Tuesday, August 4, 2026

કોલંબીયાની વેપારી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનોના 4100 ડોલર અમદાવાદમાં...

કોલંબીયા દેશમાંથી આવેલી ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે.બોગોટા, કોલંબીયા)ના ૪૧૦૦ ડોલરની ચોરી થતાં મહિલાને શહેરનો કડવો અનુભવ થયો છે. આ ઘટના અંગે મહિલાનાં સ્થાનિક મિત્રએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરહાનભાઈ મીઠીબોરવાળા શાહઆલમ ખાતે રહે છે. વર્ષાે અગાઉ તે કોલંબીયા ખાતે ગયા હતા. જ્યાં તેમની મિત્રતા ફાની જાહન્ના રોડ્રીગેઝ રીયાનો (રહે...

અનિલ બકેરીની યુનિવર્સિટી પ્લાઝામાં ગેરકાયદે બનાવેલી 43 દુકાનો સીલ કરી...

પશ્ચિમ ઝોનમાં ભોંયરામાં પાર્કિગ મુદ્દે ૪૩ થી વધુ બિલ્ડીંગના દબાણ હટાવાયા હતા અમદાવાદ, 4 માર્ચ 2020 શહેરના સમૃધ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ભોંયરાના પાર્ગકિંગના દબાણો હટાવાયા છે. યુનિવર્સિટી પ્લાઝામાં સૌથી વધારે ૪૩ યુનિટને તાળા મરાયા હતા. તંત્ર દ્વારા વહીવટી ચાર્જ પેટે પ્રતિ દુકાન રૂ.૧પ હજાર વસુલીને શરતી સીલ ખોલવામાં આવ્યા હતા. દેવાદિ હોટલ અને શ...

અમદાવાદના ૨૯ વૃધ્ધોને કલેક્ટરે ન્યાય આપ્યો

વયોવૃદ્ધ માતા-પિતાને તેમના સંતાનો દ્વારા તરછોડી દેવાતા ઘરડા માં-બાપ વિકટ પરિસ્થિતિમાં મુકાતા હોય છે. ઘણીવાર અસહાય માતા-પિતાની સંપતિ તેમના સંતાનો દ્વારા પચાવી પાડવાની ઘટના બને છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા ‘ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ-૨૦૦૭’ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અમ...

અમદાવાદમાં રૂ.1500 કરોડની 3 લાખ ચોરસ મિટર જમીનનું દાન

અમદાવાદ, 4 માર્ચ 2020 રાજ્ય સરકારે 3 લાખ ચોરસ મીટર જમીનનું દાન અમદાવાદ મહાનગર પાલિકાને કરી દીધું છે. આ 295580 મીટર જમીન તળાવોની છે. જે હવે અમપાને આપી દેવામાં આવી છે. જોકે, તેનો હક્ક તો પ્રજાનો હતો. હવે સરકારે તેનો કબજો છોડીને અમપાને આપવાનું નક્કી કર્યું છે. જેનું બજાર મૂલ્ય ચોરસ મીટરના રૂ.50 હજાર ગણવામાં આવે તો તે રૂ1500 કરોડ થાય છે. આ જમીન સરકા...

5 રૂપિયાની ગેરરીતિની ઝડપી તપાસ કરવાનો અમદાવાદમાં વિક્રમ કોણે નોંધાવ્યો...

અમદાવાદ, 3 માર્ચ 2020 અમદાવાદ મહાનગર પાલિકામાં (અમપા) રૂ. પાંચની ગેરરીતીના આક્ષેપને સાચો સાબિત કરવા માટે ઉચ્ચ અધિકારીને પાંચ કલાક સુધી દોડાવામાં આવ્યા હતા.આદેશ આપનાર ડે.મ્યુનિ કમીશનરનું કાર્યક્ષેત્ર દક્ષિણઝોનમાં છે જ્યાં નિયમીત હાજરી આપવાના બદેલ  દાણાપીઠના મુખ્ય મથક ખાતે રહેવાનું વધું પસંદ કરે છે. તેમની સામે ખુલ્લે આમ આક્ષેપ થઈ રહ્યા છે. અમદા...

સૌરાષ્ટ્રનો 6 લાઈનનો માર્ગ શરૂં થતાં ગુજરાતમાં 8 હજાર મોત જશે ?

વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯માં માર્ગ અકસ્માત , માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને અકસ્માતમાં ઇજા પામનારની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે સોરાષ્ટ્રનો અમદાવાદ સાથે જોડતો 6 ટ્રેકનો માર્ગ આ વર્ષથી શરૂં થતાં જ અકસ્મારો બેસુમાર વધી જશે અને સાથે મોત પણ વધશે. તેથી ગુજરાત સરકારે ટ્રક, બસ, કાર માટે ટ્રેક નક્કી કરીને બીજી ટ્રેકમાં ચલાવનારા માટે મોટા દંડની રકમ જાહ...

દલિતો પર અત્યાચાર કરવામાં અમદાવાદ અવ્વલ

ગુજરાતમાં ૨૦૧૯માં એટ્રોસિટીના ૧૫૦૦થી વધુ ગુના રાજ્યમાં જાતિ આધારિત હિંસાના પરિણામ સ્વરુપે નોંધાયા હતા. એટ્રોસિટીના આ કેસોમાં ૩૨ હત્યા, ૮૧ હુમલા અને ૯૭ બળાત્કારના ગુના નોંધાયા હતા. ગયા વર્ષે એટ્રોસિટીના સરેરાશ પાંચ કેસો દરરોજ નોંધાયા હતા. ૨૦૦૧ અને ૨૦૧૯ વચ્ચેના આંકડા સુચન કરે છે કે, ૨૦૧૮ સુધી કેસોમાં વધારો દર્શાવ્યો હતો જ્યારે ૨૦૧૯માં ૨૦૧૮ની સરખા...

