અમદાવાદમાં 57 લાખ ટન કચરાનો ડુંગર દૂર કરી 35 હજાર એકર જમીન ખુલ્લી કરી
21 મે 2023 સુધીમાં ગુજરાતમાં અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડના કામો થયા છે. ચાંદલોડિયામાં સીવરેજ પંપિંગ સ્ટેશન 400 કરોડનું, નારણપુરામાં જિમ્નેશિયમ અને પુસ્તકાલય, છારોડીમાં ચોખ્ખા પાણીના તળાવ, વાડજમાં 18 કરોડના ખર્ચે રૈન બસેરા, ગોતામાં ફાયર સ્ટેશન, થલતેજમાં તળાવ, 2501 પરિવારોને ઘર યોજનાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહે...
ઘઉંના છોડના લીલા પાન અને પાઉડરથી નવજીવન
Rejuvenation with wheat green leaves and powder
ગાંધીનગર, 21 મે 2023
ગુજરાતના આર્થક પાટનગર અમદાવાદ નજીક જીવણપુરા ગામના ખેડૂત ધરમશી પટેલએ તેઓ મહિને રૂપિયા 1 લાખ મેળવી રહ્યાં છે. પહેલા ભેંસના દૂધનો ધંધો કરતાં હતા. તે છોડીને ઘઉંનો પાક તૈયાર કરીને પાન વેચવાનો ધંધો કર્યો હતો.
જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને ઘઉંની ખેતી કરીને તેના પાન અમદાવાદમાં ...
અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો
દિલીપ પટેલ
ગાંધીનગર, 12 મે 2023
હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા.
રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...
ટિંકરિંગ લેબ્સમાં 12 લાખ ઇનોવેશન પ્રોજેક્ટ્સ
અટલ ટિંકરિંગ લેબ્સ દેશની ઇનોવેશન નર્સરી બની રહી છે. આજે દેશના 35 રાજ્યો અને 700 જિલ્લાઓમાં 10,000થી વધુ અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવી છે. 75 લાખ વિદ્યાર્થીઓ અટલ ટિંકરિંગ લેબ્સમાં 12 લાખ ઇનોવેશન પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. એટલે કે આવનારા સમયમાં લાખો જુનિયર વૈજ્ઞાનિકો શાળાઓમાંથી બહાર આવીને દેશના ખૂણે ખૂણે પહોંચવાના છે. સેંકડો સ્ટાર્ટઅપ્...
બસમાં શિક્ષણ – ભારતની પહેલી સોલાર કમ્પ્યુટર શાળા બસ ગુજરાતની, સર...
Education on Wheels, India's First Solar Computer School Bus, बस में शिक्षा - भारत का पहला सौर कंप्यूटर स्कूल बस गुजरात में, सरकारी बस स्कूल 1.20 करोड़ कि
અમદાવાદ, 9 મે 2023
ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશનના મેનેજર દેવયાની પટેલ કહે છે કે, શિક્ષાની ભેટ એ અક્ષય ભેટ છે. સંસ્થાએ એજ્યુકેશન ઓન વહીલ્સ - કમ્પ્યુટર બસની વ્યવસ્થા કરી છે. ભારતની પ્રથમ બસ છે જેમા...
કોણ નિષ્ફળ ? 14 હજાર લોકોને મોદીએ જમીનના હક્ક ધરતીકંપ પછી ન આપ્યા ભૂપે...
कौन विफल रहा? मोदी ने 14 हजार लोगों को जमीन के हक नहीं दिया बल्कि भूपेंद्र पटेल ने दिया, Who failed? Modi did not give land rights to 14 thousand people but Bhupendra Patel did
ગાંધીનગર, 7 મે 2023
કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ધરતીકંપ બાદ અસરગ્રસ્તો માટે બનેલા આવાસના માલિકી હક્કનો જે પ્રશ્ન હતો તે 2022માં રેવન્યુ વિભાગે કરેલી ખાસ જો...
ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્ષીઓનુ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 26 એપ્રિલ 2023
પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના 75 વર્ષના દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન એટલે હરતી ફરતી સેવા સંસ્થા જેવા છે. બેચરાજીથી લગભગ 15 કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે. આશ્રમ ઉપરાંત પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી પસંદ કરેલા 22 હિરો
Prime Minister Narendra Modi selected 22 heroes from Gujarat, प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात से 22 नायकों का चयन किया
દિલીપ પટેલ
ગાંધીનગર, 26 એપ્રિલ 2023
મન કી બાતમાં ઉલ્લેખ કરેલા ગુજરાતના 22 વ્યક્તિવિશેષો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો. ગૌરવ સન્માન ગાંધીનગરમાં કર્યુ હતું. પોતપોતાના ક્ષેત્રોમાં પ્રજાલ...
