત્વ ખાતાના 18 મ્યુઝિયમ છે, સિટી મ્યુઝિયમ ઓછા
ખાનગી અને અર્ધસરકારી 50 મ્યુઝિયમ ગુજરાતમાં છે
મોદીએ જાહેર કર્યા પછી ગુજરાતમાં 6 મ્યુઝિયમ બન્યા
મોદીએ નિર્ણય કર્યા પછી સિટી મ્યુઝિયમ એક પણ ન બન્યું
છોટાઉદેપુર સંગ્રહાલય 2003 જે આદિવાસી વારલી ચિત્રોનું હતું
2010માં પાટણ સંગ્રહાલય ઉત્તર ગુજરાત કલા માટે બન્યું
2010માં ગુજરાત વિધાનસભા અંગેન...
કમાલની શોધः ચણાની નવી જાત ગુજરાતમાં ખેતીની ક્રાંતિ લાવશે
Amazing, discovery of new varieties of gram will revolutionize agriculture
મશીન યુગમાં ચણાના છોડ ઉંચા થવા લાગ્યા
દિલીપ પટેલ
અમદાવાદ, 20 જૂલાઈ 2025
ચણાનું ઝાડ ન હોય નીચો છોડ હોય. પણ હવે નીચા છોડ ઉંચા કરવા માટે શોધ થઈ છે. ઉંચા છોડ અને મજબૂત થડના ચણાની માંગ એટલા માટે વધી રહી છે કારણ કે મશીનથી તેની લલણી થાય છે. મજૂરીનું ખર્ચ ઘટાડવા માટે ખેડૂત...
રાજ્યમાં ટેલિમેડિસિનનો 30 લાખ લોકો ઉપયોગ કરે છે
Gujarat telemedicine services गुजरात में 30 लाख लोगों को ऑनलाइन डॉक्टरों द्वारा मदद
દિલીપ પટેલ
અમદાવાદ, 21 જુલાઈ 2025
ગુજરાતના પાટણમાં ટેલિમેડિસિનનો 2003માં શરૂ થયેલો પાયલોટ પ્રોજેક્ટ હવે આખા ગુજરાતમાં લાગુ થઈ ગયો છે.
ટેલિમેડીસીન સેવાઓ થકી રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વ્યક્તિ સુધી પણ નિષ્ણાત તબીબોની સેવા- તબીબી પરામર્શ સ...
અમદાવાદ શહેરનો રૂ. 4 કરોડનો 6600 કિલો મીટરની લાઈન પર મશીન હોલનો ડીઝીટલ...
Digital map of machine holes of Ahmedabad city worth Rs 4 crore अहमदाबाद शहर के मशीन होल का 4 करोड़ रुपए का डिजिटल मैप
6600 કિલો મીટર પાણી અને ગટરની લાઈન નકશામાં આવશે
દિલીપ પટેલ
અમદાવાદ, 28 જૂન 2025
અમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં 1 લાખ 75 હજાર મશીન હોલ છે. જેનું ઉપગ્રહની મદદથી મેપિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરની ડ્રેનેજ અને વરસાદી પાણીની લા...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 5 હીરો
સરકારનું ખરાબ દેખાય એટલી અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 19 જૂન 2025
અમદાવાદમાં મેઘાણીનગરમાં તૂટી પડેલા વિશ્વ હીરો તો પ્લેન તૂટવાની ફિલ્મ મોબાઈલ ફોનમાં ઉતારનારા છે. લોકોને બચાવવા માટે સૌથી પહેલાં દોડી જનારા મેઘાણીનગરના અનેક નાગરિકો છે, જેને સરકાર ક્યારેય સ્વીકારશે નહીં. તેનું સન્માન નહીં કરે. ખરા હીરો ...
કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં
14 જૂન 2025
કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5,300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન એક પ્રાચીન હડપ્પા વસાહત સામે આવી છે. આ સ્થળની ઓળખ સૌપ્રથમ 2022માં કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના અભયન જીએસ અને રાજેશ એસવીની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
કચ્છના લાખાપર-ઘડુલી રોડ પરના ખ...
ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...
ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ.
દિલીપ પટેલ 22 મે 2025
ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે.
ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...
વૃક્ષો વાવવામાં દેશમાં ગુજરાતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, સાચું લાગે ...
દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર કરાયું હોવાનો દાવો ભાજપ સરકાર કરી રહી છે. તેનો મતલબ કે દેશમાં 12 ટકા વૃક્ષો એકલા ગુજરાતે વાવ્યા છે. શું એ શક્ય છે? વૃક્ષો વાવવામાં દેશમાં બીજા સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનો દાવો કરે છે.
શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1...
દર્દીઓને ઘરે જ ફોનથી સારવાર આપવા ગાંધીનગરમાં કોલસેન્ટર
ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે
ગાંધીનગર, 4 જૂન 2025
આરોગ્યસેવાથી વંચિત રહેલા નાગરિકો માટે કોલ-સેન્ટર 5મી જૂન 2025થી ગાંધીનગરમાં શરૂ થશે. જેમાં આરોગ્ય સલાહ દર્દી કાઉન્સેલિંગમાં ટેલિમેડિકલ સલાહ કે સારવાર આપવામાં આવશે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સલાહ અપાશે. ઘેર બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સીંગ કોલ થકી કન્સલ્ટેશન કરાશે. મેડિસીન...
શહેરીકરણ – આર્થિક અને રાજકીય મજબૂત કરાતા ગામડાઓ ફેંકાયા
3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર Cities have been strengthened economically and politically, now there is no trace of villages
દિલીપ પટેલ
અમદાવાદ, 25 મે 2025
ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી. 8 મહાનગરો થયા એટલે શહેરીકરણનો વ્યાપ 47 ટકા થયો હતો. 17 મહાનગરો થતાં હવે તે...
પાણી સંગ્રહ માટે 10 હજાર કામ થશે
10 thousand works will be done for water conservation जल संरक्षण के लिए 10 हजार कार्य किए जाएंगे
અમદાવાદ, 17 મે 2025
જળ સંરક્ષણ માટે 4 એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની શરૂઆત કરી હતી. આ અભિયાનને હવે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. 5 મે સુધીના ડેટા અનુસાર, કુલ 10,523 લક...
100 ટકા વધારે મીઠા અને સુગંધી લાલ અને પીળા તરબૂત જાત
100 percent sweeter and more fragrant red and yellow watermelon varieties 100 प्रतिशत अधिक मीठे और अधिक सुगंधित लाल और पीले तरबूज की किस्में
ઉનાળામાં તરબૂચની તમામ ખૂબી વાંચો
અમદાવાદ,
ખેડાના સાંખેજ ગામના 32 વર્ષના યુવા ખેડૂત શિવમ હરેશભાઈ પટેલે તરબૂચ અને ટેટીમાં નવી ખેતી શરૂ કરી છે. તેમના તરબૂચ સુગંધી અને બે ઘણી સુગર હોવાથી ભારે મીઠા છે. વ...