અમિત રાજપૂતના 10 વિવાદો છતાં સીઆર પાટીલના ખાસ માણસ
10 Controversies of Amit Rajput, CR Patil's Special
જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો જુઓ
13 ઓક્ટોબર 2025
ભાજપ નેતાઓ જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી ફટાકડા ફોડી, કેક કાપીને લાખાનો ધુમાડો કરી કાળા નાણાંનું પ્રદર્શન કરીને તાયફાઓ કરી રહ્યાં છે. સુરતના વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર અને ...
રોટી બની રોજીરોટી, અમદાવાદનું રોટલી બજાર
Roti Becomes a Livelihood, Roti Market in Ahmedabad रोटी बनी रोज़ी, अहमदाबाद में रोटी बाज़ार
ઓક્ટોબર 2025
અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી મહિલાઓ છૂટાછવાયા ઘરે રહીને કામ કરે છે. પણ અમદાવાદમાં રોટલીના વેપારનું આખું બજાર છે. અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિર અને હેબત ખાંની મસ્જિદ વચ્ચે ગલી 20 વર્ષથી રોટી બજાર છે. સાદી રોટી, ફુલકા રોટી તેમજ જાડી રોટી ...
અદાણીના હવાઈ મથકને બાંધવામાં અનેક કાયદાઓનો ભંગ
સરકારે પ્રજાના નાણાં બેફામ વાપરીને મુંબઈ હવાઈ મથકને ફાયદો કરાવી આપ્યો છે
સંકલન - દિલીપ પટેલ
અમદાવાદ, 09 ઓક્ટોબર 2015
નવી મુંબઈમાં અદાણી હવાઈ મથક બન્યું તેના વિવાદો, દાયદાઓનો ભંગ, પર્યાવણીય નુકસાન, ગરીબ પરિવારોના ઘર તોડવા, મંદિર અને મસ્જિદ તોડવાનાં વિવાદો દેશના લોકોને હચમાવી મૂકે એવા છે.
હવાઈ મથક બનાવવનું ખર્ચ 350 ટકા વધી ગયું છે. અદાણીના ...
નિવૃત્તિ વેતન માત્ર રૂ. 1200 મહિને
Retirement Pay of Just ₹1,200 Per Month सेवानिवृत्ति वेतन मात्र 1200 रुपये प्रति माह
સરકારી કંપનીઓના નિવૃત્ત કર્મચારીઓની ખરાબ હાલત
અમદાવાદ, 7 ઓક્ટોબર 2025
EPS-95 આધારિત પેન્શનરો - નિવૃત્તિ પછીનું વેતન - ઓછી રકમના કારણે દયનીય રીતે જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારિત પેન્શનરોને રૂ. 1200 જેટલુ નજીવું પેન્શન મળી રહ્યું છે. દેશમાં 78 લા...
2 ટકા ખટલા મીડિયેશનમાં મોકલાયા, ગુજરાતમાં 20 લાખ મુકદમા પડતર
2 million cases pending in Gujarat, 2% of cases referred to mediation
અમદાવાદ, 7 ઓક્ટોબર 2025
મીડીયેશન ડ્રાઇવમાં 40 હજાર 455 ખટલા સમાધાન માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 14 હજાર 888 ખટલા મીડીયેશન પ્રક્રિયા ચાલુ છે. 1972 ખટલામાં સમાધાન થયેલું છે, તેવું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી જાહેર કર્યું હતું.
ગુજરાતમાં 20 લાખ ખટલા
ગુજરાતની વડી ...
અભણ ગુજરાત : યુવાન અભણ કેદી વધારે
ગુજરાતમાં 22 ટકા કેદીઓ અભણ, 53 ટકા કેદીઓ ધોરણ-10 સુધી ભણેલા Illiterate Gujarat: The Number of Young Illiterate Prisoners on the Rise निरक्षर गुजरात: युवा निरक्षर कैदियों की संख्या में वृद्धि
અભણ ગુજરાત : યુવાન અભણ કેદી વધારે
ઓક્ટોબર 2025
ગુજરાતને કેવુ અભણ રાખી દેવામાં આવ્યું છે તેનો ચોંક્વનારો અહેવાલ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. જેમાં યુવા...
પાકિસ્તાન અને ગુજરાત વચ્ચેની સરક્રીક વિવાદ
Sir Creek is a 96-kilometer-long stretch of land between Pakistan and Gujarat पाकिस्तान और गुजरात के बीच स्थित सर क्रीक 96 किलोमीटर लंबा भूभाग
4 ઑક્ટોબર 2025
પાકિસ્તાન સરક્રીક નજીક સૈન્ય માળખું તૈયાર કરી રહ્યું છે. એમ, રાજનાથસિંહ ગુજરાતના કચ્છમાં આવીને મિલિટરી બેઝ પર શસ્ત્રપૂજા કરીને પાકિસ્તાનને ચેતવણી આપી હતી. પાકિસ્તાની સેનાએ સરક્રીક નજીકના વ...