મારૂતિ સુઝુકી, હીરો હોન્ડાએ 85 ટકાના બદલે 15 ટકાને ગુજરાતની યુવાનોને ...

વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ કુલ ૧,૮૦૬ અરજીઓ પ્રાપ્ત થઇ છે. જેમાંથી ૧,૭૭૫ અરજીઓ મંજૂર કરી રૂા.૧,૧૬,૫૪,૨૫૦/-ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. દરેક ગામને સરફેસ વોટર મળે નવા બોર અને કુવા બનાવવા વિષયે ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પાણી પુરવઠા કહ્યું હતું કે, દરેક ગામને સરફેસ વોટર મળી રહે તે માટ...

ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ (P...

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2020 ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વર્તમાનમાં તેના સહયોગી ભાગીદારો સાથે મળીને ‘ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ’ (PIER) સંશોધન પાર્કની સ્થાપના કરવામાં આવશે – આ પાર્ક યુનિવર્સિટી પરિસરમાં ઔદ્યોગિક સંશોધન કેન્દ્રો, વિભિન્ન શાખાઓમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ, બિઝનેસ અને ટ્રેડ સપોર્ટ સંગ...

અમદાવાદ આસપાસની આખી ટીપી સ્કીમના રસ્તા સિમેંટના બનશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના અધ્યક્ષ વિજય નહેરાનો શ્રેષ્ઠ નિર્ણય અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2020 અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) સિમેંટ કોંક્રીટના રસ્તા બનાવવા માટે ગુજરાતમાં હવે જાણીતું બની ગયું છે. સિંધુભવન રોડ સિમેંટથી બનેલો સફળ રોડ છે. આવા અનેક સિમેંટના રોડ બનાવેલા છે. એક વર્ષમાં 3 શહેરી વિકાસ યોજનાના 10 ચોરસ કિલો મીટર વિસ્તાર...

અમદાવાદ કોંગ્રેસ ઘરેઘરે જઈને સભ્ય નોંધણી કરશે

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે અમદાવાદ શહેર સમિતિનાં પ્રમુખ શશીકાન્ત પટેલની અધ્યક્ષતામાં ડીઝીટલ મેમ્બરશીપ માટે અગત્યની મીટીંગ મળેલી હતી. જેમાં એ.આઈ.સી.સી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સહપ્રભારી  બિસ્વરંજન મોહંતીજી, અમદાવાદ શહેરનાં પ્રભારી નિરંજનભાઈ પટેલે ઉપસ્થિત રહી માર્ગ દર્શન પુરું પડેલું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝીટલ મે...

હેરીટેજ સીટી અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોની બાદબાકી

હેરીટેજ સીટીમાં સરખેજ રોજા સહિતના સ્‍થળોની પ્રવાસન સ્‍થળોમાંથી બાદબાકી અમદાવાદ શહેર/જિલ્લામાં આવેલ પ્રવાસન સ્‍થળોમાં ધોળકા તાલુકાનું ગણેશપુરા મંદિર અને પરપોટિયા મહાદેવ મંદિર, અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગ અને સાબરમતી ગૌ શાળા, કોચરબ આશ્રમના વિકાસ માટે રૂ. ૨૫૧૦.૪૨ લાખની રકમ ફાળવી છે. અમદાવાદ શહેરમ...

સરદાર હોસ્પિટમાં રમૂજી ભૂલથી 5 કરોડનું નુકસાન, દર્દીને ફાયદો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી (સરદાર હોસ્પિટલ)ના અધિકારીઓએ માત્ર ‘ટાઈપીંંગની ભૂલ’ને કારણે રૂ.પાંચ કરોડનું નુકશાન કરાવ્યુ છે. રમુજી કૌભાંડ બહાર આવ્યુ છે. હોસ્પીટલમાં વેન્ટીલેટર માટે દૈનિક રૂ.બે હજાર લેવા નક્કી કરવામાં આવ્યા હતા. હોસ્પીટલ મેનેજમેન્ટ દ્વરા જ્યારે સારવાર- સાધનોના ભાવ લેખિતમાં જાહેર કરવામાં આવ્યા ત્યારે ‘ટાઈપ’ કરનાર વ્યક્તિએ ભૂ...

અમદાવાદમાં પીરાણા અને બોપલ સૌથી વધું પ્રદુષિત વિસ્તાર

પીરાણામાં ૩ર૪ એક્યુઆઈેર તથા બોપલમાં ૩૧૧ એક્યુઆઈ પ્રદુષણનું સ્તર નોંધાયુ છે. પીરાણા ડમ્પીંગ સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાય છે. આ  વિસ્તારમાં રહેતા લોકો શ્વાસ, દમ, હાફના રોગોથી પીડાઈ રહ્યા છે. પ્રદુષણ ફેલાવાનું અન્ય એક કારણ મ્યુનિસિપલ કોર્પોરેશનની સખત મનાઈ હોવા છતાં શહેરમાં ઠેર ઠેર સફાઈ કામદારો કચરાની ...

અમદાવાદની ચાઈના ગેંગે પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રની હત્યા કરી

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2020 અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પહેલા ફરજ બજાવતા અને શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા રવિન્દ્ર જાડેજા 23 ફેબ્રુઆરીની રાત્રે તેના મિત્ર ધવલ સોલંકીની સાથે ચમનપુરામાં રેનબસેરા પાસે જમવા માટે ગયા હતા. તે સમયે ચાઈના ગેંગના કેટલાક ઈસમો તેમની પાસે આવ્યા હતા અને રવિન્દ્ર જાડેજાને તું મને ઓળખે છે તેમ કહીને તેની...