1854 કરોડ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પગાર
sundar pichai net worth what is sundar pichai monthly salary
22 એપ્રિલ, 2023
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને તાજેતરમાં જ છૂટા કરવામાં આવી હતી. અહેવાલ છે કે કંપનીએ 12 હજારથી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ભૂતકાળમાં જ્યાં આ સમાચાર આગની જેમ ફેલાતા હતા.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પગાર
વર્ષ 2022 દરમિયાન Alphabet Incના CEO સુંદર પિચાઈનું સ...
ગુજરાતની યુદ્ધ કથા – કાશ્મીર કરતાં કચ્છ સરહદ જોખમી
18 હજાર શબ્દો
ગાંધીનગર, 23 એપ્રિલ 2023
22 એપ્રિલ 2023ના રોજ, BSF એ ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર ગુજરાત અને રાજસ્થાનના બાડમેર ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાક રેન્જર્સ અને પાક મરીન સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરી હતી. મીઠાઈઓનું વિનિમય બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ...
ગુજરાતમાં 10 હજાર હેક્ટરમાં શક્કર ટેટીનું વાવેતર, ખેડૂત ભરત પટેલે 6 હજ...
गुजरात में 10 हजार हेक्टेयर में शक्कर टेटी की रोपाई
ગાંધીનગર, 21 એપ્રિલ 2023
વિંઝુવાડા ગામના ખેડૂત ભરત પટેલે દાડમની સાથે શક્કરટેટીના ઉનાળું પાકમાં સારો ઉતારો લીધો છે. 70થી 90 દિવસમાં તૈયાર થતી શક્કર ટેટીને ઓછું પાણી જોઈએ છે. 45 દિવસે એક વીઘામાંથી 50 મણ શક્કરટેટીનું ઉત્પાદન મેળવે છે. બીજા ફાલમાં 200થી 250 મણ શક્કર ટટી પાકે છે. એક વિઘામાં 6 હજાર કિ...
મોદીએ વચન આપ્યું પણ 20 વર્ષ સુધી ન પાળ્યું, CM પટેલે કામ કર્યું
અમદાવાદ, 20 એપ્રિલ 2023
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.110 કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ' શરૂ કરાયો છે. પહેલા તે રૂ.200 કરોડના ખર્ચનો અંદાજ હતો. તેની ડીઝાઈન અને સ્થળમાં ફેરફાર કરવા પડ્યા છે. 20 વર્ષ પહેલા પૂર્ણા નદી પર ટાઈડલ ડેમ બનાવવાની તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. હવે ...
સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો
દિલીપ પટેલ
ગાંધીનગર, 19 એપ્રિલ 2023
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ઈ. સ. 2000માં સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસ્તી 26 ટકા હતી, હવે ઘટીને 6 ટકા થઈ છે. સુરતની વસ્તી અત્યંત ઝડપથી વધી રહી છે તો બીજી તરફ સ્લમ વસ...
ગુજરાતમાં 4 વર્ષમાં 1050 અંગોનું દાન, 3409ને નવજીવન, અંગદાન ન મળતાં 30...
અમદાવાદ, 15 એપ્રિલ 2023
દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ 2013માં 5000 કરતાં ઓછી હતી તે વર્ષ 2022માં વધીને 15000થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (NOTTO), પ્રાદેશિક (ROTTO) અને રાજ્ય સ્તર (SOTTO) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016માં...
આધાર પ્રમાણીકરણ વ્યવહારો 13% વધીને 226 કરોડ
નવી દિલ્હી, તા.31-03-2023
ફેબ્રુઆરી 2023માં રહેવાસીઓની વિનંતીઓને પગલે આધારમાં 10.97 મિલિયનથી વધુ મોબાઇલ નંબરો જોડવામાં આવ્યા હતા, જે પાછલા મહિનાની તુલનામાં 93 ટકાથી વધુ છે. ભારતમાં તમામ ક્ષેત્રોમાં આધારને અપનાવવા અને તેનો ઉપયોગ વધી રહ્યો છે. એકલા ફેબ્રુઆરી મહિનામાં, આધાર પ્રમાણીકરણ વ્યવહારોની 226.29 કરોડ સંખ્યા એક્ઝિક્યુટ કરવામાં આવી હતી, જે જાન...