પાટીલની વિદાય : વિવાદો અને વિખવાદોના 5 વર્ષ, એક ક્લિકથી જાણો 70 સમાચા...
દિલીપ પટેલ
અમદાવાદ, 03 ઓક્ટોબર 2025
આખરે 5 વર્ષ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિદાય આપી છે. તેમનો કાળ ભાજપમાં મોટાપાયે બળવા, પક્ષ સામે અવાજ, નારાજગી, જૂથવાદ, પ્રદેશવાદ, પક્ષનું છિન્નભીન્ન માળખું, પક્ષાંતર, ધાકધમકી, દાદાગીરી, ફિરોતી, ઉમેદવાર પસંદ કરવામાં ભૂલો, ભ્રષ્ટાચાર,પાછલા બારણેથી સરકાર ચલાવવી, ધાર્મિક વિખવાદોથી ભરપુર રહ્યો છે. ત...
ગુજરાત વિધાનસભાના નવા સીમાંકન બાદ શહેરી વિધાનસભા
Urban Assembly after new Assembly delimitation in Guj
દિલીપ પટેલ
અમદાવાદ, 2025
2027માં સીમા પંચ ગુજરાતમાં નવેસરથી વિધાનસભાની હદ નક્કી કરવાનું છે. નવા સીમાંકનથી ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 50 સુધી વધી શકે છે. ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 182થી વધીને 230 સુધી થઈ શકે એવું અનુમાન છે. આ આંકડો સત્તાવાર રીતે નથી. વસ્તીના આધારે કહી શકાય. વસ્તીના આધાર...
મહાનગરો બનાવવાનું ભાજપનું રાજકારણ, મહાનગરો જાહેર કરવાનો ઇતિહાસ
गुजरात में भाजपा की महानगर बनाने की राजनीति, महानगर घोषित करने का इतिहास BJP's politics of creating a metropolis in Gujarat, history of declaring a metropolis
દિલીપ પટેલ
અમદાવાદ, 26 સપ્ટેમ્બર 2025
2026માં વિધાનસભાની બેઠકોમાં નવું સિમાંકન થવાનું છે તે પહેલાં નવા મહાનગરો, જિલ્લા, તાલુકા અને નગરપાલિકા બનાવીને ભાજપ રાજકીય ગણિત ગોઠવી રહ્યો છે.
...
અમદાવાદના 108 તળાવ ગટર બન્યા, તળાવોના અનેક અહેવાલ
अहमदाबाद की 108 झीलें गंदे नाले में तब्दील Ahmedabad's 108 lakes have turned into drains
દિલીપ પટેલ
અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2025
અમદાવાદના 8 તળાવોની તપાસ કરવામાં આવી તો ગંદા તળાવનું પાણી પીવા, સ્નાન કરવા કે અન્ય કામ માટે અનુરૂપ નથી. નરોડા, ગોતા, મલેકસાબાન, આર.સી. ટેકનિકલ સહિતના 8 તળાવ ગટરના પાણીથી છલોછલ ભરાયા છે. જેમાં નર્મદા નહેરનું અને વરસાદનુ...
અમદાવાદનો સૌથી મોંઘો પ્રોજેક્ટ, એશિયાની મોટી કચરાપેટી ખારીકટ નહેર
Ahmedabad's most expensive project, Asia's largest garbage container Kharikut Canal अहमदाबाद की सबसे महंगी परियोजना, एशिया का सबसे बड़ा कचरा पात्र खारीकट नहर
દિલીપ પટેલ
અમદાવાદ, 12 ઓક્ટોબર 2025
અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ મહાનગરપ...
ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા
The Plight of Lakes and Rivers at Pilgrimage Sites in Gujarat गुजरात के तीर्थ स्थलों की झीलों और नदियों की दुर्दशा
નવેમ્બર 2014માં ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા હોવાનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કર્યું હતું. 2025માં તેની હાલત બહુ સારી નથી.
દ્વારકામાં ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી એટલે મોટાભાગની ધર્મશાળા અને હ...
ગુજરાતમાં ચારેબાજુ સફાઈ કર્મચારીઓના આંદોલનો, અમદાવાદમાં રેલી, ધરણા
દિલીપ પટેલ
અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પડતર માંગણીઓ નહીં સંતોષાતા દાણાપીઠની મુખ્ય કચેરીએ આંદોલન ચાલી રહ્યું છે. પ્રતીક ઉપવાસ કરવામાં આવે છે. માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવી રહ્યું છે.
કરાર દ્વારા નોકરી આપતી R.W.A.ની સંસ્થા દ્વારા 15 હજાર વાલ્મિકી સમાજના...
ગુજરાતના 10 બીચ ગંદા-ગોબરા, 8 બીજને દરિયો ગરકાવ કરશે
10 beaches in Gujarat are dirty and filthy
700 કિ.મી. દરિયો લાંબો થતાં 8 બીજને દરિયો ગરકાવ કરી રહ્યો છે
દિલીપ પટેલ
અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2025
ગુજરાતભરના લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સહેલાણીઓ માટે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ...